Pundrasan primary school

Pundrasan primary school

Share

LEARNING BY DOING

28/06/2025

_*શાળા પ્રવેશોત્સવ-2025*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં ૧૯૭ બાળકોને શૈક્ષણિક કીટ આપી હોંશભેર શાળા પ્રવેશ કરાવ્યો*
*******
*શિક્ષણ એ વિકસિત સમાજ અને વિકસિત રાજ્યનો મુખ્ય આધાર સ્તંભ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
*મુખ્યમંત્રીશ્રીએ નાના ભૂલકાંઓ સાથે સહજભાવે સંવાદ અને શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ*
*******

14/08/2023

મારી શાળા, મારી માટી, મારો દેશ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Photos from Pundrasan primary school's post 06/07/2023

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા એસ્ટ્રલ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે આજરોજ પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ(500 છોડ) તથા વૃક્ષ વિતરણ (tree guard સાથે) કાર્યક્રમ રાખેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા ,કાર્યક્રમના મુખ્ય મહેમાન *કલેક્ટરશ્રી ગાંધીનગર* ,*જિલ્લા શિક્ષણાધિકારીશ્રી* ,*DFO સાહેબશ્રી*,*તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,BRC કૉ ઓરડીનેટર શ્રી તથા એસ્ટ્રલ ફાઉન્ડેશન તરફથીશ્રી કૃણાલસર* હાજર રહયા

*કલેકટર શ્રી દ્વારા વૃક્ષારોપણ નું મહત્વ સમજાવમાં આવ્યું અને સાથે સાથે વૃક્ષ ઉછેર ની જવાબદારી પણ સમજાવી*

*એસ્ટ્રલ ફાઉન્ડેશન તરફથી હાજર શ્રી કૃણાલ સર દ્વારા 500 ટ્રિગાર્ડ આપવામાં આવ્યા અને જે વિદ્યાર્થી 1 વર્ષ સુધી આપેલ છોડની માવજત કરશે તેમે 1 વર્ષ પછી પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી*

Photos from Pundrasan primary school's post 13/06/2023

પુન્દ્રાસણ પ્રાથમિક શાળા માં ગાંધીનગર દક્ષિણ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર તથા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી નિલેશભાઈ પટેલ, સી. આર. સી કૉ ઓરડીનેટર સરદારસિંહ તથા સરપંચ શ્રી તેમજ SMC અધ્યક્ષ અને કમિટી ના તમામ સભ્યોની ઉપસ્થિતમાં હર્ષોઉલ્લાસ સાથે **કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023-24** ની ઉજવણી કરવામાં આવી.💐💐💐🍫🍫

આ ઉજવણી ની સફળતા માં ભાગીદાર એવા મારા તમામ સ્ટાફમિત્રો અને SMC અધ્યક્ષ તથા કમિટી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. 💐💐👏👏👍👍

01/08/2022

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ સંદર્ભે પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં ભારતમાતાની આરતી કરવામાં આવી તેની ઝલક 💐💐

17/03/2022

કોરોના ના કારણે વિવિધ તહેવારોથી અળગા રહેલા પુન્દ્રાસન પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકમિત્રો દ્વારા હોળી-ધુળેટી ની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી🙏🙏

28/12/2020

23/12/2020

wellcome to all

Want your school to be the top-listed School/college in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


PUNDRASAN
Gandhinagar
382422

Opening Hours

Monday 10am - 5:30pm
Tuesday 10am - 5:30pm
Wednesday 10am - 5:30pm
Thursday 10am - 5:30pm
Friday 10am - 5:30pm
Saturday 7:15am - 12:45am