22/07/2025
🌈 મેઘધનુષના રંગો વચ્ચે શાળાના રંગીન પળો!
"ગીતાંજલી સ્કૂલ - ડોળાસા"ના વિધાર્થીઓએ ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાયેલા સુંદર મેઘધનુષના દર્શનનો આનંદ લીધો.આ પળો માત્ર પ્રકૃતિના નાના નાના પણ બાળમનના અદભુત ઉત્સાહ અને આશ્ચર્યથી પણ ભરપૂર છે.🌦️ ચોમાસાની રમઝટ અને મેઘધનુષના રંગો વચ્ચે બાળકોનો આનંદ!
ગીતાંજલી સ્કૂલ – ડોળાસા ના નાનાં વિધાર્થીઓએ જ્યારે નભે તિરાડ મારતો રંગબેરંગી મેઘધનુષ જોયુ, ત્યારે તેમનાં ચહેરા પર ખુશીના ઉગતા સૂર્ય જોવા મળ્યા!
💫 આ વિડિઓ માત્ર મેઘધનુષના રંગોની જ નહિ, પરંતુ બાળમનના અભિપ્રાય, તેમના કુદરત સાથેના જોડાણ અને નિર્દોષ આનંદની સુંદર ઝલક આપે છે.
📚 ગીતાંજલી સ્કૂલ – ડોળાસા
👉 શિક્ષણ અને સંસ્કાર સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ
📍 સ્થળ: ગામ ડોળાસા, તાલુકો કોડીનાર, જીલ્લો ગીર સોમનાથ
📞 સંપર્ક: 92752 34994 #ડોળાસા