01/09/2025
KVK Gandhinagar
KVK Gandhinagar is one of the most important KVK of Gujarat state for their Organic Farming concept.
01/09/2025
Our agriculture minister shri shivrajsinh chauhan visited Brazil country
14/09/2020
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રીજા "રાષ્ટ્રીય પોષણ માસ" સપ્ટેમ્બર ૨૦૨૦ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા, ગાંધીનગર દ્વારા વાસણ ગામ ખાતે આજે "પોષણયુક્ત આહાર અંગે જાગૃતતા અને પૌષ્ટિક વાનગી સ્પર્ધા " કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગામની ૨૦ મહિલાઓ દ્વારા જુદી જુદી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ જેવી કે બાજરાના લોટની સુખડી, મકાઈના વડા, ઉપમા, મગની દાળનો શીરો, કચોરી, સોજીના ઢોકળા, ઈડલી સાંભાર,મિક્ષ ભજીયા જેવી વાનગીઓ બનાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાગ લીધેલ બહેનોને પ્રોત્સાહન રૂપે શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરવામાં આવેલ.
28/04/2020
Total 4 Mobile audio conferences organized for the farmers of Gandhinagar District with the support of reliance foundation.About 500 farmers were connected with KVK experts and discussed their problems of agriculture and allied fields through these conferences. KVK requested to all farmers to download Aarogya setu and Kisan rath applications.Special thanks to Bhavesh bhai Patel, Reliance foundation for organized these mobile audio conferences. We hope in future we will work together for farming community.
14/04/2020
વ્હાલા ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો હાલના સંજોગેને ધ્યાનમાં રાખી કોરોના વાયરસ સામે સાવચેતીના પગલારૂપે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ “આરોગ્ય સેતુ” એપ ડાઉનલોડ કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,રાંધેજા,ગાંધીનગર દ્વારા ભલામણ કરવામાં આવે છે. એપ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.
14/04/2020
ખેડૂત ભાઈઓ તેમજ ગ્રામજનો હાલના સંજોગોને ધ્યાનમાં રાખી કોરોના વાયરસ સામે સાવચેતીના પગલારૂપે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ “આરોગ્ય સેતુ” એપ ડાઉનલોડ કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ગૂજરાત વિદ્યાપીઠ,રાંધેજા, ગાંધીનગર દ્વારા ભલામણ કરવામાં આવે છે. એપ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.
16/02/2018
2 days Extension functionaries training (15-16 Feb. 2018)
03/10/2017
Lecture delivered on castor farm school (ATMA) Mansa
03/10/2017
Swachhta hi sewa hai pakhwada completed
06/07/2017
Off campus training at karoli
06/07/2017
Method demonstration (5-7-2017)
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Website
Address
To Randheja Vidyapith
Gandhinagar
382620
Opening Hours
| Monday | 11am - 6pm |
| Tuesday | 11am - 6pm |
| Wednesday | 11am - 6pm |
| Thursday | 11am - 6pm |
| Friday | 11am - 6pm |
| Saturday | 11am - 6pm |