Advanced Sarva Netrutva Program (ADSN2026) participants embraced the beauty of nature with an unforgettable visit to the breathtaking Jogini Falls.
Nature has the power to inspire, connect and transform—and this journey to Jogini Waterfall will remain a cherished memory for every participant.
Leadership • Adventure • Self-Discovery
Sarva Netrutva - A Unique Initiative To Lead With Love by KSV
Sarva Netrutva - A Leadership Training Program
21/06/2026
योग भारतीय संस्कृति की वह अमूल्य धरोहर है, जो जीवन को संतुलन और नई ऊर्जा प्रदान करती है।
'अंतर्राष्ट्रीय योग दिवस' की हार्दिक शुभकामनाएं।
19/06/2026
NAMO યુવા સંવાદ – પ્રેરણાદાયી ઉપક્રમ
આજ રોજ (૧૯/૦૬/૨૦૨૬) નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આયોજિત 'NAMO યુવા સંવાદ' કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના 50થી વધુ યુવાનોએ ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી. વિવિધ પેનલમાં મહાનુભાવો તથા માનનીય નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi સાહેબ સાથે પ્રશ્નોત્તરી કરી યુવાનોએ અનોખો અનુભવ મેળવ્યો.
આ સુંદર અવસર બદલ Bhagyesh Jha સાહેબ અને Jayendrasinh Jadav સાહેબનો હૃદયપૂર્વક આભાર.
18/06/2026
🇮🇳 वीरांगना रानी लक्ष्मीबाई जी के बलिदान दिवस पर शत्-शत् नमन। 🙏
उनका अदम्य साहस, राष्ट्रभक्ति और स्वाभिमान आज भी प्रत्येक युवा के लिए प्रेरणा का स्रोत है। आइए, उनके त्याग और वीरता से प्रेरित होकर राष्ट्र निर्माण में अपना योगदान दें।
"खूब लड़ी मर्दानी, वह तो झाँसी वाली रानी थी।" 🇮🇳
17/06/2026
स्वाधीनता, स्वाभिमान और अदम्य साहस के प्रतीक, मेवाड़ के महान योद्धा 'वीर शिरोमणि' महाराणा प्रताप जी की जयंती पर उन्हें शत्-शत् नमन।
उनका गौरवशाली व्यक्तित्व एवं उनके आदर्श सदैव हमें राष्ट्रहित में समर्पित रहने की प्रेरणा देते रहेंगे।
વિશ્વ વડીલ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ – 2026
હેલ્પએજ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમના યુવાનોએ વડીલોની સેવા માટે નિઃસ્વાર્થ ભાવથી કામગીરી કરી. રજીસ્ટ્રેશનથી લઈને ભોજન વ્યવસ્થા સુધી તમામ જવાબદારીઓ ઉત્સાહપૂર્વક નિભાવી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું...
કાર્યક્રમની એક સુંદર ઝલક....
15/06/2026
વિશ્વ વડીલ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ – ૧૫ જૂન, ૨૦૨૬
હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વિશ્વ વડીલ દુર્વ્યવહાર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેનો મુખ્ય વિષય હતો: “ક્લાઈમેટ ચેન્જ સામે સક્ષમ વૃદ્ધાવસ્થા – સંભાળ, ગૌરવ અને સ્વાયત્તતાની ખાતરી”
કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમના યુવાનો વડીલોની સેવા સેવામાં તત્પર રહી નિઃસ્વાર્થ સેવાભાવ અને સામાજિક સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી લઈને વડીલોને યોગ્ય સ્થાન પર બેસાડવાની વ્યવસ્થા, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું તેમજ કાર્યક્રમના અંતે પ્રેમપૂર્વક ભોજન પીરસવા સુધીની તમામ જવાબદારીઓ યુવાનોએ ઉત્સાહ, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે નિભાવી હતી.
યુવાનોની આ સેવાભાવી કામગીરીથી પ્રભાવિત થઈ હેલ્પએજ ઇન્ડિયા દ્વારા કડી સર્વ વિશ્વવિદ્યાલયના સર્વ નેતૃત્વ ટીમના યુવાનોને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) આપી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વડીલો પ્રત્યેનો આદર, સેવા અને સન્માન એ જ આપણા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની સાચી ઓળખ છે.
15/06/2026
📢 *Invitation for SN Follow-Up Session (Only for Gandhinagar)*
Dear SN Leaders,
Greetings of the day 🌹
*Sarva Netrutva Cell, Kadi Sarva Vishwavidyalaya* cordially invites all SN Leaders to participate in the *Sarva Netrutva Follow-Up Session*. This special gathering is designed to reconnect with fellow leaders, reflect on your leadership journey and reignite the spirit of leadership and service.
📅 *Date:* Saturday, 27th June 2026
⏰ *Time:* 09:00 AM to 12:30 PM
📍 *Venue:* Brahmani Krupa Hall, Gate No. 1, Sector-23, Gandhinagar
📝 *Registration Link:*
https://forms.gle/KGcGs4qWtztieDQy8
Let us come together to strengthen our bond, share experiences and continue our journey of leading with love and purpose.
Warm Regards,
*Sarva Netrutva Cell*
*Kadi Sarva Vishwavidyalaya*
13/06/2026
Press Coverage of Advance Sarva Netrutva Program, Manali - Himachal Pradesh
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Kadi Sarva Vishwavidyalaya
Gandhinagar
382023