J M C Kanya Vidhyalay

J M C Kanya Vidhyalay

Share

This is the official page of JMC Kanya Vidhyalay, Sector 7, Gandhinagar. All school related news, activities, and events will be posted here.

DLSS School for girls

Photos from J M C Kanya Vidhyalay's post 25/12/2022

તારીખ 24/12/2022

અભયમ હેલ્પલાઇન રિંજુ બેન અને નાગરિક સંરક્ષણ વિભાગ DYSP શ્રી શેખ સાહેબ અને વોર્ડન શ્રી અંજનાબેન દ્વારા વિદ્યાર્થીઓ ને સ્વબચાવ પ્રશિક્ષણ આપવામાં આવ્યું

તારીખ 22 12 22 ના રોજ
પારુલ યુનિવર્સિટી દ્વારા અતુલ્ય ભારતના ચાર આધાર સ્તંભ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન ના મહત્વ સાથે વિદ્યાર્થી સંદર્ભે વાલીઓના પ્રશ્નોના નિરાકરણ માટેની તાલીમ તથા જાહેર ક્ષેત્રોમાં કાર્યરત વોલેન્ટિયરનું સન્માન શાળાઓ દ્વારા કરવામાં આવે તેવી અભ્યર્થના સાથે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવ્યો જેમાં શાળાના બે શિક્ષિકા બહેનો શ્રી કોકીલાબેન ગોહિલ અને શ્રી હેતલબેન દેસાઈ ને પારુલ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવ્યો

તારીખ 23 12 2022 ના રોજ
કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષિકા બેન શ્રી ભાર્ગવીબેન જાણીએ ભાગ લીધો

Photos from J M C Kanya Vidhyalay's post 08/06/2022
Photos from J M C Kanya Vidhyalay's post 14/04/2022

Our English medium school

14/04/2022

આઝાદી નો અમૃત મહોત્સવ સૂર્યનમસ્કાર

05/01/2022

Vaccination program at our school and venerable education minister is appreciate us

04/05/2021
24/03/2021

શ્રદ્ધાંજલિ

મીઠપ વાળા માનવી
જેદી જગત છોડી જશે
તે દી કાગા એની કાણ
ઘરોઘર મંડાશે

જેની ધીર-ગંભીર મુખાકૃતિ નજર સમક્ષ આવતા જ મસ્તક ઝૂકી જાય એવા પરમ વંદનીય મણીભાઈ સાહેબ આજે આપણી વચ્ચે નથી
શ્રદ્ધેય શેઠ શ્રી જીવણભાઈ સાહેબના ખભે ખભો મિલાવી શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ના મંત્રી તરીકે ધુરા સંભાળી . “ आचरती इती आचार्य “ નો સિદ્ધાંત પોતે અપનાવ્યો અને અન્યને પણ પ્રોત્સાહન આપી શાળામાં અનુશાસન ને પ્રાધાન્ય આપ્યું. અને તેથી જ આજે પણ રમત ગમત ક્ષેત્રે શાળા અગ્રેસર રહે છે. આપના કાર્યો ને યાદ કરતાં આંખો આજે અંજલિ ભીની બની રહી છે
શ્રદ્ધાંજલિ આપવા શબ્દો ખૂટે છે. પરમ કૃપાળુ પરમાત્મા આપના કુટુંબ પર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સહ શ્રી જે. એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય પરિવાર વતી શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ

" મૃત્યુ એક સૂનકાર અને ઘણી બધી સ્મૃતિઓ છોડી જાય છે .જે જીવંત હોવા છતાં ન કેવળ જીવનનો ખાલીપો ભરે છે,
બલ્કે જીવવાનું સાહસ અને સંકલ્પ પણ આપે છે. “

આચાર્યશ્રી,
તથા સ્ટાફ પરિવાર
શ્રી જે. એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય , ગાંધીનગર

Want your school to be the top-listed School/college in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Sector 7/C
Gandhinagar
382007

Opening Hours

Monday 7:10am - 12:30pm
Tuesday 7:10am - 12:30pm
Wednesday 7:10am - 12:30pm
Thursday 7:10am - 12:30pm
Friday 7:30am - 12:30pm
Saturday 11:15am - 3pm