07/06/2026
🩺 Medical Officer Interview તૈયારી માટે ખાસ Book 📘✨
⭐ Most IMP Medical Officer Interview Guidance Book 💯
આ book માં તમને મળશે Interview માટે જરૂરી important questions, answers, HR preparation, subjective guidance અને confident interview performance માટે useful content 🎯
🔥 Special Offer 🔥
💰 Price: ₹400/-
🎉 50% OFF પછી માત્ર ₹200/-
🚚 Courier charges extra
📘 Book મેળવવા માટે આજે જ Contact કરો:
📞 +91 74900 53737
📞 +91 96621 37036
07/06/2026
📢Holistic Alerts📢
GPSC દ્વારા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી તથા અન્ય મહત્વપૂર્ણ બાબતો અંગેની તમામ જરૂરી જાણકારી સમયાંતરે સિસ્ટમ અને ઉમેદવારના નોંધાયેલ ઈ-મેલ આઈડી મારફતે મોકલવામાં આવે છે. તેથી દરેક ઉમેદવારશ્રીએ પોતાનો નોંધાયેલ ઈ-મેલ આઈડી નિયમિત રીતે ચકાસતા રહેવું તથા GPSCની વેબસાઇટ/ઓજસ પોર્ટલ પર પોતાની અરજી સંબંધિત વિગતો સમયસર તપાસવી આવશ્યક છે. ઈ-મેલ અથવા સિસ્ટમમાં ઉપલબ્ધ માહિતી ન જોવાને કારણે થતી કોઈપણ અસુવિધા માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે.
Link :- https://x.com/i/status/2063519643353104616
07/06/2026
🚨 Medical Officers Interview Guidance Batch 2026 🚨
GPSC Medical Officer Interview માટે હવે કરો perfect preparation with Holistic Academy 🩺✨
▶️ Online Batch (Live + Recorded) ▶️
✅ 1 Offline Mock Interview FREE
Worth ₹ 2000/- Rupees
✅ All Subject Video Lectures
✅ Offline Guidance Session
By Himanshu Parekh Sir & Dr. Ravindra Patel Sir
✅ Interview Guidance Book
Subjective + HR Questions + General Guidance Chapters
✅ Recorded Pass out Students Mock Interviews
✅ Recorded Guidance Seminar
🔥 Special Offer: 50% OFF 🔥
💰 Price: ₹ 10,000/-
🎯 Discount Price: ₹ 5,000/-
📲 To Purchase Course, Download
Holistic Academy Live APP
https://www.holisticacademy.in/courses/767035?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview
📞 Contact: +91 74900 53737
📍 Address:
VTC, A-501, Pandit Dindayal Upadhyay Marg, nr. Reliance Cross Road, Kudasan, Gandhinagar, Gujarat 382421, India
07/06/2026
👉Mega Seminar & Mock interview
Today : 07/06/26 Sunday
👉Gujarat Medical Service
Medical Officer (MO)
👉Next Schedule માટે નીચે આપેલા number પર રજિસ્ટ્રેશન કરવું.
wa.me/+919662137036
07/06/2026
🔥 SPECIAL OFFER ON MAINS BATCHES 🔥
GES 103 Mains Aspirants માટે Holistic Academy લઈને આવિ છે ખાસ Discount Offer 🎯📚
🎁 Special Offer:
✅ Officer’s Premier Batch for Mains પર ₹500 OFF
✅ Officer’s Mains Batch 2025 Recorded + Officer’s Premier Batch for Mains પર ₹1500 OFF
🚀 Admission Open Now
⏳ Hurry Up! Register Today & Get Special Discount
📍 Holistic Academy, Gandhinagar
📞 +91 74330 93737
+91 96621 37036
06/06/2026
🚨 GES Class 1/2 Mock Interview Registration Form🚨
🎯 Gujarat Engineering Service (GES) - Class 1/2 🎯
📌 Advt. No. 51/2024-25
✅ Offline Mock Interview by Experts
⚠️ Hurry Up!
📝 Registration Compulsory
📌 Fill the form for Registration
https://forms.gle/gan5E4vtywHRXpiY8
🛑 Note:
👉 જે ઉમેદવારોને GES - Class 1/2 માં ઇન્ટરવ્યુ છે, તેમણે જ આ ફોર્મ ફિલ કરવું.
👉 Offline Mock Interview આ અઠવાડિયામાં પ્લાન કરવામાં આવશે.
📞 For more Information: 7490053737
06/06/2026
🛑GPSC UPDATE 🛑
📣Holistic Alerts 📢
જાહેરાત ક્રમાંક : ૫૧/૨૦૨૪-૨૫
ગુજરાત ઈજનેરી સેવા,વર્ગ-૧ અને વર્ગ-૨
કાર્યપાલક ઈજનેર (સિવિલ),વર્ગ-૧ અને નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ),વર્ગ-૨
માટે ફેઝ-૧નો વિગતવાર ઇન્ટરવ્યુ પ્રોગ્રામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.