Vidyaraj Vidyapith

Vidyaraj Vidyapith

Share

K. G. To 12 Science, Commerce , Arts

18/08/2026
Photos from Vidyaraj Vidyapith's post 18/08/2026
11/08/2026

રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ખેલાડીઓને પ્રમુખશ્રી દ્વારા વિશેષ પ્રોત્સાહન

શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ હંમેશા અગ્રેસર રહેતી વિદ્યારાજ વિદ્યાપીઠ શાળાના વિદ્યાર્થીઓએ પોતાના ઉત્કૃષ્ટ દેખાવથી, તાજેતરમાં યોજાયેલી અંડર-૧૯ (Under-19) ખો-ખો સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા (State Level) માટે પસંદગી પામી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આજે ફરી એક વાર રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને શાળા સંકુલ સંસ્થાપક પ્રમુખશ્રી ડૉ. કુલદીપસિંહ સિસોદિયા સાહેબ દ્વારા વિજેતા તમામ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે ઈનામ આપી વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Photos from Vidyaraj Vidyapith's post 10/08/2026

*રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ખેલાડીઓને પ્રમુખશ્રી દ્વારા વિશેષ પ્રોત્સાહન*

શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ હંમેશા અગ્રેસર રહેતી વિદ્યારાજ વિદ્યાપીઠ શાળાના વિદ્યાર્થીઓએ પોતાના ઉત્કૃષ્ટ દેખાવથી, તાજેતરમાં યોજાયેલી અંડર-૧૯ (Under-19) ખો-ખો સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા (State Level) માટે પસંદગી પામી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આજે ફરી એક વાર રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને શાળા સંકુલ સંસ્થાપક પ્રમુખશ્રી ડૉ. કુલદીપસિંહ સિસોદિયા સાહેબ દ્વારા વિજેતા તમામ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે ઈનામ આપી વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Want your school to be the top-listed School/college in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Alampur
Gandhinagar