Dholka Education Team

Dholka Education Team Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dholka Education Team, Education, Dholka.

Established in 2022, Support for Education to needful students basically focusses our schedule cast communities for education in our rural and educationally backward areas.

નમસ્કાર મિત્રો, હાલ આપણા દશરથભાઈની દિકરી આંચલ કે જેની આજીવન અભ્યાસની જવાબદારી ધોળકા ટીમ દ્વારા લેવામાં આવેલ છે તો આ વર્ષ...
04/07/2024

નમસ્કાર મિત્રો, હાલ આપણા દશરથભાઈની દિકરી આંચલ કે જેની આજીવન અભ્યાસની જવાબદારી ધોળકા ટીમ દ્વારા લેવામાં આવેલ છે તો આ વર્ષ ૨૦૨૪-૨૫ ધોરણ ૧૨ કોમર્સ માટે અંદાજીત ૪૦૦૦૦/- ફી ભરવાની છે.

સત્વરે ફી પહોંચતી કરવાની છે.

દરેક મિત્રો પોતાના અભિપ્રાય આપશો 🙏🏻🪷

વધુમાં બીજું કે જે મિત્રો આપણી સાથે જોડાવા મંગતા હોય તેમને આ ગ્રુપની લિંક શેયર કરી એડ કરશો.. 🙏🏻🌹

લિંકનમસ્કાર મિત્રો,

હાલ આપણા દશરથભાઈની દિકરી આંચલ કે જેની *આજીવન અભ્યાસની જવાબદારી* ધોળકા ટીમ દ્વારા લેવામાં આવેલ છે તો આ વર્ષ ૨૦૨૪-૨૫ ધોરણ ૧૨ કોમર્સ માટે અંદાજીત ૪૦૦૦૦/- ફી ભરવાની છે.

*સત્વરે ફી પહોંચતી કરવાની છે.*

દરેક મિત્રો પોતાના અભિપ્રાય આપશો 🙏🏻🪷

વધુમાં બીજું કે જે મિત્રો આપણી સાથે જોડાવા મંગતા હોય તેમને આ ગ્રુપની લિંક શેયર કરી એડ કરશો.. 🙏🏻🌹

*લિંક*

WhatsApp Group Invite

https://youtu.be/IGtfwsEKsBY?si=QKM1nINkm7G3IAY5ભીમગરબા‌ પાર્ટ ૧ નું આ સોંગ મારા મિત્ર *આયુ. દશરથ સાલ્વીના શબ્દોથી રચિત ...
24/03/2024

https://youtu.be/IGtfwsEKsBY?si=QKM1nINkm7G3IAY5

ભીમગરબા‌ પાર્ટ ૧ નું આ સોંગ મારા મિત્ર *આયુ. દશરથ સાલ્વીના શબ્દોથી રચિત આજે અચૂક‌ સાંભળજો...*🙏

જે આપણી સહુની વચ્ચે *ઉપસ્થિત નથી,* પરંતુ તેમની *યાદો* હંમેશાંના માટે અમર થઈ જશે...

*મિસ યુ દશરથભાઈ...*😪

#નીલા #નીલા #નીલા... #ઉડા #ગુલાલ... જબરદસ્ત #સુપર #ડુપર હીટ ડીજે #ભીમગરબા આલ્બમભાવેશ પરમાર અને દશરથ સાલ્વી ( )https://y...

20/10/2023

" #મિશન_એજ્યુકેશન_ટીમ ધોળકા" દ્વારા શૈક્ષણિક સહાયના ભાગરૂપે ધોળકા કલિકુંડ મુકામે #અશોક_વિજયાદશમી_મહોત્સવ - #ભીમગરબાનું આયોજન કરેલ છે.
સેવા માં આપનો સહયોગ
એક કદમ શિક્ષા કિ ઔર
...

ધોળકા ટીમ દ્વારા ઘણી જગ્યાએ શિક્ષણ માટે મદદ કરવામાં આવેલ છે.
ચેરિટી માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો આવો સાથે મળીને કોઈકનું ઘર શિક્ષણથી પ્રજવલ્લિત કરીએ.

"ધોળકા એજ્યુકેશન ટીમ" આ કામ કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.

"ધોળકા એજ્યુકેશન ટીમ" આગળ પણ આ જ પ્રકારના કાર્યો માટે હંમેશા તત્પર રહેશે.

