V.D.Vaghani Vidhyasankul

V.D.Vaghani Vidhyasankul ...

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
06/09/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Mahesh Joshi, Parul Gohel

29/08/2024

જન્માષ્ટમી મહોત્સવ 2024

💐 *શ્રદ્ધાંજલિ* 💐   *સ્વ. પોપટભાઈ રામજીભાઈ મકવાણા*     અમારી સંસ્થાના કર્મનિષ્ઠ કર્મચારી સ્વ પોપટભાઈ આર. મકવાણા બીમારીના...
28/04/2021

💐 *શ્રદ્ધાંજલિ* 💐
*સ્વ. પોપટભાઈ રામજીભાઈ મકવાણા*

અમારી સંસ્થાના કર્મનિષ્ઠ કર્મચારી સ્વ પોપટભાઈ આર. મકવાણા બીમારીના કારણે તા- 26/4/2021 ના રોજ સ્વર્ગવાસ પામેલ છે...

કે.વી.વિદ્યામંદિર - વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલમાં વર્ષ- 2001 થી (20 વર્ષ સુધી) ડ્રાઈવર તરીકે 17 વર્ષ અને ત્યારબાદ 3 વર્ષ ચોકીદાર તરીકે અમૂલ્ય સેવા આપેલ.

સંસ્થાના સંચાલકશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ, અન્ય કર્મચારીગણ, અને શાળા પરિવાર તરફથી સ્વ. પોપટભાઈ ની દિવ્ય આત્માની ચીર શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

27/04/2021

👉ભય અને તણાવભર્યા માહોલમાં નાના નાના ભૂલકાઓના ચહેરા પર સ્મિત લહેરાવવા.... ધોરણ 2 માં *ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન* યોજવામાં આવેલ, આ કોમ્પિટિશન માં વિદ્યાર્થીઓ દ્વારા ઘરે રહીને ખૂબ સુંદર રીતે પ્રદર્શન કરવામાં આવેલ...
દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને આ મનોરંજન પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...💐💐👏🏻👏🏻

21/04/2021
13/11/2020

માંકડા મોઇઝ મુસ્તફાભાઈ
ધોરણ - ૮
કે.વી.વિદ્યામંદિર..
વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલ..
ગારિયાધાર..

Address

Palitana Road
Gariyadhar
364505

Telephone

02843252325

Alerts

Be the first to know and let us send you an email when V.D.Vaghani Vidhyasankul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category