30/04/2022
Good morning
આપના સાથ અને સહકાર બદલ આભાર
અત્યારે ધોરણ 8થી 10ની પરીક્ષા ઓ પુરી થઇ ગઈ છે મારા ત્રણ students ના પેપર સારા ગયા છે તેમને 95 થી વધુ percentile આવશે તેમ મારું માનવું છે
પરિણામ આવશે એટલે હું આપને રજુ કરીશ
ધોરણ 10 ના MATHS SCIENCE & ENGLISH નુ ટ્યૂશન તા 4/5/22 ને સોમવાર થી ચાલુ કરવાનું હોઈ આપના બાળકો કે સગા સબંધી કે neighbour ના બાળકો ને ટ્યૂશન ની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરવા વિનંતી છે
પરિણામ માં સુધારો કરવાની મારી જવાદારી છે
ફક્ત પાંચ students ની batch છે
જો પર્સનલ ટ્યૂશન ની જરૂર હોય તો પણ આપવામો આવશે
ધોરણ 8અને 9 ના ટ્યૂશન 16/5/22 થી ચાલુ કરવાના હોઈ તે માટે નામ નોંધાવવા વિનંતી છે
CBSC અને gujarat board ના ENGLISH medium std 4to 9th maths ના tution માટે પણ નામ register પણ કરવા વિનંતી છે
મારો number 7600865238 છ
આપનો Rksir
27/12/2021
Std 8 to10science &maths gujarati medium
Tution by experience rksir crash કોર્સ સાયન્સ અને maths. નો વાર્ષિક પરીક્ષા માટે શરૂ થનાર હોઈ તાત્કાલિક rk sir નો સંપર્ક કરવો ફોન નંબર 7600865238
23/12/2021
મેં છેલ્લા બે માસ થી 500 થી વધુ students સાથે વાત ચિત કરેલ છે અને તેઓ એ જણાવેલ કે sir આપે અમોને જે discipline અને hard working કરાવેલ છે તે મુજબ અત્યાર ના sir કરાવતા નથી
અમો અમારા બાળકો ના ભવિષ્ય માટે ચિંતિત છીએ
અત્યાર નુ education એક business થઈ ગયું છે
ફક્ત fees તેમનું motive છે
આ જાણી મને પણ દુઃખ થયેલ અને આ બાબતે હું શું કરી શકું તેના મનોમંથન માં હતો
આ માટે Students સાથે એક get together નો કાર્યક્રમ રાખેલ જેમાં પ્રતિભાશાળી students હાજર રહેલ હતા
આ કાર્યક્રમ માં આ બાબતે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી
મારી પકડ ધોરણ 8 થી 10 ના maths & science ના ગુજરાતી medium ના વિષય માં હોઈ સૌ પ્રથમ આ વિષયો સાથે students ના બાળકો સાથે અન્યો ના બાળકો નુ ટ્યૂશન ચાલુ કરવા નુ નક્કી થતા મેં અત્યારે આ ટ્યૂશન ચાલુ કરવાનો નિર્ણય લીધેલ છે
ત્યારબાદ english medium નુ tution મારા માર્ગદર્શન માં શરુ કરવાનું ચર્ચા માં લેવાયેલ
અત્યારે ધોરણ 8 અને 10 ના માર્યાદિત student નં tution ચાલુ છે જેમાં ધોરણ 10 નો course પૂરો થઇ ગયેલ છે અને બોર્ડ ના પપેર્સ લખવાની પ્રેકટીસ ચાલુ છે અને ધોરણ 8 નો course પૂરો કરી revision ચાલુ છે
આપના બાળકોને ટ્યૂશન ની જરૂરિયાત હોય તો +91 7600865238 પર સંપર્ક કરવો
R K Sir Tution Classes Gandhinagar
Send a message to learn more