📗 " #ધોળકા_એજ્યુકેશન_ટીમ" 📗

🖋
📚Education Organize Agitate📚

"જય ભીમ બોલીને દુનિયા સર કરવાના,દલિત છીએ નથી કોઈ થી ડરવાના.."ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના ઇતિહાસમાં પ્રથમ વાર આ પ્રકારનું...
04/07/2023

"જય ભીમ બોલીને દુનિયા સર કરવાના,
દલિત છીએ નથી કોઈ થી ડરવાના.."

ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના ઇતિહાસમાં પ્રથમ વાર આ પ્રકારનું ક્રાંતિકારી ગીત લાવનાર અને અકાળે અવસાન પામેલ છતાં આપણી યાદોમાં અમર થઈ જનાર "દિ.દશરથભાઈ સાલ્વીની" દિકરી આંચલની આજીવન શૈક્ષણિક જવાબદારી " #ધોળકા_એજ્યુકેશન_ટીમ" દ્વારા લીધેલ છે.
જેના ભાગરૂપે આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ દરમ્યાન દિકરી આંચલની ધોરણ ૧૧ ની ટ્યુશન અને સ્કૂલ ફી શિક્ષણમાં ઉપયોગ હેતુ પરિવારના સભ્યોને હાથો હાથ રૂ. 28,000/- તેમના નિવાસસ્થાને હાજર રહેલા ગ્રુપના ટીમ મેમ્બર્સ દ્વારા આપવામાં આવી.
"ધોળકા એજ્યુકેશન ટીમ" આ કામ કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.
"ધોળકા એજ્યુકેશન ટીમ" આગળ પણ આ જ પ્રકારના કાર્યો માટે હંમેશા તત્પર રહેશે.

📗 " #ધોળકા_એજ્યુકેશન_ટીમ" 📗

૦૧. જગદીશભાઈ ઝાલા,કલિકુંડ
૦૨. કિરીટભાઈ ચૌહાણ, કલિકુંડ
૦૩. ચેતનભાઈ મારું, મફલીપુર
૦૪. હિરેનભાઈ ઝાલા, બદરખા
૦૫. હષૅદભાઈ સોનારા, અમદાવાદ
૦૬. ભાવેશભાઇ પરમાર, એન્જિનીયર
૦૭. પ્રવિણભાઈ પરમાર, બાલાજી
૦૮. અલ્પેશભાઈ ઝાલા, બદરખા
૦૯. જ્યંતિભાઈ સોલંકી, વૃંદાવન
૧૦. સંજયભાઈ સોલંકી, બાલાજી સ્કવેર
૧૧. હિતેશભાઈ ગોહિલ, વકીલ
૧૨. હસમુખભાઈ સમ્રાટ
૧૩. જીગ્નેશભાઇ ગોહિલ, ધોળકા
૧૪. ધમેૅશભાઈ સોલંકી, આસોપાલવ

કુલ મળીને ૨૮૦૦૦/- રકમ મળેલ છે.

સહકાર આપવા બદલ દરેક મિત્રોનો સપ્રેમ આભાર 🙏🏻🪷
વધુમાં બીજું કે જે મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય તેઓ આ ગ્રુપની લિંક દ્વારા એડ થઈ શકશે... 🙏🏻🌹
https://chat.whatsapp.com/Hb7TgKgefoODmXFqYn4Yir
🖋
📚Education Organize Agitate📚

Good morning friends,હાલ આપણા દશરથભાઈની દિકરી આંચલ કે જેની આજીવન અભ્યાસની જવાબદારી ધોળકા ટીમ દ્વારા લેવામાં આવેલ છે તો આ...
27/06/2023

Good morning friends,
હાલ આપણા દશરથભાઈની દિકરી આંચલ કે જેની આજીવન અભ્યાસની જવાબદારી ધોળકા ટીમ દ્વારા લેવામાં આવેલ છે તો આ વર્ષે અંદાજીત ૨૮૦૦૦/- ફી ભરવાની છે.
સત્વરે ફી પહોંચતી કરવાની છે.
દરેક મિત્રો પોતાના અભિપ્રાય આપશો 🙏🏻🪷
વધુમાં બીજું કે જે મિત્રો આપણી સાથે જોડાવા મંગતા હોય તેમને આ ગ્રુપની લિંક શેયર કરી એડ કરશો.. 🙏🏻🌹

લિંક -

WhatsApp Group Invite

15/07/2022

" #ધોળકા_એજ્યુકેશન_ટીમ" દ્વારા શૈક્ષણિક સહાયના ભાગરૂપે જુના વાડજ, અમદાવાદ સ્થિત પ્રેરણા ધીરજ પ્રયદશીૅને શિક્ષણમાં ઉપયોગ હેતુ પરિવારના સભ્યોને રૂ.15,000/- ઓનલાઈન ટ્રાન્સફર ગ્રુપના ટીમ મેમ્બર્સ દ્વારા કરી આપવામાં આવેલ છે.

