04/03/2026
ADVANCED BALNETRUTVA - 21st to 25th April 2026.
A Unique Initiative To Lead With Love by SVKM
04/03/2026
ADVANCED BALNETRUTVA - 21st to 25th April 2026.
27/02/2026
05/02/2026
BALNETRUTVA_39
बालनेतृत्वની 39મી શિબિર કડી મુકામે યોજાઈ ગઈ.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી મા. વલ્લભભાઈ એમ. પટેલ પ્રેરિત આ શિબિરમાં અનુભવી ટ્રેનર અને ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિ૦ના પ્રાધ્યાપક ડૉ. કૃણાલભાઈ પંચાલે પૂર્ણ સમય માટે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તાલીમ આપી.
જ્ઞાન, કૌશલ્ય અને અભિગમનાં મૂળ સૂત્રો પર આધારિત સ્વવિકાસથી લઈને નાગરિકધર્મ, પર્યાવરણ સુરક્ષા અને ટીમવર્ક જેવા વિવિધ વિષયો પર પ્રવૃત્તિ આધારિત તાલીમ આપવામાં આવી.
શિબિરના સમાપન સત્રમાં કડીના સ્થાનિક કેટલાક વાલીશ્રીઓ, કે જેમનાં સંતાનોએ શિબિરમાં ભાગ લીધો હતો -- એમણે પણ હાજરી આપી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ એક નિવાસી શિબિર હોય છે. દરેક શિબિરમાં સંસ્થાની કડી તથા ગાંધીનગર સ્થિત 11 શાળાઓમાંથી 52 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. છોકરા-છોકરીઓનું પ્રમાણ સરખું હોય છે.
દરેક શિબિરમાં કોઈ અનુભવી trainer દ્વારા ત્રણ દિવસની આ बालनेतृत्व શિબિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોષક એવી પ્રવૃત્તિઓ આધારિત તાલીમ આપવામાં આવે છે.
તારીખ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી बालनेतृत्व શિબિરની એક ઝલક.
23/01/2026
ऋतुराज बसंत के आगमन एवं सरस्वती पूजा के पावन अवसर बसंत पंचमी पर आप सभी को हार्दिक बधाई।
माँ सरस्वती से प्रार्थना है कि वे समाज के प्रत्येक वर्ग को विद्या, संस्कार और सद्बुद्धि से आलोकित करें तथा सभी के जीवन में सकारात्मक ऊर्जा का संचार करें।
12/01/2026
ज्ञानदानात् परं दानं
न भूतं न भविष्यति ॥
શિક્ષણ ના શિલ્પી "શિક્ષણ એજ સાચી સેવા" નો મંત્ર સાચા અર્થમાં સિદ્ધ કરનાર અને સમાજ સેવામાં જીવન સમર્પિત કરનાર પૂજ્ય છગનભાના "કર ભલા હોગા ભલા" ના મંત્રને જીવનમંત્ર બનાવી “સર્વ વિદ્યાલય” પરિવારને વટવ્રુક્ષ બનાવનાર સ્વ. પૂ. શ્રી માણેકલાલ એમ. પટેલ (સાહેબ) ની ચૌદમી પુણ્યતિથી પ્રસંગે શત શત વંદન. 🙏🏻🙏🏻🙏🏻
09/01/2026
BALNETRUTVA_38
बालनेतृत्वની 38મી શિબિર કડી મુકામે યોજાઈ ગઈ.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી મા. વલ્લભભાઈ એમ. પટેલ પ્રેરિત આ શિબિરમાં અનુભવી ટ્રેનર શ્રી નિખિલ ઉપાધ્યાય તથા તેમનાં દીકરી ડૉ. વૈદેહી ઉપાધ્યાયે પૂર્ણ સમય માટે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તાલીમ આપી.
જ્ઞાન, કૌશલ્ય અને અભિગમનાં મૂળ સૂત્રો પર આધારિત સ્વવિકાસથી લઈને નાગરિકધર્મ, પર્યાવરણ સુરક્ષા અને ટીમવર્ક જેવા વિવિધ વિષયો પર પ્રવૃત્તિ આધારિત તાલીમ આપવામાં આવી.
શિબિરના સમાપન સત્રમાં કડીના સ્થાનિક કેટલાક વાલીશ્રીઓ, કે જેમનાં સંતાનોએ શિબિરમાં ભાગ લીધો હતો -- એમણે પણ હાજરી આપી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ એક નિવાસી શિબિર હોય છે. દરેક શિબિરમાં સંસ્થાની કડી તથા ગાંધીનગર સ્થિત 11 શાળાઓમાંથી 52 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. છોકરા-છોકરીઓનું પ્રમાણ સરખું હોય છે.
દરેક શિબિરમાં કોઈ અનુભવી trainer દ્વારા ત્રણ દિવસની આ बालनेतृत्व શિબિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોષક એવી પ્રવૃત્તિઓ આધારિત તાલીમ આપવામાં આવે છે.
02.01.2026થી 04.01.2026 દરમિયાન યોજાયેલી बालनेतृत्व શિબિરની એક ઝલક.
