ખેડૂત મિત્રો,
ખેતીની પ્રતિ એકર ઉત્પાદન ક્ષમતા વધારવા નો સૌથી સરળ ઉપાય એટલે છોડદ્વારા ખેતી,
દિવસે ને દિવસે આપણી ખેતીનો પ્રતિ એકર ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછુ થવાથી નફો ધટતો જાય છે, નફાકારક
ખેતી કરવા માટે પ્રતિ એકર ઉત્પાદન ક્ષમતા વધારવી અનિવાર્ય છે, પ્રતિ એકર ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ખેતીની શરૂઆતથી લઈને અંત સુધી, ખેતરમાં એક સરખા અને તંદુરસ્ત છોડની યોગ્ય સંખ્યા જાળવવી ખુબજ મહત્વની છે, જેનો એકમાત્ર ઉપાય એટલે તંદુરસ્ત રોગમુક્ત છોડદ્વારા ખેતી
ખેડૂત મિત્રો, ટ્રે વાળા શાકભાજીનું ધરુ ઉછરવા માટે જૂની અને જાણીતી નર્સરી એટલે ફ્રેશ લિફ નર્સરી
દરેક પકારના શાકભાજીના ધારું ઉછરવા માટે સંપર્ક કેરો 9825562916
Freshh Leaf Nursery
We grow all type of seedlings of vegetable and fruit crops. Soilless farming of vegetables.
31/03/2022
Want your school to be the top-listed School/college in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Website
Address
C/O :/Zil Farm Village:/Palaj
Gandhinagar
382355
Opening Hours
| Monday | 8am - 6pm |
| Tuesday | 8am - 6pm |
| Wednesday | 8am - 6pm |
| Thursday | 8am - 6pm |
| Friday | 8am - 6pm |
| Saturday | 8am - 6pm |
| Sunday | 8am - 6pm |