07/07/2022
વંદે ગુજરાત અભિયાન.
વલાદ ગામ તાલુકો ગાંધીનગર ખાતે આજરોજ તારીખ 7 7 2022 ના રોજ વંદે ગુજરાત રથયાત્રા કાર્યક્રમ અંતર્ગત સવારે 7:30 થી 9:00 કલાકે ગામ લોકો તથા સ્કૂલના બાળકો સાથે બે યોગ સેશન રાખેલા જેમાં 100 જેટલા લોકોએ ભાગ લીધો.
ખૂબ ખૂબ આભાર જીજ્ઞાબેન અને નીલમબેન
19/06/2022
આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અને યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત 21 જુન આંતર્રાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં
વિરાંજલી ગ્રાઉંડ, નિકોલ, અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતીના સંયુક્ત ઉપક્રમે પુજ્ય યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજના સંચાલનમાં અને ગુજરાત રાજ્યના મહામાહિમ રાજ્યપાલ શ્રી માન. આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તથા માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય કોમન યોગા પ્રોટોકોલની તાલીમ આપવા યોગ શિબિર કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા માન. મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના માન. ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, માન. સાંસદ સભ્ય શ્રી હસમુખભાઇ પટેલ, માન. ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, માન. ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદભર માથી યોગ પ્રેમીઓ પૂજ્ય યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજના યોગ અંગેના જ્ઞાન અને તેઓની ઉર્જાનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં પધાર્યા હતા. આખું વિરાંજલી ગ્રાઉંડ લોકોથી ભરાઈ ગયું હતું અને ગ્રાઉન્ડની બહાર થી પણ હજારો લોકો એ સ્વામીજીના પ્રવચન અને યોગ શિબિર કાર્યક્રમનો લાભ લીધો,
આજની યોગ શિબિર થી અમદાવાદમાં વસતા લોકો માટે યોગ એક દિનચર્યા બની જશે અને લોકો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનશે,
યોગમય ગુજરાત
જય જય ગરવી ગુજરાત.
Swami Ramdev Bhupendra patel Acharya Devvrat Narendra Modi
15/06/2022
गांधीनगर कुडासन मे योग क्लास
माननीय हेमलताबहेन पटेल
Ministry of AYUSH - Yoga Cert Sheeshpal Shobharam Rajput Gsyb
12/06/2022
Gsyb Sheeshpal Shobharam Rajput
11/06/2022
हलासन के फायदे -
(1)दिमाग़ को शांत करता है।
(2)पेट के अंगों और थायराइड ग्रंथि को उत्तेजित करता है।
(3)कंधो और रीढ़ की हड्डी में खिचाव पैदा करता है।
(4)तनाव और थकान कमर दर्द, सिर दर्द, बांझपन, अनिद्रा, साइनस के लिए चिकित्सीय।
हलासन करने में क्या सावधानी बरती जाए -
(1)दस्त, सिरदर्द, हाई बीपी, माहवारी या गर्दन में चोट हो तो हलासन ना करें।
क्यूंकी यह एक कठिन आसन है, इसे शुरुआत में किसी गुरु के निर्देशन में ही करें।
अपनी शारीरिक क्षमता से अधिक जोर न लगायें।
Specia Thanks to Jigna Chhaya