17/08/2026
👉ગામના વડીલ તથા નિવૃત્ત પોલીસ અધિકારીશ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ તેમજ તેમના સુપુત્રશ્રી અજીતસિંહ ચૌહાણ દ્વારા સુખિયાપુરી પ્રાથમિક શાળાના વિકાસ માટે સાત પંખાનું દાન...
👉ઉપસ્થિત દાતાશ્રીઓ દ્વારા મોટીવેશનલ સ્પીચ...
👉 ગામની શાળા તથા બાળકો માટે આગળ આવીને કંઈક કરવું એ જ સાચી ભક્તિ અને એ જ સાચું દાન...🧡🤍💚
Mangaliyana Prathamik Shala પંચમહાલ જીલ્લો Vatlav Primary School Nishad Bhoi ઈચ્છાપગીના મુવાડા પ્રા.શાળા- ગોધરા Jayesh Mahera Mukesh Mehra Sukhiyapuri Primary School, Ta.Godhra