Sarvajanik Highschool Dungri

Sarvajanik Highschool Dungri School

27/03/2026
Cyber crime PSI ત્રિપાઠી મેડમ,ASI દિશાંત Sir,law college ના Dr hemlata ma'am અને સીતા નાયક દ્વારા દીકરીઓને cyber crime અ...
20/03/2026

Cyber crime PSI ત્રિપાઠી મેડમ,ASI દિશાંત Sir,law college ના Dr hemlata ma'am અને સીતા નાયક દ્વારા દીકરીઓને cyber crime અને તેનાથી બચવા માટેની સુંદર સમજ આપવામાં આવી..

*"સંહારિણી "* (શક્તિ સ્વરૂપા) આસુરી શક્તિ (અધર્મ/બુરાઈ) પર દૈવી શક્તિ (ધર્મ/સત્ય) નો વિજય એ સનાતન સત્ય છે, જે દર્શાવે છે...
12/03/2026

*"સંહારિણી "*
(શક્તિ સ્વરૂપા)

આસુરી શક્તિ (અધર્મ/બુરાઈ) પર દૈવી શક્તિ (ધર્મ/સત્ય) નો વિજય એ સનાતન સત્ય છે, જે દર્શાવે છે, કે અંતે સત્ય અને ન્યાયનો જ વિજય થાય છે. આ વિજય આંતરિક (મનના વિકારો) અને બાહ્ય (સમાજમાં અન્યાય) બંને સ્વરૂપે હોય છે, જે નૈતિકતા અને સદાચારની જીત સુનિશ્ચિત કરે છે.
*સત્યનો વિજય* : અસુરી શક્તિઓ ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, પણ અંતે સત્યની જીત થાય છે.
*આંતરિક શુદ્ધિ:* વ્યક્તિએ પોતાના અહંકાર, ક્રોધ અને લોભ જેવા આસુરી ગુણોનો ત્યાગ કરી દૈવી ગુણો (ધૈર્ય, સત્ય, જ્ઞાન) ધારણ કરવા જોઈએ.
*નૈતિકતાનું પ્રતિક* : આ વિજય પ્રેમ, કરુણા અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.

" સંહારિણી "(શક્તિ સ્વરૂપા) આસુરી શક્તિ (અધર્મ/બુરાઈ) પર દૈવી શક્તિ (ધર્મ/સત્ય) નો વિજય એ સનાતન સત્ય છે, જે દર્શાવે છે, ક....

તારીખ 22/12/2025 ના રોજ શ્રેષ્ઠ શાળા પસંદગીના મૂલ્યાંકન માટે અમારી શાળામાં વલસાડ જિલ્લાશિક્ષણાધિકારીશ્રી રાજેશ્રી મેમ, ડ...
23/12/2025

તારીખ 22/12/2025 ના રોજ શ્રેષ્ઠ શાળા પસંદગીના મૂલ્યાંકન માટે અમારી શાળામાં વલસાડ જિલ્લાશિક્ષણાધિકારીશ્રી રાજેશ્રી મેમ, ડાયટના પ્રાચાર્ય શ્રી મહેન્દ્રભાઇ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અર્જુનભાઇ, શિક્ષણ નિરીક્ષક શ્રી બીપીનભાઇ, ડી .સી.ઓ હાઇસ્કુલના આચાર્ય શ્રી સુનિલભાઈ, કચેરીના AEI શ્રી તેજસભાઈ તથા શ્રી અક્ષયભાઈએ શાળાની મુલાકાત લીધી. શ્રેષ્ઠ શાળા અંતર્ગત શાળાનું ભાવાવરણ તથા શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક કાર્યનું મૂલ્યાંકન કર્યું અને શાળાના કાર્યને બિરદાવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા.
આભાર

🔹 *ખેલ મહાકુંભ 2025-26* 🔹      ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરી તાલુકાકક્ષાની સ્પર્ધામાં સાર્વજનિક હાઇસ્કૂ...
12/11/2025

🔹 *ખેલ મહાકુંભ 2025-26* 🔹
ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરી તાલુકાકક્ષાની સ્પર્ધામાં સાર્વજનિક હાઇસ્કૂલ ડુંગરીનું ગૌરવ.....
▪️ *વોલીબોલ* ▪️
તા.6-11-2025 ને ગુરુવારના રોજ યોજાયેલ તાલુકા કક્ષાની સ્પર્ધામાં....
▪️પ્રથમ ..... U.17 ભાઈઓ-A
▪️દ્વિતીય....U.17 ભાઈઓ-B
▪️ *કબડ્ડી* ▪️
તા. 7-11-2025 ના રોજ યોજાયેલ તાલુકા કક્ષાની સ્પર્ધામાં...
▪️પ્રથમ ... Open age બહેનો
▪️ તૃતીય...U.17 બહેનો
▪️ *ખો-ખો* ▪️
તા.8-11-2025 ના રોજ યોજેયેલ તાલુકા કક્ષાની સ્પર્ધામાં....
▪️તૃતીય..U.17 બહેનો
▪️ *એથ્લેટિકસ* ▪️
તા. 10-11-2025 ના રોજ યોજાયેલ તાલુકા કક્ષાની સ્પર્ધામાં....
તૃતીય...800 મી.દોડ
રીશિકા ડી. પટેલ
તૃતીય... ગોળાફેંક U.14
વંશિકા પી. પટેલ
તૃતીય... ગોળાફેંક U.17
ભક્તિ બી.પટેલ
▪️ *રસ્સાખેંચ* ▪️
તા.11-11-2025 ના રોજ યોજાયેલ તાલુકા કક્ષાની સ્પર્ધામાં.....
▪️દ્વિતીય..Open age -બહેનો
▪️તૃતીય..Open age-ભાઈઓ
▪️ તૃતીય..U.17-બહેનો
ભાગ લેનાર અને વિજેતા બનનાર સૌ સ્પર્ધક મિત્રોને સાર્વજનિક કેળવણી મંડળ ડુંગરીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન... અભિનંદન... અભિનંદન....

ચાલો સાથે મળી SIR ની કામગીરી સફળ બનાવીએ....લોકશાહી ને મજબૂત બનાવીએ
12/11/2025

ચાલો સાથે મળી SIR ની કામગીરી સફળ બનાવીએ....
લોકશાહી ને મજબૂત બનાવીએ

Address

Link Road
Dungri
396375

Opening Hours

Monday 10:30am - 4:50pm
Tuesday 10:30am - 4:50pm
Wednesday 10:30am - 4:50pm
Thursday 10:30am - 4:50pm
Friday 10:30am - 4:50pm
Saturday 7:30am - 11am

Telephone

+918140693260

Alerts

Be the first to know and let us send you an email when Sarvajanik Highschool Dungri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category