Tanna Educational Campus -Gondal

Tanna Educational Campus -Gondal Tanna Educational Campus - Gondal
Gundala Road gondal
call -9428791945

ધોરણ :- 9 વિષય:- વિજ્ઞાન વિષયાંગ :- પ્રકરણ- 5 સજીવોનો પાયાનો એકમ પાઠની શૈક્ષણિક સાધનો દ્વારા સમજૂતી
14/06/2024

ધોરણ :- 9
વિષય:- વિજ્ઞાન
વિષયાંગ :- પ્રકરણ- 5 સજીવોનો પાયાનો એકમ પાઠની શૈક્ષણિક સાધનો દ્વારા સમજૂતી

11/05/2024
ખેલ મહાકુંભ – 2023-’24 અત્રેના ગુંદાળા રોડ પર આવેલ ગોંડલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા તન્ના સ્કૂલમાં ધો. 5 માં અભ્ય...
23/02/2024

ખેલ મહાકુંભ – 2023-’24
અત્રેના ગુંદાળા રોડ પર આવેલ ગોંડલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા તન્ના સ્કૂલમાં ધો. 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. હિરલ જોશી ખેલ – મહાકુંભ – 2023-’24 અંતર્ગત એથ્લેટિકસ વિભાગમાં 50 મીટરની દોડ સ્પર્ધામાં રાજકોટ જિલ્લા (ગ્રામ્ય) કક્ષાએ દ્વિતીય સ્થાને સફળતા મેળવી, રાજ્ય કક્ષાએ પસંદગી પામતા સંસ્થાના ચેરમેન શ્રી મધુસુદન એમ. તન્ના, દર્શના મેડમ તેમજ સ્પોર્ટ્સ ટિચર અજીત સર અભિનંદન પાઠવે છે...

ખેલ મહાકુંભ (2023-’24)અભિનંદન......!અત્રેના ગુંદાળા રોડ પર આવેલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા તન્ના સ્કૂલ – ગોંડલની ...
30/01/2024

ખેલ મહાકુંભ (2023-’24)
અભિનંદન......!
અત્રેના ગુંદાળા રોડ પર આવેલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા તન્ના સ્કૂલ – ગોંડલની U – 17 હેન્ડ-બોલ ટીમ(ભાઈઓ)ના જિલ્લા કક્ષાના રાઉન્ડ બાદ 5 ખેલાડીઓ (1) ચુડાસમા વિરમદેવસિંહ (2) ચૌહાણ વંશ (3) સિંધવ વિરેન્દ્ર (4) કડેવાર વંશ અને (5) ભાલોડી શ્રેય રાજ્ય કક્ષાએ પસંદગી પામતા શાળાના ચેરમેન મધુસૂદન તન્ના, ડિરેક્ટર શ્રીમતિ દર્શના મેડમ, તેમજ સર્વે શિક્ષક ગણ કોચ શ્રી અજિત સર અને સર્વે ખેલાડીઓને અભિનંદન સહ શુભકામના પાઠવે છે....

ખેલ મહાકુંભ (2023-’24)અભિનંદન......!અત્રેના ગુંદાળા રોડ પર આવેલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા તન્ના સ્કૂલ-ગોંડલ ધો.8...
29/01/2024

ખેલ મહાકુંભ (2023-’24)
અભિનંદન......!
અત્રેના ગુંદાળા રોડ પર આવેલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા તન્ના સ્કૂલ-ગોંડલ ધો.8ના વિદ્યાર્થી ગૌતમ મકવાણા ખેલ મહાકુંભ (2023-’24)ના જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થઇ ગોલ્ડ મેડલ મેળવતા સંસ્થાના ચેરમેનશ્રી મધુસૂદન તન્ના, કરાટે કોચશ્રી રૂપેશ સર તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન સહ જિલ્લા કક્ષાની સફળતા માટે શુભકામના પાઠવે છે.

ખેલ મહાકુંભ (2023-’24)અભિનંદન......! ટીમ તન્ના (રસ્સા ખેંચ) અત્રેના ગુંદાળા રોડ પર આવેલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થ...
10/01/2024

ખેલ મહાકુંભ (2023-’24)
અભિનંદન......! ટીમ તન્ના (રસ્સા ખેંચ)
અત્રેના ગુંદાળા રોડ પર આવેલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા તન્ના એજ્યુ. કેમ્પસ - ગોંડલની U-17 (Boys) ની ટીમ તાલુકા કક્ષાએ યોજાયેલ રસ્સા ખેંચ(ખેલ મહાકુંભ)ની સ્પર્ધામાં પ્રથમ સ્થાને સફળ થતાં સંસ્થાના ચેરમેન શ્રી મધુસૂદન તન્ના, સ્પોર્ટસ ટિચર શ્રી અજીતસર તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન સહ જિલ્લા કક્ષાની સફળતા માટે શુભકામના પાઠવે છે.

Address

Tanna Educational Campus/Gondal , Gundala Road/Gondal
Gondal
360311

Telephone

+919428791945

Website

Alerts

Be the first to know and let us send you an email when Tanna Educational Campus -Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Tanna Educational Campus -Gondal:

Shortcuts

Share

Category