PM Shri Lamba Kanya Shala

PM Shri Lamba Kanya Shala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PM Shri Lamba Kanya Shala, Middle School, at lamba, Dwarka.

પીએમ શ્રી લાંબા કન્યા શાળા આપણી શાળા નવા રૂપ રંગ સાથેબાળકો ને ભણવું ગમેશીખવું ગમેરોકાવું ગમેબોલતી દીવાલો 🌈🖼️🎨🖌️
07/12/2024

પીએમ શ્રી લાંબા કન્યા શાળા

આપણી શાળા નવા રૂપ રંગ સાથે
બાળકો ને ભણવું ગમે
શીખવું ગમે
રોકાવું ગમે
બોલતી દીવાલો
🌈🖼️🎨🖌️

National Means Cum-Merit Scholarship Scheme માં મેરીટમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારનાર બંને દીકરીઓ વૈદેહી અને ખુશી ને...
16/06/2024

National Means Cum-Merit Scholarship Scheme માં મેરીટમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારનાર બંને દીકરીઓ વૈદેહી અને ખુશી ને ખૂબ ખૂબ અભિનંદન 💫

સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા DLSS માટે પસંદ થવા બદલ ખુબ અભિનંદન
22/05/2024

સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા DLSS માટે પસંદ થવા બદલ ખુબ અભિનંદન

પીએમ શ્રી લાંબા કન્યા શાળા જ્ઞાનસેતુ (CET) ધોરણ -5 અને મુખ્ય મંત્રી જ્ઞાન સાધન સ્કોલરશીપ પરિક્ષા (CGMS) ધોરણ-8 બંન્ને પર...
19/05/2024

પીએમ શ્રી લાંબા કન્યા શાળા
જ્ઞાનસેતુ (CET) ધોરણ -5 અને મુખ્ય મંત્રી જ્ઞાન સાધન સ્કોલરશીપ પરિક્ષા (CGMS) ધોરણ-8 બંન્ને પરીક્ષાનું જળહળતું પરિણામ બંન્ને પરીક્ષામાં 6-6 વિદ્યાર્થિનીઓ નો મેરીટ માં સમાવેશ કુલ 12 વિદ્યાર્થિનીઓ ને મળશે આ યોજના નો લાભ
તમામ વિદ્યાર્થિનીઓ ને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐💐

આપણી શાળા પીએમ શ્રી લાંબા કન્યા શાળા ના ધોરણ 3 થી 8 ના વર્ષ 2023/ 24 ના તેજસ્વી તારલાઓ....તમામ વિદ્યાર્થીઓને  ખૂબ ખૂબ શુ...
05/05/2024

આપણી શાળા પીએમ શ્રી લાંબા કન્યા શાળા ના ધોરણ 3 થી 8 ના વર્ષ 2023/ 24 ના તેજસ્વી તારલાઓ....તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

શ્રી લાંબા કન્યા શાળા માં 13 વર્ષ ગુરૂજી તરીકે ની ફરજ બજાવી શ્રી બિપીન ભાઈ જોટવા અને 8 વર્ષ જેટલો વિદ્યાદાન યજ્ઞ કરી રક્...
31/07/2023

