Aayush Admission Helpline

Aayush Admission Helpline

Share

....

AAYUSH ADMISSION HELPLINE 26/09/2021

એડમિશન 2020-21
▪️ નર્સિંગ,મેડિકલ,એન્જિનિયરીંગ માં એડમિશન માટે દરેક વિધાર્થી વાલી ને ખાસ સૂચના કે ગુજરાત માં એડમિશન માટે સરકારે એડમિશન કમિટી ની રચના કરેલી છે જે સરકારી કોલેજ,સરકારી કોટા ની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ની સીટો એડમિશન કમિટી દ્રારા જ ભરવામાં આવે છે...કોલેજ ની ફી પણ સરકાર જ નક્કી કરે છે...
▪️જ્યારે કોલેજ ફક્ત મેનેજમેન્ટ ની જ સીટો ભરી શકે છે.ફી પણ પોતાની રીતે કૉલેજ નક્કી કરે છે...પણ બીજી બાજુ તેમને સરકાર દ્રારા મળતા લાભ scholaship, સરકારી હોસ્ટલની રહેવાની સુવિધા વગેરે લાભો મળવા પાત્ર નથી..માટે
માટે ખાસ કરી ને scholaship નો લાભ મેળવતા વિધાર્થીઓ ST/SC માં આવતા વિધાર્થીઓ કોલેજ માં ડોક્યુમેન્ટ આપી આવ્યા હોય તો પરત લાવી ઓનલાઇન ફોર્મ ભરી સરકારી કે સરકારી કોટામાં એડમિશન કરાવે એવો આયુષ એડમિશન હેલ્પલાઇન તરફ થી અનુરોધ છે.
▪️એડમિશન ની પ્રકિયા સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ ટ્યૂશન ફી માફ કરવી* online એડમિશન કરાવવા માંગતા ST/SC વિધાર્થીઓ તેમજ OBC/OPEN વિધાર્થીઓને FRC થી ઓછી ફી માં એડમિશન માટે નીચે ના ડોક્યુમેન્ટ WhatsApp કરવા..
▪️સરકારી તેમજ સરકારી કોટા માં એડમિશન માટે એડમિશન કમિટી માં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
1. 10th Marksheet
2. 12 th marksheet
3. L.C.
4.GUJ CAT/NEET Marksheet
5.Cast certificate
6.Photo
7. Signature
8.Students mobile no
9.Optional mobile no.
10.Email ID
11.Mother full name
12.Father full Name
▪️Form ભરી વેરિફિકેશન થઈ ગયું હોય તો
1.USER ID
2.PASSWORD
3.PIN. મોકલશો તો ફ્રી માં કોલેજ ચોઈસ ફીલિંગ કરી આપીશું.

દરેક ડોક્યુમેન્ટ સ્કેન કરી મોકલવા...
નોંધ:આયુષ એડમિશન હેલ્પલાઇન ની એડમિશન ની કામગીરી સિનિયર વિધાર્થીઓ દ્રારા જ કરવામાં આવતી હોવાથી સંપૂર્ણ સચોટ માર્ગદર્શન મળી રહેશે...સૌએ શિક્ષણ ના આ સેવાયજ્ઞમાં વિદ્યાર્થીઓ ને સહકાર આપવા વિનંતી
વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો
AAYUSH ADMISSION HELPLINE
Free Counselling By
Dr Prakash Bhagora
WhatsApp- telegram 9276868168

WhatsApp Group link
https://chat.whatsapp.com/FIM5ItFaBnI3O8cISGdEF9

Telegram group link

https://t.me/joinchat/bCAAUiWcyyViYjY9
હાલ નીચેના કોર્સ નર્સિંગ,એન્જિનિરિંગ ની એડમિશન પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન ચાલુ છે
▪️ANM▪️GNM
▪️B.Sc.Nursing▪️BPT▪️BOP▪️BO▪️BOT▪️BNYS
▪️ ENGINEERING :BE/B.Tech All courses
એન્જિનિયર કરવા માંગતા ST વિધાર્થીઓ ને સરકારી યુનિવર્સિટી, કોલેજ મોસ્ટ ઓફ મળી જ જાય છે.

AAYUSH ADMISSION HELPLINE WhatsApp Group Invite

11/09/2021
Want your school to be the top-listed School/college in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Gandhinagar