08/01/2025
હીરાબેન કે. દેસાઇ ગોપાલક કન્યા છાત્રાલય, સેક્ટર ૧૫, ગાંધીનગર ખાતે પોલીસ ભરતી માટે ફિઝિકલ પરિક્ષા આપવા માટે આવતી રબારી સમાજની બહેનો માટે રહેવા-જમવાની વ્યવસ્થાના ભાગ રૂપે નીચેની લિંક પર ક્લિક કરી ફોર્મ ભરવું.
https://forms.gle/CAsR9hvtqYw1ti2K7
16/07/2022
13/07/2022
13/07/2022
14/06/2022
13/06/2022