24/08/2026
🙏🕉️ તિલકમાં સંસ્કાર… આરતીમાં ભક્તિ… 🕉️🙏
🌸 બાળકોને તિલક કરી
🪔 મહાદેવની મહાઆરતી સાથે
🙏 ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો સુંદર સંગમ…
🔱 હર હર મહાદેવ! 🔱
❤️ બાળપણમાં મળેલા સંસ્કાર જ જીવનભરની સાચી સંપત્તિ છે. 🌿✨