Madhur Career Academy

Madhur Career Academy

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhur Career Academy, Educational consultant, K-6, Tata Chokdi Circle, Sector/26, Gandhinagar.

15/04/2024
14/02/2024

મિત્રો, મધુર કરિયર એકેડમી દ્વારા આપ સૌ માટે Daily Mains Answer writing program શરૂ કર્યો છે..
અમારી ટેલીગ્રામ ચેનલ પર દરરોજ પ્રશ્ન અને તેનો મોડેલ answer મુકવામાં આવશે...

આપણે જાણીએ છીએ કે હવે દરેક પરીક્ષામાં માં મેન્સ નું મહત્વ વધતું જાય છે તો આ ફ્રી સેવાનો લાભ લ્યો અને અમારા આ નવા initiative ને વધુમાં વધુ લોકો સુધી શેર કરો... જે લોકો હજુ પણ ટેલીગ્રામ ચેનલ માં નથી જોઈન થયા તે આજે જ જોઇન કરો અને તમારા મિત્રો ના ગ્રુપ માં પણ આને શેર કરો...

https://t.me/madhurcareeracademy

09/01/2024

*નમસ્કાર વિદ્યાર્થી મિત્રો*

*ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગો માં 4300+ ની* *ભરતી આવી છે. તો તેને ધ્યાન માં રાખી ને*
*મધુર કરિયર એકેડેમી લાવી રહ્યું છે. બજેટ ફ્રેન્ડલી પેકેજ*
*સ્પેશિયલ મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે "અવસર બેચ".*

*"અવસર બેચ" ની વિશેષતાઓ*

*-CCE પેટન્ટ ને ધ્યાન ના રાખી ને તૈયારી.✍️*
*- ગણિત અને રીજનિંગ જેવા વિષયો પર પૂરી તૈયારી.🪧*
*- વિડિયો લેક્ચર એપ્લિકેશન. 📚*
*- સ્માર્ટ ક્લાસ. 📷*
*- ઉચ્ચ GPSC અધિકારીઓ દ્વારા માર્ગદર્શન. ♂️*

*તો રાહ શેની જોવો છો*
*જલ્દી થી તૈયાર થઈ જાવ*

*ફક્ત 6 મહિના ની મેહનત કરવાની છે મિત્રો*
*આગળ ના 60 વર્ષ ની સરકારી નોકરી તમારી છે.*

*તો જલ્દી થી મધુર કરિયર એકેડેમી થી જોડાવ અને 43૦૦+ ની સીટ માં તમારી એક સીટ પાક્કી કરો.*

*આ મેસેજ તમારા બધા મિત્રો સુધી પોહચાડો.*

Want your school to be the top-listed School/college in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


K-6, Tata Chokdi Circle, Sector/26
Gandhinagar