Tapasvi Vidhya Sankul

Tapasvi Vidhya Sankul Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tapasvi Vidhya Sankul, Education, Delvada Road, Diyodar.

Tapasvi Vidhya Sankul , Diyodar
SCHOOL (K.G TO 12 )
ARTS COLLEGE (ALL SUBJECT)
DHSI
NURSING COLLEGE
BABA SAHEB AMBEDKAR OPEN UNIVERSITY (B.A , M.A, VOCATIONAL COURSES)

*Congratulations* to all B.Sc Nursing Sem III students on achieving a 99 % HNGU university result! Your dedication and h...
08/08/2025

*Congratulations* to all B.Sc Nursing Sem III students on achieving a 99 % HNGU university result! Your dedication and hard work have truly paid off-proudly presented by Shree Tapasvi College of Nursing, Deodar.

SHREE TAPASVI ARTS & NURSING COLLEGE      AWARD CEREMONYગાંધીનગર ખાતે બી કે ન્યુઝ દ્વારા યોજાયેલ એવોર્ડ સમારોહમાં રાજ્યસ...
21/09/2024

SHREE TAPASVI ARTS & NURSING COLLEGE
AWARD CEREMONY

ગાંધીનગર ખાતે બી કે ન્યુઝ દ્વારા યોજાયેલ એવોર્ડ સમારોહમાં રાજ્યસભા ના સાંસદશ્રી મયંકભાઈ નાયક અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ ના હસ્તે " શ્રી તપસ્વી આર્ટસ એન્ડ નર્સિંગ કોલેજ " ને એજ્યુકેશન અને હેલ્થકેરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ " એકસીલેન્સ ઈન એજ્યુકેશન એવોર્ડ " આપી સન્માનિત કરવામાં આવી.. સંસ્થાને આ સિદ્ધિ મળતાં સંસ્થા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.. સમગ્ર સંસ્થા પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન..

SHREE TAPASVI ARTS COLLEGE DEODAR (NSS)    શ્રી તપસ્વી આર્ટ્સ કૉલેજ, દિયોદર દ્વારા અંબાજીના માર્ગો પર "સ્વચ્છતા હી સેવા"...
18/09/2024

SHREE TAPASVI ARTS COLLEGE DEODAR (NSS)
શ્રી તપસ્વી આર્ટ્સ કૉલેજ, દિયોદર દ્વારા અંબાજીના માર્ગો પર "સ્વચ્છતા હી સેવા"(SHS) અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજમાં ચાલતા રાષ્ટ્રીય સેવા યોજના NSS એકમ દ્વારા રતનપુર થી દાનાપુરા સુધીના માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ મહા સ્વચ્છતા અભિયાનની કામગીરી ની શ્રી આર. આઈ.શેખ સાહેબે (એડિશનલ કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસકાંઠા) મુલાકાત લઈ આ કામગીરી ને બિરદાવી હતી.

મહા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ માં કોલેજના આચાર્ય શ્રી શામળભાઈ નાઈ, NSS પ્રોગ્રામ ઓફિસર તેજપુરી ગૌસ્વામી, પ્રો. હિમાંશુ ભાઈ મકવાણા, પ્રો. સોમાભાઈ પરમાર, પ્રો. જ્યોતિકાબેન ચૌધરી, પ્રો. પવન બેન ચૌધરી, સુરેશભાઈ, સુનિલભાઈ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના ના 60 જેટલા સ્વયં સેવકો જોડાઈ કામગીરીને સફળ બનાવી હતી.

SHREE TAPASVI VIDHYA SANKUL CAMPUS(A.C.)👩‍🎓🧑‍🎓
07/09/2024

SHREE TAPASVI VIDHYA SANKUL CAMPUS(A.C.)👩‍🎓🧑‍🎓

06/09/2024

welcome to tapasvi vidhya sankul 📚

Address

Delvada Road
Diyodar

Opening Hours

Monday 8am - 5:45pm
Tuesday 8am - 5:45pm
Wednesday 8am - 5:45pm
Thursday 8am - 5:45pm
Friday 8am - 5:45pm
Saturday 7am - 1:30pm
Sunday 8am - 10am

Alerts

Be the first to know and let us send you an email when Tapasvi Vidhya Sankul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share