28/12/2025
बालनेतृत्वની 37મી શિબિર કડી મુકામે યોજાઈ ગઈ.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી મા. વલ્લભભાઈ એમ. પટેલ પ્રેરિત આ શિબિરમાં IAS-IPSથી લઈને નાના વિદ્યાર્થીઓ સુધી વિવિધ વય અને પ્રતિભા ધરાવતા સમૂહને તાલીમ આપવાનો 25 વર્ષનો અનુભવ ધરાવતા અને 2500થી પણ વધુ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરનાર 'ઉદ્દીપક' તરીકે ઓળખાતાં માસ્ટર ટ્રેનર્સ પ્રોફેસર ડૉ. દીપકભાઈ તેરૈયા તથા શ્રીમતી ઉમાબહેન તેરૈયાએ આ શિબિરમાં પૂર્ણ સમય માટે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તાલીમ આપી.
શિબિરના દીક્ષાંત સમાપનમાં કડીની ડૉ. આર. એમ પટેલ સ્કૂલના આચાર્યશ્રી અલકાબહેન પટેલ વિશેષ નિમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યાં અને એમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ એક નિવાસી શિબિર હોય છે. દરેક શિબિરમાં સંસ્થાની કડી તથા ગાંધીનગર સ્થિત 11 શાળાઓમાંથી 52 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. છોકરા-છોકરીઓનું પ્રમાણ સરખું હોય છે.
દરેક શિબિરમાં કોઈ અનુભવી trainer દ્વારા ત્રણ દિવસની આ बालनेतृत्व શિબિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોષક એવી પ્રવૃત્તિઓ આધારિત તાલીમ આપવામાં આવે છે.
23થી 25 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી बालनेतृत्व શિબિરની એક ઝલક.
22/12/2025
“From the genius of Srinivasa Ramanujan to the classrooms of SVKM-KSV,
India’s mathematical legacy continues to inspire innovation.”
22/12/2025
बालनेतृत्वની 36મી શિબિર કડી મુકામે યોજાઈ ગઈ.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી મા. વલ્લભભાઈ એમ. પટેલ પ્રેરિત આ શિબિરમાં IAS-IPSથી લઈને નાના વિદ્યાર્થીઓ સુધી વિવિધ વય અને પ્રતિભા ધરાવતા સમૂહને તાલીમ આપવાનો 25 વર્ષનો અનુભવ ધરાવતા અને 2500થી પણ વધુ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરનાર 'ઉદ્દીપક' તરીકે ઓળખાતાં માસ્ટર ટ્રેનર્સ પ્રોફેસર ડૉ. દીપકભાઈ તેરૈયા તથા શ્રીમતી ઉમાબહેન તેરૈયાએ આ શિબિરમાં પૂર્ણ સમય માટે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તાલીમ આપી.
શિબિરના અંતિમ દિવસે કડીના કેટલાંક સ્થાનિક વાલીશ્રીઓ, કે જેમનાં સંતાનો શિબિરમાં આવ્યાં હતાં- એ પણ શિબિર નિહાળવા માટે સંસ્થાના નિમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
શિબિરના દીક્ષાંત સમાપનમાં કડીની શિવહરિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યશ્રી રાજકુમાર વર્મા વિશેષ નિમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા અને એમણે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીશ્રીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ એક નિવાસી શિબિર હોય છે. દરેક શિબિરમાં સંસ્થાની કડી તથા ગાંધીનગર સ્થિત 11 શાળાઓમાંથી 52 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. છોકરા-છોકરીઓનું પ્રમાણ સરખું હોય છે.
દરેક શિબિરમાં કોઈ અનુભવી trainer દ્વારા ત્રણ દિવસની આ बालनेतृत्व શિબિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોષક એવી પ્રવૃત્તિઓ આધારિત તાલીમ આપવામાં આવે છે.
19થી 21 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી बालनेतृत्व શિબિરની એક ઝલક.
15/12/2025
बालनेतृत्वની 35મી શિબિર કડી મુકામે યોજાઈ ગઈ.
શિબિરના સમાપન સત્રમાં કડીના સ્થાનિક વિદ્યાર્થીઓનાં માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી મા. વલ્લભભાઈ એમ. પટેલ પ્રેરિત આ શિબિરમાં 2000થી પણ વધુ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરનાર માસ્ટર ટ્રેનર્સ શ્રી ભાવિકભાઈ ગૌસ્વામીએ આ શિબિરમાં પૂર્ણ સમય માટે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તાલીમ આપી.
જ્ઞાન, કૌશલ્ય અને અભિગમના મૂળ સૂત્રો પર આધારિત સ્વવિકાસથી લઈને સ્વવિકાસ, કારકિર્દી, નાગરિકધર્મ, પર્યાવરણ સુરક્ષા અને ટીમવર્ક જેવા વિવિધ વિષયો પર પ્રવૃત્તિ આધારિત તાલીમ આપવામાં આવી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ એક નિવાસી શિબિર હોય છે. દરેક શિબિરમાં સંસ્થાની કડી તથા ગાંધીનગર સ્થિત 11 શાળાઓમાંથી 52 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. છોકરા-છોકરીઓનું પ્રમાણ સરખું હોય છે.
દરેક શિબિરમાં કોઈ અનુભવી trainer દ્વારા ત્રણ દિવસની આ बालनेतृत्व શિબિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોષક એવી પ્રવૃત્તિઓ આધારિત તાલીમ આપવામાં આવે છે.
12થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી बालनेतृत्व શિબિરની એક ઝલક.