Mangal Aaradhna Music Academy

Mangal Aaradhna Music Academy learn music in an Indian classical and western style. vocal, harmonium, tabla, keyboard, guitar, oct

14/08/2023
05/07/2022
વંદે માતરમ્ ......75 માં સ્વતંત્રપર્વ ની શુભકામનાઓ.આજના દિવસે મને સંન્માન આપવા બદલ ......શ્રી આદર્શ એજ્યુકેશન સોસાયટી. શ...
15/08/2021

વંદે માતરમ્ ......
75 માં સ્વતંત્રપર્વ ની શુભકામનાઓ.
આજના દિવસે મને સંન્માન આપવા બદલ ......
શ્રી આદર્શ એજ્યુકેશન સોસાયટી. શ્રી આદર્શ સ્કૂલ ધોરાજી,
આદરણીય શ્રી ગોહિલસર તથા જયદત ભાઈ દવે નો હું ખૂબ ખૂબ આભારી છું.

THANK U VERY MUCH TO BARODA PUBLIC SCHOOL AND LITTEL LEADERS ACADEMY BARODA FOR HAVING ME AS JUDGE.......THANKS TO Mauli...
05/05/2021

THANK U VERY MUCH TO BARODA PUBLIC SCHOOL AND LITTEL LEADERS ACADEMY BARODA FOR HAVING ME AS JUDGE.......
THANKS TO Maulik Purohit
THANKS TO Vipul Barot

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ, વેરાવળ સંચાલિતમંગલ આરાધના મ્યુઝિક એકેડેમી.... ધોરાજી.રાજકોટ જિલ્લા તથા ગ્રામ્ય મોબાઈલ ટુ સ્...
18/01/2021

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ, વેરાવળ સંચાલિત
મંગલ આરાધના મ્યુઝિક એકેડેમી.... ધોરાજી.
રાજકોટ જિલ્લા તથા ગ્રામ્ય મોબાઈલ ટુ સ્પોર્ટ, ગાયન તથા વાદન હરીફાઈ, કલામહાકુંભ-૨૦૨૦/૨૧.
મંગલ આરાધના મ્યુઝિક એકેડેમી ના વિદ્યાર્થીઓ ની સિદ્ધિ....
* ગાયન હરીફાઈમાં રાજકોટ જિલ્લા,ગ્રામ્યમાં
*૨૧ થી ૫૯ વર્ષમાં
પ્રથમ :- વિજયભાઈ માવાણી
દ્વિતીય :- મિલન સોલંકી
*૬ થી ૧૪ વર્ષમાં
દ્વિતીય- રિવા માવાણી

* વાદન હરીફાઈ માં તબલા વાદન માં
*૨૧ થી ૫૯ વર્ષમાં
પ્રથમ :- હાર્દિક ધામેચા
* ૬ થી ૧૪ વર્ષમાં
દ્વિતીય :- આયુષ ચાવડા
મંગલ આરાધના મ્યુઝિક એકેડેમી તરફથી આપ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે વધુને વધુ આગળ વધો એવી શુભકામનાઓ.

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ... વેરાવળ ની માન્યતા પ્રાપ્ત મંગલ આરાધના મ્યૂઝિક એકેડેમી.... ધોરાજી.સરકાર માન્ય પ્રારંભિક પર...
08/11/2020

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ... વેરાવળ ની માન્યતા પ્રાપ્ત
મંગલ આરાધના મ્યૂઝિક એકેડેમી.... ધોરાજી.
સરકાર માન્ય પ્રારંભિક પરીક્ષા..... પરીક્ષક શ્રી દીપ ચુડાસમા ની દેખરેખ નીચે પરિપૂર્ણ કરેલ છે.
દરેક વિદ્યાર્થીઓ એ ખૂબ સરસ રીતે પૂર્ણ કરી.
આભાર ....પરીક્ષક શ્રી દીપ ચુડાસમા.. જેતપુર

"MUSIC" CAN CHANGE YOUR "LIFE"
03/10/2020

"MUSIC" CAN CHANGE YOUR "LIFE"

MUSIC CAN CHANGE YOUR LIFE......
31/08/2020

MUSIC CAN CHANGE YOUR LIFE......

આપ સૌ ને રક્ષાબંધન ની મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ............
03/08/2020

આપ સૌ ને રક્ષાબંધન ની મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ............

આભાર ગુજરાત કલાવૃંદ......
11/07/2020

આભાર ગુજરાત કલાવૃંદ......

Address

Dhoraji
360410

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

+919327336315

Alerts

Be the first to know and let us send you an email when Mangal Aaradhna Music Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Mangal Aaradhna Music Academy:

Shortcuts

Share