GEYC Official

GEYC Official

Share

#We_Want_Permanent_Teacher
#Gujarat_education_matters

02/04/2024

જેવી રીતે આ સમુખત્યારશાહી સરકારે આપણને હેરાન કર્યા છે અને આપનો હક આપણા પાસેથી છીનવ્યો છે, ખરેખર આપણે જે હોદ્દાના હકદાર છિયે તે આપણને નથી મળ્યો જેના પાછળ આ સરકાર જવાબદાર છે....
આજે આપણો વારો છે, કે આપણા વોટ થી આપણે સરકારને હરવી શકીયે અને આપણી સાથે જે લોકો સાથે હતા તેમને વોટ આપીને તેમની સરકાર બનાવીયે અને આપણો હક પ્રાપ્ત કરિયે...

લિ. કાયમી શિક્ષકના હકદાર ઉમેદવાર

30/11/2023

देखा है वक्त हमने भी लेकिन भाजपा की सरकार से बुरा कोई वक्त नहीं , न भूखे को रोटी है न बेरोजगार को रोजी ।

#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
#गुजरात_मांगे_कायमि_शिक्षक

21/11/2023

ગુજરાત ના ભાવિ શિક્ષકે મંત્રીજી ને પત્ર લખીને પોતાની વેદના રાજુ કરી..
#કાયમી_શિક્ષકોની_ભરતી_કરો િક્ષકોની_ભરતી_માંગે_ગુજરાત

17/11/2023


#કાયમી_શિક્ષકોની_ભરતી_કરો
િક્ષકોની_ભરતી_માંગે_ગુજરાત
#मोदी_हटाओ_देश_बचाओ
ाओ

14/11/2023

વર્તમાન સત્તાપક્ષ જે શિક્ષકો સાથે અન્યાય કરી રહ્યો છે તો મારે સત્તાપક્ષને એટલું જ જણાવવું છે કે અમને અમારા હકનો રોટલો આપો અમારી બીજી કોઈ જ માર્ગ નથી કાયમી શિક્ષકોની 55000 કરતા પણ વધારે ઘટ છે એને પૂરી કરો.🙏

#કાયમી_શિક્ષકોની_ભરતી_કરો

14/11/2023

Geyc તરફથી ગુજરાત ના તમામ ભાવિ કાયમી શિક્ષકોને નવા વર્ષ ના ખુબ ખુબ અભિનંદન સાથે આપણે તમામ લોકો જે આપણી સાથે જોડાયેલ છે તેમજ જોડાવાના છે તેમને આવનારા દિવસો માં કાયમી નોકરી મળે તેવી શુબકામનાઓ 🙏🏻🥳❤️ આવનારા આયોજનો માં વધુને વધુ મિત્રો જોડાય એવી આશા રાખીયે છીએ અને આપણો હક કાયમી શિક્ષક મેળવીને જ જંપીશું એ સંકલ્પ લઈને આ નવા વર્ષ ની ઉજવણી કરીયે 🙏🏻💐

13/11/2023



















Want your school to be the top-listed School/college in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Gandhinagar