13/12/2025
🚩 હર હર મહાદેવ 🚩 જય પરશુરામ🚩
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા સંચાલીત બ્રહ્મ એકેડેમી અને ERA Civil Servicesના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (અંદાજિત ૭૦૦+) તથા પોલીસ કોન્સ્ટેબલ (અંદાજિત ૧૪૦૦૦) જગ્યાઓ માટેની સ્પેશિયલ બેચ તારીખ: 16/12/2025 ના રોજ શરૂ થનાર છે
➡સુવિધાઓ
1. નિયમિતપણે ટેસ્ટ
2. AC રીડિંગ લાયબ્રેરી અને AC કલાસ રૂમ સાથે ડિજીટલ ઇન્ટરએક્ટિવ પેનલ દ્વારા અભ્યાસ
3. સફળ થયેલ અધિકારીઓ દ્વારા સચોટ અને પરિણામલક્ષી માર્ગદર્શન
4. તમામ સમાજના ભાઈઓ અને બહેનોને એડમિશન આપવામાં આવશે.
5. રહેવાની સગવડ ફક્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે જ છે.
🪪 2023ની ભરતીમાં સંસ્થા ખાતેથી 8 ઉમેદવારો PSI/ASI તથા 37 ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ ઉત્તીર્ણ થયેલ છે.
🪪 તાજેતરમાં છેલ્લી કોન્સ્ટેબલ ભરતીના ડોક્યુમેન્ટ વેરીફીકેશન યાદીમાં 40 ઉમેદવારો પસંદ પામેલ છે.
📝 નોંધ:
❇️ પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન બેચ ફી. માત્ર ₹ 2500/-
❇️ પોલીસ કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ ફી. માત્ર ₹ 4500/-
❇️ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓનલાઇન બેચ ફી. માત્ર ₹2999/-
❇️ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓફલાઇન બેચ ફી. માત્ર ₹5999/- રહેશે.
🔖 સંસ્થા દ્વારા શારીરિક કસોટી માટે તાલીમ પણ ફ્રી કરાવવામાં આવશે. (ફક્ત ઓફલાઈન એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ માટે)
🌐 સરનામું:
બ્રહ્મભવન, વિદ્યા લાયબ્રેરીની બાજુમાં, સેક્ટર-16, ગાંધીનગર.
વધુ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરવો.
📲શ્રી રોહિતભાઈ દવે
મો.નં. (+91) 81283 63278
17/06/2025
તમામ સમાજના વિદ્યાર્થીઓ માટે બ્રહ્મ એકેડમી તથા ઈરા સિવિલ સર્વિસિસના સંયુક્ત ઉપક્રમે GPSC ક્લાસ ૧-૨ તથા મહેસુલ તલાટીની બેચ તા. ૨૧.૦૬.૨૦૨૫ ના રોજ શરૂ થવા જઈ રહી છે.
તો આજે જ તમારું નામ નોંધાવો.
12/04/2023
પ્રવેશ પરીક્ષાના રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરવું.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeHDQsetaNkJCZ7Ld2jb7ilpmefCvP18aciIXiFnKoNbfb36Q/viewform
Brahmsamaj,surendranagar A P A S BRAHM SAMAJ-Kutch Shree Samast Gujrat Brahm Samaj Samast Brahmin Samaj samast shrigaud brahm samaj Shri Samast Gujarat Brahmsamaj Ahmedabad City Vibhag-11 જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ - સૌરાષ્ટ્ર કચ્છ Brahmsamaj Group Yuva Brahm Samaj Brahm Samaj Wav like page Brahm Kranti - Bhavnagar Brahm Samaj Siddhpur Brahmins Shree Audichya Sahastra Zalawadi 450 Brahmsamaj PALIWAL BRAHMIN SAMAJ Audichya Gadhiya Brahm Samaj -Ahmedabad - Gandhinagar audichya gadhiya brahmin Samast Gujarat Bhram Samaj Samast Gujarat brahm samaj rajyakaksha Shree Samast Gujrat Brahm Samaj Samast Brahman Samaj Halol Anjar Taluka Samast Brahm Samaj Shri Samast Brahm Samaj Navsari Samast Brahmin Samaj India Trivedi mewada brahman Samaj TRIVEDI MEWADA BRAHMAN SAMAJ TRIVEDI MEWADA BRAHMAN SAMAJ Gujarat Brahman samaj Gujar gaud Brahman samaj only subh vivah share biodata Gujar Gaud Bramhins Brahmsamaj unity charotar DAHEGAM BRAHM SAMAJ.DAHEGAM ભાવનગર બ્રહ્મસમાજ । Bhavnagar Brahmsamaj BhudevNetwork.com ब्रह्मदेवसमाज गुजरात Brahman Brahman LAND ब्राह्मण क्षेत्र સંસ્કારી બ્રાહ્મણ સંગઠન । SANSKARI BRAHMIN SANGATHAN સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા સંચાલિત શ્રી બ્રહ્માર્ષિધામ મહેસાણા સમસ્ત બ્રહ્મ સમાજ કાલાવડ Choryasi Mewada Brahmin Samaj Jamnagar yuva "BrahMsamaJ"
28/02/2023
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર દ્વારા સંચાલિત બ્રહ્મ એકેડેમી ખાતે ભવિષ્યમાં આવનાર GPSC ક્લાસ૧-૨/ DYSO/STI તથા PSI/કોન્સ્ટેબલ ની પરિક્ષાઓને અનુલક્ષિને નવી બેચ તારીખ ૨૨/૦૪/૨૦૨૩ એટલે કે શ્રી પરશુરામ જયંતિના દિવસે શરુ થવા જઈ રહી છે.
