Shishumandir,Gondal

Shishumandir,Gondal Shishumandir,Gondal

03/01/2026
*વિદ્યારંભ સંસ્કાર*વિદ્યારંભ એટલે વિદ્યાપ્રાપ્તિ માટે આરંભ કરવો. વિદ્યા પવિત્ર છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ પવિત્ર કાર્ય છે...
29/11/2025

*વિદ્યારંભ સંસ્કાર*
વિદ્યારંભ એટલે વિદ્યાપ્રાપ્તિ માટે આરંભ કરવો. વિદ્યા પવિત્ર છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ પવિત્ર કાર્ય છે. પવિત્ર કાર્ય કરવા માટે પવિત્ર વાતાવરણ અને પવિત્ર ભાવના જોઇએ. વળી, પવિત્ર કાર્ય કરવાની પદ્ધતિ પણ પવિત્ર હોવી જોઈએ. આવી પદ્ધતિને જ સંસ્કાર કહેવાય. આથી ઉપરોક્ત તથ્યને ધ્યાનમાં રાખીને વિદ્યા પ્રાપ્તિના પવિત્ર કાર્યના પ્રારંભ માટે વિદ્યાભારતીએ શિશુવાટિકામાં વિદ્યારંભ સંસ્કાર કરવાનો પ્રારંભ કર્યો છે. આ વિદ્યારંભ સંસ્કાર શિશુમંદિર વિદ્યાલય ગોંડલ ખાતે દિનાંક – ૨૫/૧૧/૨૫ નાં રોજ સંપન્ન થયો.

04/09/2025

માન.શ્રી ડો.ભરતભાઇ બોઘરા ( ઉપાધ્યક્ષશ્રી, ભાજપ, ગુજરાત રાજ્ય)

Address

10/STATION PLOT, OPP. S. P. OFFICE
Gondal
360311

Opening Hours

Monday 7:30am - 5:30pm
Tuesday 7:30am - 5:30pm
Wednesday 7:30am - 5:30pm
Thursday 7:30am - 5:30pm
Friday 7:30am - 5:30pm
Saturday 7:30am - 5:15pm

Telephone

+919409015385

Website

Alerts

Be the first to know and let us send you an email when Shishumandir,Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shishumandir,Gondal:

Shortcuts

Share