બિહાર રાજ્યના રાજ્યપાલ કોણ છે ?
GPSC - Spark
Everything all you need for the preparation of any Public Service Commission. Syllabus, Book, E-Books, Materials, MCQs and Test Papers...!!
ભુતાન દેશની રાજધાની કઇ છે ?
શરીરમાં પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથી કઇ?
(A) થાઇરોઇડ ગ્રંથી
(B) તૈલ ગ્રંથી
(C) પિચ્યુટરી ગ્રંથી
(D) પ્રસ્વેદ ગ્રંથી
રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતિકની ફાળવવાની જવાબદારી કોની હોય છે?
(A) ચૂંટણીપંચ
(B) સંસદ
(C) પક્ષપ્રમુખ
(D) રાષ્ટ્રપતિ
બંધારણના ક્યાં અનુચ્છેદ અન્વયે રાષ્ટ્રાપતિ ઉચ્ચ ન્યાયલાયમાં વધારાના ન્યાયાધીશની નિયુક્તિ કરે છે ?
૧. ૨૦૪(૧)
૨. ૨૧૪(૧)
૩. ૨૨૪(૧)
૪. ૨૩૪(૧)
મહાવીર સ્વામીનું મૃત્યુ કયા સ્થળે થયું હતું ?
૧. વૈશાલી
૨. કુંડગ્રામ
૩. રાજગીર
A lot of light is used by industries. _________ goes to the farmers.
A. a few
B. some
C. the rest
મહી નદી ગુજરાતનાં કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
તંદુરસ્ત માણસના શરીરનું ઉષ્ણતાળાવ લગભગ કેટલું હોવું જોઇએ?
(A) ૯૮.૬૦ ફે.
(B) ૯૨.૫૦ ફે.
(C) ૯૭.૦ ફે.
(D) ૯૫.૦ ફે.
"Peace Clause" is associated with which Organisation's working rules?
A: World Bank
B: UNDP
C: IMF
D: WTO
For geography: bharat ma kya prakar nu abrakh mali aave 6?
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Snagar
Gandhinagar
382010