Vyom Tution Academy

Vyom Tution Academy ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત અહીં થાય છે 📚
ધોરણ 1 થી 9 માટે
દરેક વિષયો માટે , 📞7874003773 , 7623981516

https://www.instagram.com/stories/vyom_academy/3421095886443837615?igsh=aXM5Z2NzbWd5eTh4વ્યોમ એકેડેમી - ઇન્સ્ટાગ્રામ પેજ...
27/07/2024

https://www.instagram.com/stories/vyom_academy/3421095886443837615?igsh=aXM5Z2NzbWd5eTh4

વ્યોમ એકેડેમી - ઇન્સ્ટાગ્રામ પેજ ફોલૉવ કરો 🙏🏻

દરરોજનો સવાલ જવાબમાં ભાગ લો અને અવનવી , દેશ દુનિયાની જાણકારી મેળવો 📖📚🙇🏻‍♂️🙏🏻

686 Followers, 1,059 Following, 189 Posts

03/02/2024

*વ્યોમ ટ્યુશન એકેડમી📚😍*

આપણા વ્યોમ ટ્યુશન એકેડમી સાથે જોડાયેલા બાળકોને ભણવાની સાથે સાથે કઈક નવું જાણવા જેવું અને શીખવા જેવું મળે, તો તેનાથી બાળકોને માહિતગાર કરતા રહીએ છીએ!!
સાથે સાથે મનની એકાગ્રતા, ધ્યાન કેન્દ્રિત શક્તિ વધે,તે માટે નાની એવી પ્રવૃત્તિઓ કરાવવાનો પ્રયત્ન સતત કરતા રહીએ છીએ!!

તેના જ ભાગરૂપે,
*મીનાક્ષીબેન દ્વારા નાના બાળકોને કરાવવામાં આવેલી આજની એક નાની એવી પ્રવૃત્તિ!!🙌🏻😍📚📚*

અનિલ સર
📲 7623981516
📲 9328580232

નાયબ મામલદાર વિજયભાઈ ડામોર સાહેબ , ડૉ મનોજભાઈ ભાભોર સાહેબ , પ્રકૃતિ ફેશનના માલિક બળવંત દાદા પરિવાર સાથે આપણી વ્યોમ એકેડે...
17/01/2024

નાયબ મામલદાર વિજયભાઈ ડામોર સાહેબ , ડૉ મનોજભાઈ ભાભોર સાહેબ , પ્રકૃતિ ફેશનના માલિક બળવંત દાદા પરિવાર સાથે આપણી વ્યોમ એકેડેમીની મુલાકાત લીધી ✍🏻📚🙌

વ્યોમ એકેડેમીનો  પાયો  નાખનાર ✍🏻📚વ્યોમ એકેડેમીના સહ-સંસ્થાપક બાળકોના , વાલીઓના , શિક્ષકોના ..... સૌના પ્રિય શાંત , નિખાલ...
14/01/2024

વ્યોમ એકેડેમીનો પાયો નાખનાર ✍🏻📚
વ્યોમ એકેડેમીના સહ-સંસ્થાપક
બાળકોના , વાલીઓના , શિક્ષકોના ..... સૌના પ્રિય

શાંત , નિખાલસ , અને કામ પ્રત્યે સમર્પિત વ્યક્તિ એવા મારા નાના ભાઈ "અનિલ સર " ને વ્યોમ એકેડેમી પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ 🙌❣️❣️

આપણે ખૂબ આગળ વધવાનું છે 🙌🌾

11/01/2024
*વ્યોમ ટ્યુશન એકેડમી 📝📚😍*૨૦ - જાન્યુઆરીએ જવાહર નવોદય ધોરણ - ૬ માટે પ્રવેશ પરીક્ષા યોજાશે!!🙌🏻📝🙏🏻તેની પૂર્વ તૈયારીના ભાગરૂ...
06/01/2024

*વ્યોમ ટ્યુશન એકેડમી 📝📚😍*

૨૦ - જાન્યુઆરીએ જવાહર નવોદય ધોરણ - ૬ માટે પ્રવેશ પરીક્ષા યોજાશે!!🙌🏻📝🙏🏻

તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમારી સાથે જોડાયેલા તમામ બાળકોને પરીક્ષા વિશે માર્ગદર્શન અને પેપર પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે!!🙏🏻😍📚

