13/03/2026
શિક્ષિત/અર્ધ શિક્ષિત બહેનો તેમજ ગૃહિણીઓ ને જોબ મેળવવા/રોજગારી મેળવવા તેમજ ઘરે બેઠાં કોમ્પ્યુટર વર્ક કરવા માટે અત્યંત ઉપયોગી કોમ્પ્યુટર ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ ની *વિના મુલ્યે* તાલીમ આપવામાં આવે છે. તેમજ રાહત દરે એડવાન્સ તાલીમ આપવામાં આવે છે.
ધોરણ 9 સુધી અભ્યાસ કરેલ બહેનો / ગૃહિણીઓ આ તાલીમ મેળવી શકે છે. પ્રવેશ મેળવવા વિગતવાર માહિતી મેળવવા તથા તાલીમ માં જોડાવા માટે *🆎કોમ્પ્યુટર એજ્યુકેશન*
દુર્ગા આર્કેડ-પહેલો માળ
સોનગઢ નવાપુર હાઈવે
લક્ષ્મી પ્લાઝા સામે, સોનગઢ, સવારે 9 થી 12.30 અથવા બપોરે 2 થી 6 માં રૂબરૂ સંપર્ક કરવો.
MO : +91 9601887145
Registration જોડાવા માટે અહી ક્લીક કરો👇 https://chat.whatsapp.com/I7exR3fAPyl5rqgWXxirAy