બ્રહ્મ સમાજ કોચિંગ

બ્રહ્મ સમાજ કોચિંગ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from બ્રહ્મ સમાજ કોચિંગ, Education, બ્રહ્મ ભવન, વિદ્યા લાઈબ્રેરીની પાછળ, સેકટર 16, Gandhi Nagar.

14/08/2019

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં લઈ તા:16/08/2019ના રોજ વર્ગ -3 (બિન સચિવાલય ક્લાર્ક,સિનિયર ક્લાર્ક, તલાટી) માટેની નવી ફાસ્ટ ટ્રેક બેચ શરૂ થાય છે. જેની *ફી 2500 રૂપિયા* રાખેલ છે.
પરંતુ, આપણાં જુના વિદ્યાર્થી ભાઈબહેન માટે *ફી 50%* એટલેકે *1250 રૂપિયા* રાખેલ છે.
કે કોઈ વિદ્યાર્થી ભાઈબહેનની ઈચ્છા હોય તો તેઓએ ત્વરિત રજીસ્ટ્રેશન કરાવી જવું.
*રજીસ્ટ્રેશન માટે નીચેના WhatsApp Number પર સંપર્ક કરવો.*
*8128363278 (રોહિતભાઈ દવે)*

11/08/2019

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં લઈ તા:16/08/2019ના રોજ 2 નવી બેચ શરૂ થાય છે.
1) વર્ગ -3 (બિન સચિવાલય ક્લાર્ક,સિનિયર ક્લાર્ક, તલાટી) માટેની ફાસ્ટ ટ્રેક બેચ
2)Dy. So./નાયબ મામલતદારની બેચ.

*રજીસ્ટ્રેશન માટે નીચેના WhatsApp Number પર સંપર્ક કરવો.*
*8128363278 (રોહિતભાઈ દવે)*

11/05/2019

Need a teamwork like this in Brahmsamaj.

23/03/2019
22/03/2019

મિત્રો,
નમસ્કાર, જય પરશુરામ, હર હર મહાદેવ.

*સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ, બિનસચિવાલય ક્લાર્ક, પંચાયત ક્લાર્ક અને પંચાયત તલાટીની પરીક્ષા* સંભવતઃ જૂન-જુલાઈ માસમાં લેવાનાર છે. જેને ધ્યાનમાં રાખી સમસ્ત બ્રહ્મ સમાજ, ગાંધીનગર ખાતે ક્લાસ-3 માટે તા:18/04/2019 થી નવી બેચ શરૂ થનાર છે.

*બેચનો સમય સવારે 8:00 થી 10:00 રહેશે.*

*આ બેચ નિ:શુલ્ક રહેશે.* રજીસ્ટ્રેશન સમયે *ડિપોઝીટ પેટે 1000 રૂ. જમા* કરાવવાના રહેશે. બેચમાં 85% થી વધુ હાજરી અને ટેસ્ટમાં 50% થી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી મિત્રોને ડીપોઝીટની તમામ રકમ પરત કરવામાં આવશે.

જરૂરી સુવિધા ઉપરાંત રીડિંગ લાયબ્રેરી, નિયમિત ટેસ્ટ અને સચોટ માર્ગદર્શન સાથે ઉમદા વાતાવરણનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે.

જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ એડ્રેસ પર રૂબરૂમાં આવી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. *રજિસ્ટ્રેશનની છેલ્લી તા:15/04/2019 રહેશે.*

સરનામું:બ્રહ્મભવન, વિદ્યા લાયબ્રેરીની બાજુમાં, સેક્ટર-16, ગાંધીનગર.

રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:
(1) સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ
(2) કાયમી સરનામાનું પ્રુફ
(3) ધોરણ-12 અથવા ગ્રેજ્યુએશનની માર્કશીટ
(4) પાસપોર્ટ સાઈઝનો ફોટો

વધુ માહિતી માટે:
Whatsapp number અથવા કોલ દ્વારા સંપર્ક કરવો.

મો.નં.
7802084035 (વૈભવ રાવલ)
84605 81319 (વૈભવ જોષી)

Address

બ્રહ્મ ભવન, વિદ્યા લાઈબ્રેરીની પાછળ, સેકટર 16
Gandhi Nagar
382016

Telephone

+917802084035

Website

Alerts

Be the first to know and let us send you an email when બ્રહ્મ સમાજ કોચિંગ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to બ્રહ્મ સમાજ કોચિંગ:

Shortcuts

Share

Category