Arjun School

Arjun School The oldest & leading school

06/04/2023
27/03/2022

*વ્હાલા વાલી મિત્રો ,*
*મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન🌈 ને લઇ ને ખુબજ ચિંતિત છો.*

*પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભવિષ્ય ના સારા કલાકાર 👨‍🎤પણ છે જેમને ગણિત🤷‍♀ શીખવાની કોઈ જરૂર નથી*

*આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના 👔પ્રતિનિધિ પણ બેઠા છે જેમને સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી.*

*આ બાળકો માં કેટલાક મહાન🎻 સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના ગુણ ની કોઈ જરૂર નથી.*

*કેટલાક સારા 🏏રમતવીરો🏀 પણ છે જેમના માટે આ તમામ વિષયો ને સમજવા ની કોઈ જરૂર નથી.*
*તેમના માટે 🏋‍♀ફિટનેસ પૂરતી છે.*

*જો તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના સ્વાભિમાન નું અપમાન 😭કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.*

*જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત💪 આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે.તારો જન્મ તો આ બધા કરતા 💅મહાન 🥇 કાર્ય કરવા માટે થયો છે.*

*જો તે ઓછા માર્ક્સ લાવે તો કહી દો કે તુ અમારો વ્હાલો 🙍‍♂દીકરો કે 🙍દીકરી છે અને અમે તને ખુબજ 👩‍❤️‍💋‍👩પ્રેમ કરીએ છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા 🏆જીતી લેશે.*

*એક 100 માર્ક્સ 🙏ના પેપર થી તમારા બાળક નું ટેલેન્ટ🙋‍♂ ક્યારેય નક્કી ના થઇ શકે.*

*તમારા બાળકો ને એક સારા માણસ 👨‍👨‍👦‍👦બનવા ની શિક્ષા👍 આપજો.*

*📝 exam 📚નો માહોલ છે માટે જેટલો બની શકે તેટલો આ મેસેજ ને આગળ મોકલો.*

💐 *ખૂબ ખૂબ શુભેચ્છાઓ*


અર્જૂન પરિવાર

14/03/2022

*દવા માત્ર દવાની બાટલી અને ગોળીઓ માં જ હોય એવું ન હોય .*

વ્યાયામ એ દવા છે.
ઉપવાસ એ દવા છે. નિસર્ગોપચાર એ દવા છે. ખડખડાટ હસવું એ દવા છે. શાકભાજી એ દવા છે.
ઘસઘસાટ ઊંઘ એ દવા છે. સ્વચ્છ સૂર્યપ્રકાશ એ દવા છે.
કૃતજ્ઞતા અને પ્રેમ એ દવા છે.
સારા મિત્ર એ દવાની દુકાન છે.
મિત્ર ને સહેલીઓ સાથે ગેટ ટુ ગેધર એ દવા છે.
કુટુંબ સાથે જમવું એ દવા છે.
કુટુંબ સાથે પીકનીક એ દવા છે.
હંમેશા આનંદી અને હસમુખ રહેવું એ દવા છે. નિયમિત યોગ અને ધ્યાન ધારણા કરવું તે દવા છે.
અમુક પ્રસંગમાં મૌન અને એકાંતવાસ એ દવા છે.

*સ્વસ્થ રહો નિરોગી રહો*

અર્જૂન પરિવાર

Address

Near Bamba Gate, Station Road
Dhoraji

Website

Alerts

Be the first to know and let us send you an email when Arjun School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share