બેચની ફી ₹ 5000/- રહેશે.
નવી બેચમાં પ્રવેશ લેનાર પ્રથમ ૧૦૦ ઉમેદવારોને પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ૩ મહિના સુધી માટે ભોજનની સુવિધા સમાજ દ્વારા નિશુલ્ક પુરી પાડવામા આવશે.
રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરવું.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeHDQsetaNkJCZ7Ld2jb7ilpmefCvP18aciIXiFnKoNbfb36Q/viewform
Samast Gujarat Bhram Samaj Samast Brahmin Samaj samast shrigaud brahm samaj Brahmsamaj Group Brahmsamaj Rajkot Brahm Samaj Panchamahal Yuva Brahm Samaj Brahm Samaj Jhunjhunu Shree Audichya Sahastra Zalawadi 450 Brahmsamaj Samast Brahmsamaj Junagadh Shree Samast Gujrat Brahm Samaj Shree Samast Gujrat Brahm Samaj Dayashankar Brahmpuri - Mahila Mandal - Jamnagar Dayashankar Brahmpuri - Mahila Mandal - Jamnagar Samast Gujarat brahm samaj rajyakaksha Aboti Brahmin Bhudev Brahman World's Largest Brahman Samaj Brahmsamaj Rajkot Samast Brahm Samaj Amreli ભાવનગર બ્રહ્મસમાજ । Bhavnagar Brahmsamaj Brahm Kranti - Bhavnagar Brahm Samaj Brahmsamaj,surendranagar Brahm Samaj Morbi Shri Samast Gujarat Brahmsamaj Ahmedabad City Vibhag-11 Audichya Sahastra Shidhpara Brahmsamaj Paliwal Brahmsamaj Talaja Brahm Samaj Wav like page જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ - સૌરાષ્ટ્ર કચ્છ Banaskantha Brahmsamaj Shree Kuchhadiya Brahm Samaj A P A S BRAHM SAMAJ-Kutch Sri akhil parajiya brahm samaj kutch Audichya Brahmin Audichya Brahmins
25/11/2022
2700+ જગ્યાઓની ભરતી માટે TET1/TET2 ના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતી બેચ 26/11/2022 ના રોજ શરૂ થવા જઈ રહી છે. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.
13/09/2022
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા સંચાલીત બ્રહ્મ એકેડમી (ગાંધીનગર) ખાતે અભ્યાસ કરી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ-૩ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. જે બદલ બ્રહ્મ એકેડમી પરિવાર તેઓને ભવિષ્યની ખુબ ખુબ શુભકામનાઓથી વધાવે છે.
બ્રહ્મ એકેડમી (ગાંધીનગર) ખાતે સુવિધાઓ
1. નિયમિતપણે ટેસ્ટ
2. AC રીડિંગ લાયબ્રેરી અને AC કલાસ રૂમ (Digital Interactive Panel તથા Projector facility સાથે)
3. લાયબ્રેરીમાં UPSC થી લઈને Class-III સુધીના પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ
4. સફળ થયેલા અધિકારીઓ તથા તજજ્ઞ ફેકલ્ટીઓ દ્વારા સચોટ અને પરિણામલક્ષી માર્ગદર્શન
5. માત્ર બ્રાહ્મણ ભાઈઓ અને બહેનોને એડમિશન મળશે
સરનામું:
૨જો માળ, બ્રહ્મભવન, વિદ્યા લાયબ્રેરીની બાજુમાં, સેક્ટર-16, ગાંધીનગર.
વધુ માહિતી માટે નીચેના નંબર પર માત્ર વોટ્સએપ દ્વારા જ સંપર્ક કરવો.
મો.નં. 8128363278 (શ્રી રોહિતભાઈ દવે)
Gujarat Brahm Samaj ShriSamastbrahmsamaj Gandhinagar
04/09/2022
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા સંચાલીત બ્રહ્મ એકેડમી (ગાંધીનગર) ખાતે All in one batch ની જાહેરાત.
સુવિધાઓ
1. નિયમિતપણે ટેસ્ટ 2. AC રીડિંગ લાયબ્રેરી અને AC કલાસ રૂમ (Digital Interactive
Panel તથા Projector facility સાથે) 3. લાયબ્રેરીમાં UPSC થી લઈને Class-III સુધીના પુસ્તકોની સુવિધા
ઉપલબ્ધ
4. સફળ થયેલા અધિકારીઓ તથા તજજ્ઞ ફેકલ્ટીઓ દ્વારા સચોટ અને પરિણામલક્ષી માર્ગદર્શન
5. માત્ર બ્રાહ્મણ ભાઈઓ અને બહેનોને એડમિશન મળશે
સરનામું:
રજો માળ, બ્રહ્મભવન, વિદ્યા લાયબ્રેરીની બાજુમાં, સેક્ટર-16, ગાંધીનગર.
વધુ માહિતી માટે નીચેના નંબર પર માત્ર વોટ્સએપ દ્વારા જ સંપર્ક
કરવો. મો.નં. 8128363278 (શ્રી રોહિતભાઈ દવે)
Gujarat Brahm Samaj Brahm Academy Gandhinagar