Shri M K M Vasoya Patel Vidya Mandir Dhoraji

Shri M K M Vasoya Patel Vidya Mandir Dhoraji School

ધોરાજી સ્થિત શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા  આજે કુંડારીયા એનિમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ તથા બી. ટી. સવાણી કિડ...
09/02/2026

ધોરાજી સ્થિત શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આજે કુંડારીયા એનિમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ તથા બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટના સહયોગથી ટ્રસ્ટ સંચાલિત ચાર સંસ્થાઓમાં વિનામૂલ્ય હિમોગ્લોબિન તપાસ તથા એનિમિયા (લોહીની ઉણપ) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી લેઉઆ પટેલ  કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ કે એમ વસોયા પટેલ વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ મ...
17/09/2025

શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ કે એમ વસોયા પટેલ વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ માટે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું. આ વાલી મિટિંગમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીમ્મીભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી અશોકભાઈ બાલધા તેમજ શાળાના આચાર્યશ્રી હિરેનભાઈ રાખોલીયા અને શાળાના સ્ટાફગણે વિકાસ માટે પ્રેરક ઉદબોધન આપેલા હતા. તેમજ પર્યાવરણને સુરક્ષિત રાખવાના હેતુથી દરેક વાલી ગણને રોપા વિતરણ કરવામાં આવેલ હતું.

06/09/2025
ધોરાજીની શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.કે.એમ વસોયા પટેલ વિદ્યામંદિર ખાતે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક દિનની ભ...
06/09/2025

ધોરાજીની શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.કે.એમ વસોયા પટેલ વિદ્યામંદિર ખાતે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે લેઉઆ પટેલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીમ્મીભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી અશોકભાઈ બાલધા તથા કેમ્પસ ડાયરેક્ટર વિરાણી સાહેબ તથા અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. પ્રિન્સિપાલ શ્રી રાખોલીયા સાહેબ અને સ્ટાફગણે વિદ્યાર્થીઓને " ટીચર્સ ડે" ની શુભેચ્છાઓ પાઠવેલી હતી. 💐💐💐

શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ - ધોરાજી સંચાલિત શાળા શ્રી એમ કે એમ વસોયા પટેલ વિદ્યામંદિર માં તારીખ 10 7 2025 ને ગુરુવારના ર...
11/07/2025

શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ - ધોરાજી સંચાલિત શાળા શ્રી એમ કે એમ વસોયા પટેલ વિદ્યામંદિર માં તારીખ 10 7 2025 ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા મુજબ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં પધારેલ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીમ્મીભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી અશોકભાઈ બાલધા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી વિરાણી સાહેબ, આચાર્ય શ્રી રાખોલીયા સાહેબ તેમજ સમગ્ર ગુરુજીના નું વિદ્યાર્થીઓએ ગુરુ પૂજન કરીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં જુદા જુદા બાળકો દ્વારા ગુરુપૂર્ણિમાના મહિમા વિશેના સુંદર વક્તવ્ય, નાટક તેમજ વિવિધ કૃતિઓ ખુબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી અશોકભાઈ બાલધા દ્વારા બાળકોને ગુરુના મહત્વ વિશેની ખુબ જ સુંદર સમજૂતી આપી હતી તેમજ બધાને આ પાવન અવસરે નિયમ પાલન ની પ્રતિજ્ઞા લેવા માટે અપીલ કરવામાં આવેલી હતી. આચાર્ય શ્રી તેમજ અન્ય ગુરૂજનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.

શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ. કે. એમ વસોયા પટેલ વિદ્યા મંદિર તથા શ્રી વી. જે. શિરોયા પટેલ કન્યા વિનય  મંદિ...
29/06/2025

શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ સંચાલિત
શ્રી એમ. કે. એમ વસોયા પટેલ વિદ્યા મંદિર તથા
શ્રી વી. જે. શિરોયા પટેલ કન્યા વિનય મંદિર
માં તારીખ 28/06/2025 ના રોજ ધોરણ 9 તથા 11 ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ નો "શાળા પ્રવેશોત્સવ "
ખુબજ ઉત્સાહ થી ઉજવવામાં આવ્યો હતો.

" વિશ્વ  યોગ દિવસ " ની ઉજવણી શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ - ધોરાજી
21/06/2025

" વિશ્વ યોગ દિવસ " ની ઉજવણી
શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ - ધોરાજી

Address

Near Old Bus Stand, Police Line Road, Dhoraji
Dhoraji
360410

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri M K M Vasoya Patel Vidya Mandir Dhoraji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category