Sant Shamlabapa Vidyamandir-Rupavati

Sant Shamlabapa Vidyamandir-Rupavati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sant Shamlabapa Vidyamandir-Rupavati, School, Rupavati, Gariyadhar.

08/05/2026
ધોરણ 10 SSC બોર્ડ 2026 નું પરિણામ
08/05/2026

ધોરણ 10 SSC બોર્ડ 2026 નું પરિણામ

13/03/2026

આજરોજ આપણી શાળામાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાંથી પધારેલા બંને સાહેબોએ બહેનોને મહિલાઓ ની સુરક્ષા અંતર્ગત તેમજ જુદી જુદી યોજનાઓ વિશેની માહિતીઓ આપી તેમજ ધોરણ આઠમાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરેલ બહેનોને પ્રોત્સાહિત ઇનામોનું વિતરણ કરેલ હતું.

11/03/2026

સંત શ્રી શામળાબાપા વિદ્યામંદિર રૂપાવટી
આજરોજ નિરામયા હેલ્થ ફાઉન્ડેશન અંતર્ગત વિદ્યાર્થીઓનું હેલ્થ ચેક અપનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

સંત શ્રી શામળાબાપા વિદ્યામંદિર રૂપાવટી વિદ્યાર્થીઓના અભ્યાસ સંદર્ભે ચિંતન મનન કરવા માટે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ...
11/03/2026

સંત શ્રી શામળાબાપા વિદ્યામંદિર રૂપાવટી
વિદ્યાર્થીઓના અભ્યાસ સંદર્ભે ચિંતન મનન કરવા માટે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

10/02/2026

ધોરણ 10 અને 12 નો વિદાય તથા શુભેચ્છા સમારંભ

10/02/2026

ધોરણ 10 અને 12 વિદાય તથા શુભેચ્છા સમારોહ

Address

Rupavati
Gariyadhar
364505

Website

Alerts

Be the first to know and let us send you an email when Sant Shamlabapa Vidyamandir-Rupavati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category