Amrutba High School

Directions Contact the school

Amrutba High School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Amrutba High School, School, Birla Plot, Dwarka.

14/09/2026
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2025-26 માં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવેલ
30/03/2026

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2025-26 માં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવેલ

30/03/2026

માધ્ય.શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2025-26માં સમગ્ર દ્વારકા તાલુકામાં શાળાના મજીઠીયા ધર્મિલ યે દ્રિતીય અને સોનગરા ઝલક એ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે ,તો શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

30/03/2026

માધ્ય.શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2025-26માં શાળાની બારીઆ જાનવી યે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે,તો શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

15/09/2025

જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા 2025-26 મા રાણીપા રીમ એસ. યે સર્જનાત્મક સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે, જેઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

Address

Birla Plot
Dwarka
361335

Website

Alerts

Be the first to know and let us send you an email when Amrutba High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Amrutba High School:

Shortcuts

Share

Category