Antyodaya News

Antyodaya News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Antyodaya News, Gandhinager, Amreli.

14/07/2026
14/07/2026
શું તમારું પશુધન ચોમાસા માટે તૈયાર છે? 🌧️🐄🐃​ચોમાસાની ઋતુમાં પશુઓને બીમારીઓથી બચાવવા અને સ્વસ્થ રાખવા માટે આ ૪ મહત્વની વા...
07/07/2026

શું તમારું પશુધન ચોમાસા માટે તૈયાર છે? 🌧️🐄🐃
​ચોમાસાની ઋતુમાં પશુઓને બીમારીઓથી બચાવવા અને સ્વસ્થ રાખવા માટે આ ૪ મહત્વની વાતો ખાસ નોંધી લો:
​૧. રહેઠાણની સફાઈ: પશુઓનું રહેઠાણ હવા-ઉજાસવાળું રાખો. વરસાદી પાણીનો ત્વરિત નિકાલ કરવો તથા ગટર કુંડી સાફ કરી ચોખ્ખી રાખવી.
​૨. ખાદ્ય સામગ્રી: દાણ અને સુકાચારાનો ભેજમુક્ત સંગ્રહ કરો. લીલાચારા સાથે સુકોચારો મિક્સ કરીને જ આપો.
​૩. રસીકરણ: ગળસુંઢો અને ગાંઠિયા તાવ સામે સરકારશ્રીના વિનામૂલ્યે રસીકરણનો લાભ લો.
​૪. ચોખ્ખાઈ: સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે નિયમો પાળો અને મળમૂત્રનો યોગ્ય નિકાલ કરો.
​આગોતરું આયોજન કરો, પશુધનને સુરક્ષિત કરો! 🙏✨

Address

Gandhinager
Amreli
382010

Website

Alerts

Be the first to know and let us send you an email when Antyodaya News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share