Sadarpur Primary School,Deesa

Call Directions Contact the school

Sadarpur Primary School,Deesa Sadarpur Primary School is primary with upper primary school in sadarpur village of Deesa. It was established in the year 1953.

આજ રોજ વકૃત્વ સ્પર્ધામાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિધાર્થીનીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું
29/09/2026

આજ રોજ વકૃત્વ સ્પર્ધામાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિધાર્થીનીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ તારીખ 25/09/2026 ના શુક્રવારના  રોજ અમારી શ્રી સદરપુર પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી ના જન...
25/09/2026

આજ રોજ તારીખ 25/09/2026 ના શુક્રવારના રોજ અમારી શ્રી સદરપુર પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી ના જન્મદિવસ પ્રસંગ નિમિત્તે તેમને વિધાર્થીઓને આવનારી પરીક્ષાને અનુલક્ષીને શાળાના તમામ બાળ વાટિકાથી ધોરણ - 5 સુધીના વિધાર્થીઓને પેન્સિલ, રબ્બર, સંચો તથા ફુટપટ્ટીની કિટ તથા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને પાંચ બોલપેન ના પેકેટ ની કિટ ભેટમાં આપીને તેમજ સમસ્ત શાળાના વિદ્યાર્થીઓને ભોજન આપીને જન્મદિવસની ઉજવણી કરી હતી તે બદલ સમસ્ત શ્રી સદરપુર પ્રાથમિક શાળા પરિવાર વતી તેમને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ 💐💐💐

આજ રોજ તારીખ ૦૯/૦૦૯/૨૦૨૬ ના બુધવારના રોજ શ્રી સદરપુર પ્રાથમિક શાળા, તા. ડીસાના શાળાના તમામ બાલવાટિકા થી ધોરણ ૧ થી ૮ વિદ્...
09/09/2026

આજ રોજ તારીખ ૦૯/૦૦૯/૨૦૨૬ ના બુધવારના રોજ શ્રી સદરપુર પ્રાથમિક શાળા, તા. ડીસાના શાળાના તમામ બાલવાટિકા થી ધોરણ ૧ થી ૮ વિદ્યાર્થીઓને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળા ના તમામ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને પ્રિતી ભોજન આપવામાં આવ્યું....

રક્ષાબંધન પર્વની ઉજવણી
28/08/2026

રક્ષાબંધન પર્વની ઉજવણી

80 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ તથા વાલી મિટિંગ
15/08/2026

80 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ તથા વાલી મિટિંગ

14/08/2026
આજ રોજ તારીખ ૨૭/૦૧/૨૦૨૬ ના મંગળવારના રોજ અમારી શ્રી સદરપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી રાજેશકુમાર ધર્માભાઈ સુતરિયા...
27/01/2026

આજ રોજ તારીખ ૨૭/૦૧/૨૦૨૬ ના મંગળવારના રોજ અમારી શ્રી સદરપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી રાજેશકુમાર ધર્માભાઈ સુતરિયા ની સિનિયોરીટી ની બદલી થતા શાળાના તમામ વિદ્યાર્થીઓને તીથી ભોજન આપવામાં આવ્યું તે બદલ સમસ્ત સદરપુર પ્રાથમિક શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે 💐💐💐💐

Address

At. Sadarpur, Post. Lunpur
Disa
385540

Telephone

9427257141

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadarpur Primary School,Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sadarpur Primary School,Deesa:

Shortcuts

Share

Category