અનિલ સર
📲 ૭૬૨૩૯૮૧૫૧૬
📲 ૯૩૨૮૫૮૦૨૩૨

14/12/2023

વ્યોમ એકેડેમી ✍🏻📚

શિક્ષણ એ જ કલ્યાણ 📚🙌

આજ રોજ વિવિધ પ્રવુતિઓ અંતર્ગત આપણા નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ ચિત્રકામ કરવામાં આવ્યું 🙏🏻🌾

પુસ્તકના જ્ઞાન સાથે સાથે કૌશલ્યવર્ધક - સર્વાંગી વિકાસ ધરાવતું શિક્ષણ આપણા વિસ્તારમાં પૂરું પાડવું એ જ આપણી વ્યોમ એકેડમીનો ધ્યેય છે ✍🏻📚🙌

સરનામું - વ્યોમ એકેડેમી - ફતેપુરા
વાત્સલ્ય સ્કૂલની બાજુમાં , ઝાલોદ રોડ - ફતેપુરા

7623981516
7874003773

02/12/2023

વ્યોમ એકેડેમી ✍🏻📚

"સહ-અભ્યાસિક પ્રવુત્તિઓ "

- સહ-અભ્યાસિક પ્રવુત્તિઓ બાળકોને નવજીવન આપે છે 🌱
- મનની કસરત તરીકે , વ્યૂહરચના અને ગણતરીની તાલીમ આપે છે.
- બાળકોને એકબીજા સાથે આત્મીય સબંધો બનાવવા માટે મદદ કરે છે
- બાળકોની પ્રતિભા અને ક્ષમતાઓ વિકસાવવાનું કામ કરે છે ✍🏻📚
- સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓથી શરીરને સ્વાસ્થ્ય લાભ થાય છે 👏🏻
- એકતા અને સાથે મળીને કામ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે 🙌🌱

બાળક અથવા વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે 🌱🙏🏻

આજ રોજ વ્યોમ એકેડેમીમાં બાળકોને શિક્ષણની સાથે સાથે અલગ અલગ પ્રકારની સહ-અભ્યાસિક પ્રવુત્તિઓ કરાવવામાં આવી હતી ✍🏻🙌📚
"શિક્ષણ એ જ કલ્યાણ"

વ્યોમ એકેડેમી - ફતેપુરા
7623981516
7874003773

શિક્ષણ એ જ કલ્યાણ - વ્યોમ એકેડેમી આજે જ એડમિશન કરાવો આપના બાળકનું ✍🏻📚ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત અહીં થાય છે 🙏🏻🙌
22/11/2023

શિક્ષણ એ જ કલ્યાણ - વ્યોમ એકેડેમી

આજે જ એડમિશન કરાવો આપના બાળકનું ✍🏻📚

ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત અહીં થાય છે 🙏🏻🙌

Happy New Year 🪔🙌
14/11/2023

Happy New Year 🪔🙌

VYOM ACADEMY 📝📚       ધોરણ - 5 નવોદય અને એકલવ્ય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે સ્પેશ્યલ બેચ  📝📚વ્યોમ  એકેડેમી - ફતેપુરા 📝📚...
22/10/2023

VYOM ACADEMY 📝📚




ધોરણ - 5 નવોદય અને એકલવ્ય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે સ્પેશ્યલ બેચ 📝📚

વ્યોમ એકેડેમી - ફતેપુરા 📝📚

bhil98

28/08/2023

વ્યોમ એકેડેમી 📝🌾
શિક્ષણ એ જ કલ્યાણ ✊🏽

આપણા બાળકોનો પાઠ્યક્રમની સાથે સાથે સર્વાંગી વિકાસ એ જ અમારું લક્ષ 📝🙏🏻

શિક્ષણ અને કેળવણી એ આ યુગની જરૂરિયાત છે📝🙌

Address

Fatehpura

Telephone

+917874003773

Website

Alerts

Be the first to know and let us send you an email when Vyom Tution Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category