HNG Campus

HNG Campus school

ધોરણ-10 SSC 2024 શાળાના તેજસ્વી તારલાઓ
11/05/2024

ધોરણ-10 SSC 2024 શાળાના તેજસ્વી તારલાઓ

HSC 2024 TOPPERશ્રી ગોપીનાથજી દેવ હાઈસ્કુલ- માંડવધાર
09/05/2024

HSC 2024 TOPPER
શ્રી ગોપીનાથજી દેવ હાઈસ્કુલ- માંડવધાર

ADMISSION OPEN 2024-25વધુ માહિતી માટે સંપર્ક, મો :- 9724694141શું આપ અપના બાળકના ભવિષ્ય માટે ચિંતિત છો ?આપના બાળકને ધોરણ...
01/05/2024

ADMISSION OPEN 2024-25
વધુ માહિતી માટે સંપર્ક, મો :- 9724694141
શું આપ અપના બાળકના ભવિષ્ય માટે ચિંતિત છો ?
આપના બાળકને ધોરણ -૮ નું રીઝલ્ટ આવ્યું હશે એટલે આપના બાળકને ધોરણ -૯ માં પ્રવેશ મેળવવાનો થશે. તો અમારી શાળામાં ધોરણ- ૧ થી ૮ અને ધોરણ - ૯ થી૧૦ , ધોરણ -૧૧, ધોરણ - ૧૨ (આર્ટસ/ કોમર્સ) ચાલે છે. અમારી શાળા છેલ્લા 24 વર્ષથી કાર્યરત છે. અને ગઢડા કેન્દ્રમાં ધોરણ - ૧૦ અને ધોરણ -૧૨ માં પ્રથમ સ્થાને હોય છે.
H.S.C
વર્ષ ટકા
2019 - 97.82
2020 - 91.37
2021 - 100%
2022 - 100%
2023 - 95%
ધોરણ -10 અને 12 અગત્યના વર્ષ હોવાથી વિદ્યાર્થીઓએ સારી તૈયારી કરવી પડે તેથી અમારી શાળાના વિદ્યાર્થીઓ ને સારી તૈયારી કરવા માટે નિયમિત વિકલી ટેસ્ટ અને સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ધોરણ -10 અને 12 ની બોર્ડ પેપર ને લગતી તૈયારી કરવા માટે દરેક વિષયના રાઉન્ડ પેપર લેવામાં આવે છે. જેમાં 60 કરતાં પણ વધારે પેપરો તૈયાર કરવામાં આવે છે અને તેની સાથે યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે છે. જેથી દરેક વિષયની યોગ્ય ટાઇમસર તૈયારી પૂર્ણ કરી શકે અને સારું એવું પરિણામ પ્રાપ્ત કરે છે.
વધુ માહિતી માટે સંપર્ક, મો :- 9724694141

શાળાના તેજસ્વી તારલાઓSSC 2023 Top 10
25/05/2023

શાળાના તેજસ્વી તારલાઓ
SSC 2023 Top 10

11/08/2022

Happy Raksha Bandhan

11/08/2022
https://youtu.be/nXmRs5foCUc
01/07/2022

https://youtu.be/nXmRs5foCUc

શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણી નો નગરીયાત્રા નો સંવાદ

01/07/2022

આપ સૌને અષાઢી સુદ બીજ અને જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ

ધોરણ -10 ના તેજસ્વી તારલા 🎉💐
06/06/2022

ધોરણ -10 ના તેજસ્વી તારલા 🎉💐

Address

Gadhada
364750

Website

Alerts

Be the first to know and let us send you an email when HNG Campus posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to HNG Campus:

Shortcuts

Share

Category