16/12/2025
અમારી શાળા માં બે વર્ષ સુધી જ્ઞાન સહાયક તરીકે કામગીરી બાદ અત્યારે સરકારી માધ્યમિક શાળામાં કાયમી શિક્ષક તરીકે નોકરી મેળવનાર મીનાબેન ચૌધરી તેમના પપ્પા ખુમાભાઈ સાથે અમારી શાળા શુભેચ્છક મુલાકાત લીધે તેમના દ્વારા શાળા બાળકોને નાસ્તો ઉપરાંત શાળામાં પંખો લાવવા માટે 2000 ₹ નો આર્થિક સહયોગ આપેલ