Thakor Matrimony

Directions Website Contact the school

Thakor Matrimony Thakor Matrimony

પ્રિય ઠાકોર સમાજ,અમે ખૂબ જ ઉત્સાહ સાથે જણાવીએ છીએ કે www.thakormatrimony.com હવે સત્તાવાર રીતે લાઈવ થઈ ગયું છે — અને અમા...
16/11/2025

પ્રિય ઠાકોર સમાજ,
અમે ખૂબ જ ઉત્સાહ સાથે જણાવીએ છીએ કે www.thakormatrimony.com
હવે સત્તાવાર રીતે લાઈવ થઈ ગયું છે — અને અમારી Android મોબાઇલ એપ પણ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે! 💙

💍 શા માટે Thakor Matrimony?
✔ વેરિફાઈડ પ્રોફાઇલ્સ
✔ સ્માર્ટ પાર્ટનર સર્ચ
✔ સરળ રજિસ્ટ્રેશન
✔ સુરક્ષિત અને સમાજમાં વિશ્વસનીય
✔ પરિવાર અને વ્યક્તિઓને ઝડપી જોડવા માટે બનાવેલ

📱 Android એપ હમણાં જ ડાઉનલોડ કરો
www.thakormatrimony.com પર મુલાકાત લો અને “Thakor Matrimony” એપ ડાઉનલોડ કરીને તમારી સફર આજે જ શરૂ કરો!

🔗 તમારી જીવનસાથી શોધવાની શરૂઆત કરો:
👉 www.thakormatrimony.com

❤️ અમારો સપોર્ટ કરો!
આ પોસ્ટ શેર કરીને અને તમારા મિત્રો તથા પરિવારને જોડાવવા આમંત્રણ આપી અમને આગળ વધવામાં મદદ કરો.
તમારો સહકાર અમારે માટે અત્યંત મહત્વનો છે! 🙏

Let’s bring our community closer, one match at a time. 🙏

પ્રેમ પછી લગ્ન થવા જરૂરી નથી લગ્ન પછી પણ પ્રેમ થઈ શકે છે.
15/11/2025

પ્રેમ પછી લગ્ન થવા જરૂરી નથી
લગ્ન પછી પણ પ્રેમ થઈ શકે છે.

WhatsApp Number
14/11/2025

WhatsApp Number

Get yourself registered on the website. We are Live!તમારી વેબસાઇટ પર નોંધણી કરાવો.https://www.thakormatrimony.com       ...
30/06/2024

Get yourself registered on the website. We are Live!
તમારી વેબસાઇટ પર નોંધણી કરાવો.
https://www.thakormatrimony.com

09/04/2024

Friends,
We have come with good news.

Our society should not be left behind in this digital era. We are relaunching the marriage related website of our community. Website and registration will be launched soon. We will also put the information of the forms that we have been filled on the website.

Keep following the page for more information.

09/04/2024

મિત્રો,
સારા સમાચાર લઈને આવ્યા છીએ.

આ ડિજિટલ યુગ ના જમાના માં આપણો સમાજ પાછળ ના રેહવો જોઈએ. અમે લોકો આપણા સમાજ ની લગ્ન વિષેયક વેબસાઈટ ફરી થી ચાલુ કરી રહ્યા છીએ. ટૂંક જ સમય માં વેબસાઈટ અને રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવશે. અમારી પાસે જે ફોર્મ ભરાયેલા હશે તેની માહિતી પણ અમે લોકો વેબસાઈટ પર મુકીશુ.

વધુ જાણકારી માટે ફેસબુક પેજ ને ફોલો કરતા રહો.

20/04/2022

Address

Gandhinagar
382006

Opening Hours

12pm - 3pm

Alerts

Be the first to know and let us send you an email when Thakor Matrimony posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Thakor Matrimony:

Shortcuts

Share

Category