Akshar Academy

Directions Website

Akshar Academy ગોખણપટ્ટી નહીં પણ પદ્ધતિસરનું કોચિંગ આપતી ગુજરાતની એકમાત્ર અકાદમી (ચ-3 બસ સ્ટોપ અને પથિકાશ્રમ બસ સ્ટેશનની એકદમ નજીક.)

અક્ષર અકાદમી 2001થી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ સાથે સંકળાયેલી છે. આ અકાદમીમાં પદ્ધતિસરથી પાયાના શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે, ગોખણપટ્ટી પર નહિ. નિષ્ણાત અને અનુભવી તજ્જ્ઞો દ્વારા પરીક્ષાલક્ષી કોચિંગ કરાવામાં આવે છે. મોટાભાગના તજ્જ્ઞો અક્ષર પબ્લિકેશનના નિષ્ણાત લેખકો છે. ટોપિકવાઈઝ ટેસ્ટ અને નિયમિત સાપ્તાહિક ટેસ્ટ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું સાહિત્ય અને પુસ્તકો અકાદમી તરફથી પૂરાં પાડવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસ ચલાવામાં આવે છે. વિભિન્ન પરીક્ષાઓ જેવી કે ‌‌- પોલીસ કોન્સ્ટેબલ, PSI, PI, ક્લાર્ક - તલાટી, ગ્રામસેવક, વનરક્ષક, TET-TAT-HTAT, તેમજ નાયબ મામલતદાર, D.y.S.O, GPSC વર્ગ - 1,2, તેમજ અન્ય પરીક્ષાઓના કોચિંગની સુવિધા ઉપલબ્ધ છે.
વર્ગ - 3થી વર્ગ - 1,2ની તમામ પરીક્ષાઓમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયનું કોચિંગ અક્ષર પબ્લિકેશનના નિષ્ણાત લેખક પ્રા. ડૉ. બી. સી. રાઠોડ દ્વારા કરાવામાં આવે છે.
લાઈબ્રેરી અને નજીકમાં હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ.

15/08/2026

Address

405, Shalin Centrum, 4th Floor, Behind Petrol Pump, Near Ramkatha Ground
Gandhinagar
382011

Opening Hours

Monday 8am - 7:30pm
Tuesday 8am - 7:30pm
Wednesday 8am - 7:30pm
Thursday 8am - 7:30pm
Friday 8am - 7:30pm
Saturday 8am - 7:30pm
Sunday 9:30am - 12pm

Alerts

Be the first to know and let us send you an email when Akshar Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category