આપણો ભેંસ કી પાઠશાલા - યુટ્યુબ ચેનલનો પરિવાર 6 લાખ નો થઈ ગયો છે. જેની ખુશીમાં 6 ખાસ ઉપહાર આપ સૌ માટે છે.
તમારા પ્રેમ અને વિશ્વાસ માટે ખૂબ ખૂબ આભાર.
Bhains ki Pathshala
We share our knowledge & very useful tricks for students like you who are preparing for competitive
Subscribe our YouTube Channel "Bhains ki Pathshala" for regular updates & new videos.
મોટા લક્ષ્ય માટે મોટી શરૂઆત જરૂરી નથી...
માત્ર ૫ મિનિટ પૂરતી છે.
શરૂઆત કરો, મોમેન્ટમ એની મેળે આવશે.
Start small. Stay consistent.
તૈયાર થઈ જાઓ!
IBPS Customer Service Associate ( IBPS Clerk) ભરતી 2026!
🔹 ફોર્મ ભરાવવાની તારીખ: 1 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ 2026
🔹 પ્રિલિમ્સ પરીક્ષા: ઓક્ટોબર 2026
🔹 મેન્સ પરીક્ષા: ડિસેમ્બર 2026
આ પોસ્ટ તમારા તે મિત્રો સાથે Share કરો જે બેંકિંગ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે! 👇
રવિવાર = Revision Day 🔁
નવું નવું વાંચીને પણ ભુલી જાવ છો? 🤔 તો સમસ્યા વાંચવામાં નથી, રિવિઝનમાં છે!
૧ ચોપડી ૧૦ વાર વાંચો... ૧૦ ચોપડી ૧ વાર નહિ! 📚🔥
આજનો દિવસ નવા વાંચન માટે નહિ, જૂનું પાક્કું કરવા માટે રાખો.
Save 📌 કરી લો, જેથી દર રવિવારે યાદ રહે!
👇 તમે આજે શું રિવિઝન કરવાના છો? Comment માં લખો!
StudySmart
Gujarat
CompetitiveExam
StudyTips
SundayRevision
10% કામ અને 100% આળસ! 🤣
તમારા ગ્રુપના "રોહિત" ને ટેગ કરો અથવા એને આ રીલ શેર કરો.
CCE 2026 paper solution, Maths tips in Gujarati, Time and Work Questions, GSSSB CCE preparation, Gujarat competitive exam preparation, Bhains Ki Pathshala, CCE Dadagiri Batch.
🙏 જય જગન્નાથ 🙏
🔸 રથયાત્રા નિમિત્તે બે દિવસ માટે ભેંસ કી પાઠશાલાના તમામ કોર્સમાં ખાસ ડિસ્કાઉન્ટ
🔸 આ ડિસ્કાઉન્ટ ઓફર આવતીકાલે તા. 17/07/2026 ના રોજ પૂરી થશે.
મોટા.. ઇ બધું ઘરે જ કરવાનું.. પરીક્ષામાં સીધો દાખલો જ ગણવાનો | Dieection પ્રકરણના દાખલાનું સરળ સોલ્યુશન
GPSC | UPSC | CCE | Police Bharti | Panchayat Bharti | Constable | PSI | Gujarat Government Exam | Gujarati Reels | Forest Guard | Forest Bharti | Panchayat Talati | Maths Reasoning in Gujarati
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Address
Third Floor, Uma Sansthan, B/H Umiya Mandir, Sector 12
Gandhinagar
382016