SKV Science Commerce School Dwarka

SKV Science Commerce School Dwarka Skv science & commerce school dwarka

Hon.pujya muktanandji bapu and education expert shree Gijubhai Bharad sir managed dwarka's first science school

Yoga is the most effective medicine to protect against all diseases nowadays!One hour of yoga every morning provides lon...
21/06/2021

Yoga is the most effective medicine to protect against all diseases nowadays!

One hour of yoga every morning provides long lasting protection

23/02/2021
29/12/2020

ભાસ્કરાચાર્ય વિજ્ઞાન કેન્દ્ર દ્વારકા..દ્વારા..મીઠાપુર ખાતે ..SKV સંકુલ દ્વારકા તેમજ Excellent classes મીઠાપુર નાં સહયોગથી આકાશદર્શન અને વિજ્ઞાન ના પ્રયોગો નો કાર્યક્રમ યોજાયો.. જેની એક ઝલક..

29/12/2020

ભાસ્કરાચાર્ય વિજ્ઞાન કેન્દ્ર દ્વારકા .. દ્વારા મીઠાપુર ખાતે ..SKV.. દ્વારકા તેમજ Excellent classic મીઠાપુર નાં સહયોગથી આકાશદર્શન તેમજ વિજ્ઞાનના પ્રયોગો નો કાર્યક્રમ યોજાયો......

27/12/2020

આજે મીઠાપુરમાં ફૈસલભાઈ હિંગોરા દ્વારા કાર્યરત excellant classes ખાતે ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શનનો સાર્વજનિક પ્રોગ્રામ રાખેલ છે તો સૌ કોઇ વિજ્ઞાન રસિક આ તકે માનભેર આમંત્રિત છુઓ જી.

સમય : સાંજે 6 વાગ્યા થી 8:00 વાગ્યા સુધી.

સૌજન્ય : જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારકા તથા
S.k.v. Science school DWARKA
Mo. 90548 70907
/ 94081 83626

25/12/2020

S.K.V. science and commerce school - DWARKA

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું 66 મું રાષ્ટ્રીય અધિવેશન કે જે નાગપુર ખાતે યોજાયેલ છે તેનું ઉદ્દઘાટન નું જીવંત પ્રસારણ ...
24/12/2020

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું 66 મું રાષ્ટ્રીય અધિવેશન કે જે નાગપુર ખાતે યોજાયેલ છે તેનું ઉદ્દઘાટન નું જીવંત પ્રસારણ દ્વારકા - એ બી.વી.પી. દ્વારા તા.25/12/2020 ના બપોરે 3:00 વાગે

સ્થળ - એસ કે.વી. સાયન્સ સ્કુલ - દ્વારકા

24/12/2020
20/12/2020

આજ રોજ તા.21/12/2020 ને સોમવાર ના રોજ સાંજે 6=00 વાગ્યે આપણા દ્વારકા જિલ્લાનું એકમાત્ર વિજ્ઞાન કેન્દ્ર એટલે ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- દ્વારકા , ખાસ 397 વર્ષ પછી આકાશમાં ગુરુ શનિની યુતિ અદભૂત નજારો નિહાળવા આપને આમંત્રિત કરીએ છીએ..ત્યારે skv સંસ્થા ખાતે
ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન નો કર્લરમ યોજેલ છે , તો
દ્વારકા ની ખગોળ રસિક જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે ... અને દ્વારકા ના તમામ મહાનુભાવો પણ પધારવાના હોય સાથે સાથે વિજ્ઞાાન - ગણિત તજજ્ઞ અને પ્રખર શિક્ષણશાસ્ત્રી શ્રી ગિજુભાઈ ભરાડ સાહેબ કે જેઓ અમારી સંસ્થાનું ચેરમેન પદ સંભાળી સમગ્ર માર્ગદર્શન પૂરું પાડે છે તેમની પણ પ્રેરક ઉપસ્થતિ આ પ્રોગ્રામ માં રહેશે ....

તો સૌ કોઈને આ અનેરી તક નો લાભ લેવા મટે માન ભેર આમંત્રિત કરીએ છીએ..

સ્થળ : ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર
S.k.v. school campus ,
Sanatan seva mandal
Nr. Railway station road ,
Dwarka
Mob. 90548 70907 / 94081 83626

Address

To Dwarka
Dwarka
361345

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

9408183626

Alerts

Be the first to know and let us send you an email when SKV Science Commerce School Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share