Sajadiyali Primary School

Sajadiyali Primary School build the nation Government school

Congratulations
30/04/2026

Congratulations

*શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળા તા.ગોંડલ જિ.રાજકોટ* વર્ષ : ૨૦૨૫-૨૦૨૬ નું પરિણામ પત્રક ઓનલાઈન શાળાની વેબસાઈટ અથવા નીચેની લી...
30/04/2026

*શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળા તા.ગોંડલ જિ.રાજકોટ*

વર્ષ : ૨૦૨૫-૨૦૨૬ નું પરિણામ પત્રક ઓનલાઈન શાળાની વેબસાઈટ અથવા નીચેની લીંક પરથી તા.૦૧-૦૫-૨૦૨૬ ને શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યાથી મેળવી શકાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે....

https://www.sajadiyaliprischool.in/Titles.html

આચાર્ય,
શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળા
તા.ગોંડલ જિ.રાજકોટ

        પ્રિય વિદ્યાર્થીઓ, હું આજે આપને જણાવવા માંગુ છું કે, પરિક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. આપના શ્રમ અને ...

વિદાય કાર્યક્રમ 2025-26ધોરણ 8 નાં બાળકો ને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થવા બદલ અભિનંદન સાથે સ્મૃતિપત્ર આપી વિદાયમાન આપવામાં આવ...
24/03/2026

વિદાય કાર્યક્રમ 2025-26

ધોરણ 8 નાં બાળકો ને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થવા બદલ અભિનંદન સાથે સ્મૃતિપત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધો 8 નાં તમામ બાળકોએ પોતાના ઉદગાર વ્યક્ત કર્યા હતા..
ડાન્સ,સ્પીચ સાથે જુનિયર વિદ્યાર્થીઓએ પણ પોતાના સિનિયર્સને વિદાય આપી હતી...
ધો 8 નાં બાળકો એ શાળા ને ઉપયોગી ભેટ અર્પણ કરી હતી..

આ તકે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી બાળકોને કાજુ બટર મસાલા નું પંજાબી શાક, પરોઠા, સલાડ, છાસ, પાપડ વગેરેનું ધોરણ બાલવાટિકા થી ધો.8 નાં તમામ બાળકોને મિષ્ટ ભોજન કરાવ્યું હતું...
તેની તસવીરી ઝલક નીચે મુજબ છે...

ખાટીયા ઢોકળા ની મોજ.....શાળા નાં શિક્ષક શ્રી ઋષભભાઈ મહેતા નાં માતૃશ્રી ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે બાળકોને ખાટા ઢોકળ...
30/09/2025

ખાટીયા ઢોકળા ની મોજ.....
શાળા નાં શિક્ષક શ્રી ઋષભભાઈ મહેતા નાં માતૃશ્રી ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે બાળકોને ખાટા ઢોકળા-સોસ નું તિથી ભોજન કરાવવામાં આવ્યું....

Sarvaiya parivar tarfthi tithi bhojan...
26/09/2025

Sarvaiya parivar tarfthi tithi bhojan...

શ્રાદ્ધ નિમિત્તે તિથી ભોજન ની નવી પહેલ ને જોરદાર પ્રતિસાદ....આજે સ્વ.કંચનબેન માવજીભાઈ સોરઠીયા ના પ્રથમ શ્રાદ્ધ નિમિતે તે...
13/09/2025

શ્રાદ્ધ નિમિત્તે તિથી ભોજન ની નવી પહેલ ને જોરદાર પ્રતિસાદ....

આજે સ્વ.કંચનબેન માવજીભાઈ સોરઠીયા ના પ્રથમ શ્રાદ્ધ નિમિતે તેમના સુપુત્રો રોહિતભાઈ તેમજ મયુરભાઈ તરફથી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા ના તમામ બાળકો ને ચાપડી શાક નું મિષ્ટ ભોજન કરાવ્યું હતું...

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માં ગ્રામજનો-પરિવારજનો તેમજ શાળા ના શિક્ષકો નું ખૂબ સરસ યોગદાન રહ્યું હતું.....

ગત વર્ષે શરૂ કરેલી પહેલ ને આવકાર......સ્વ.કરશનભાઈ પોપટભાઈ વાડોદરિયા નાં સ્મરણાર્થેતેમના  શ્રાધ્ધ નિમિતે.....તેમના સુપુત્...
12/09/2025

ગત વર્ષે શરૂ કરેલી પહેલ ને આવકાર......
સ્વ.કરશનભાઈ પોપટભાઈ વાડોદરિયા નાં સ્મરણાર્થે
તેમના શ્રાધ્ધ નિમિતે.....
તેમના સુપુત્ર વિજયભાઈ તેમજ વાડોદરિયા પરિવાર તરફથી
લાડવા ગાંઠિયા નાં બદલે...
પ્રાથમિક શાળા ના તમામ બાળકો ને ભજીયા નું મિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું...

ખૂબ ખૂબ આભાર વાડોદરિયા પરિવાર..

Address

SAJADIYALI
Gondal
364465

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 7am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sajadiyali Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category