શ્રી લાંબા કન્યા શાળા માં 13 વર્ષ ગુરૂજી તરીકે ની ફરજ બજાવી શ્રી બિપીન ભાઈ જોટવા અને 8 વર્ષ જેટલો વિદ્યાદાન યજ્ઞ કરી રક્ષાબેન કેશવાળા આજે પોતાના વતન ની વાટે જતા શાળા છોડવી પડી, આજનો દિવસ અમારા ભૂલકાઓ અને અમારા માટે ખૂબજ કષ્ટદાયક હતો
બંને ગુરુજનો ને વતન મળ્યાની ખુશી ની સાથે શાળા છોડ્યાનું દુઃખ પણ એટલું જ હતું
ખૂબજ નિષ્ઠાથી કરેલા કાર્ય નું ફળ એમને મળ્યું બંને ને પોતાની પસંદગીની શલાઓ મળી, પણ અમારી દીકરીઓ સતત છેલ્લા અઠવાડિયા થી એક જ વાત કહેતી હતી કે આપણે બંને શીક્ષકો ને જવા નથી દેવા, બંને શીક્ષકો ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા, બંને પોતાના કાર્ય થકી અનેક બાળકો ના આદર્શ બની શક્યા કેટલાય બાળકો ના જીવન માં એમની અમીટ છાપ કાયમ રહેશે , લાંબા ગામ અને શાળા પરિવાર હંમેશા બંને શિક્ષકો નો ઋણી રહેશે
બંને શીક્ષકોના વિદાઈ પ્રસંગે તમામ બાળકો અને સ્ટાફ ની આંખો માં આંસુ હતા , શીક્ષકો માટે પ્રતિભાવ આપવા ઉભી થતી દીકરીઓ કય બોલે તે પહેલાં તેમની આંખો દુઃખ વ્યકત કરતા છલકાય જતી આ દ્રશ્યો જ બંને શિક્ષકોએ કરેલા કાર્ય ની ગવાહી આપે છે ,
ભગવાન દ્વારકધીશ બંને શિક્ષકો ને આવા જ કાર્યની પ્રેરણા આપે અને જીવન માં ખૂબ જ સુખી થાવ તેવી લાંબા કન્યા શાળા પરિવાર તરફ થી શુભેચ્છાઓ

14/07/2023

ચંદ્રયાન-3 ના સાક્ષી

શ્રી લાંબા કન્યા શાળા નું ગૌરવતાલુકા માં  #પ્રથમ નંબર        રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી PSE પરીક્ષામાં સમગ્ર તાલુ...
29/03/2023

શ્રી લાંબા કન્યા શાળા નું ગૌરવ
તાલુકા માં #પ્રથમ નંબર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી PSE પરીક્ષામાં સમગ્ર તાલુકા માં પ્રથમ નંબર મેળવનાર અત્રિ આકાશી નિલેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

 #તરબુચ_પાર્ટી વીથ  #બચ્ચા_પાર્ટી 🍉🍉🍉🍉🍉
11/03/2023

#તરબુચ_પાર્ટી વીથ #બચ્ચા_પાર્ટી 🍉🍉🍉🍉🍉

 #માં_સરસ્વતી_મંદિર, મુ. લાંબા, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા
20/12/2022

#માં_સરસ્વતી_મંદિર, મુ. લાંબા, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા

અભિનંદન...અભિનંદન...શ્રી  #લાંબા_કન્યા_શાળાવાર્તા સ્પર્ધા:જિલ્લા માં પ્રથમ નંબર       સમગ્ર જિલ્લા માં ધોરણ 1 અને 2 માટે...
10/12/2022

અભિનંદન...અભિનંદન...
શ્રી #લાંબા_કન્યા_શાળા
વાર્તા સ્પર્ધા:જિલ્લા માં પ્રથમ નંબર
સમગ્ર જિલ્લા માં ધોરણ 1 અને 2 માટે યોજાયેલ બાળવાર્તા સ્પર્ધા માં લાંબા કન્યા શાળા ની ધોરણ 1 ની દીકરી હુંબલ મિહીરા કલ્પેશભાઈ એ સી.આર.સી કક્ષા એ અને તાલુકા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવી ને જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ...જિલ્લા કક્ષાએ પણ ખૂબ સુંદર પ્રદર્શન કરી ને સમગ્ર જિલ્લા માં પ્રથમ નંબર મેળવી કન્યા શાળા તથા લાંબા ગામ નું ગૌરવ વધારેલ.

Address

At Lamba
Dwarka
361315

Website

Alerts

Be the first to know and let us send you an email when PM Shri Lamba Kanya Shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category