વિધાર્થીનું નામ : પ્રેરણા ધીરજ પ્રયદશીૅ
અભ્યાસ : ડાયાલિસીસ થેરાપિસ્ટ
એડ્રેસ : જુના વાડજ, અમદાવાદ
કોન્ટેક્ટ નંબર : 9825239517
સહયોગ રાશી : 15000/-

પ્રેરણાના પિતા 45 વષૅની ઉંમરમાં જ અવસાન પામેલ અને હાલ ઘરની સંપૂર્ણ જવાબદારી તેમના માતાના શિરે છે.

"ધોળકા એજ્યુકેશન ટીમ" આ કામ કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.

"ધોળકા એજ્યુકેશન ટીમ" આગળ પણ આ જ પ્રકારના કાર્યો માટે હંમેશા તત્પર રહેશે.

📗 " #ધોળકા_એજ્યુકેશન_ટીમ" 📗

▪️ભાવેશભાઇ પરમાર : 9825307050
▪️જગદીશભાઈ ઝાલા : 9664782750
▪️કિરીટભાઈ ચોહાણ : 9913418518
▪️ચેતનભાઈ મારુ : 9662502658
▪️સંજયભાઈ સોલંકી : 9725313599
▪️સચીનભાઈ સાલ્વી : 9898155993
▪️હિરેનભાઈ ઝાલા :7600441407
▪️પ્રવિણભાઈ ભાટિયા : 9601601036

🖋
📚Education Organize Agitate📚

"જય ભીમ બોલીને દુનિયા સર કરવાના,દલિત છીએ નથી કોઈ થી ડરવાના.."ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના ઇતિહાસમાં પ્રથમ વાર આ પ્રકારનું...
22/06/2022

"જય ભીમ બોલીને દુનિયા સર કરવાના,
દલિત છીએ નથી કોઈ થી ડરવાના.."

ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના ઇતિહાસમાં પ્રથમ વાર આ પ્રકારનું ક્રાંતિકારી ગીત લાવનાર અને અકાળે અવસાન પામેલ છતાં આપણી યાદોમાં અમર થઈ જનાર "દિ.દશરથભાઈ સાલ્વીની" દિકરી આંચલની આજીવન શૈક્ષણિક જવાબદારી " #ધોળકા_એજ્યુકેશન_ટીમ" દ્વારા લીધેલ છે.

જેના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ માં દિકરી આંચલની ધોરણ ૧૦ ની ટ્યુશન અને સ્કૂલ ફી શિક્ષણમાં ઉપયોગ હેતુ પરિવારના સભ્યોને હાથો હાથ રૂ.28,000/- તેમના નિવાસસ્થાને હાજર રહેલા ગ્રુપના ટીમ મેમ્બર્સ દ્વારા આપવામાં આવી.

"ધોળકા એજ્યુકેશન ટીમ" આ કામ કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.

"ધોળકા એજ્યુકેશન ટીમ" આગળ પણ આ જ પ્રકારના કાર્યો માટે હંમેશા તત્પર રહેશે.

📗 " #ધોળકા_એજ્યુકેશન_ટીમ" 📗

▪️ભાવેશભાઇ પરમાર : 9825307050
▪️જગદીશભાઈ ઝાલા : 9664782750
▪️પ્રવિણભાઈ પરમાર : 9714884384
▪️કિરીટભાઈ ચોહાણ : 9913418518
▪️ચેતનભાઈ મારુ : 9662502658
▪️જીગ્નેશભાઈ ગોહિલ : 9376826685
▪️અભય સંબોધી : 9998663712
▪️કૌશિકભાઈ અમીન : 9898946600
▪️હસમુખભાઈ સોલંકી : 9737186504
▪️હરિભાઈ દાયમા : 9601629234

🖋
📚Education Organize Agitate📚

Address

Dholka
382225

Website

Alerts

Be the first to know and let us send you an email when Dholka Education Team posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category