BAPS Swaminarayan Vidyamandir Dhari

BAPS Swaminarayan Vidyamandir Dhari BAPS Swaminarayan Vidyamandir, Dhari is committed to holistic education rooted in values, discipline,

27/08/2026
🔱 ૐ નમઃ શિવાય 🕉️रुद्राणां शङ्करश्चास्मि— श्रीमद्भगवद्गीता 10.23“રુદ્રોમાં હું શંકર છું.”સોમવારની પાવન શરૂઆતમહાદેવના સ્મર...
24/08/2026

🔱 ૐ નમઃ શિવાય 🕉️

रुद्राणां शङ्करश्चास्मि
— श्रीमद्भगवद्गीता 10.23

“રુદ્રોમાં હું શંકર છું.”

સોમવારની પાવન શરૂઆત
મહાદેવના સ્મરણ અને ભક્તિથી… 🙏🔱

हर हर महादेव!

20/08/2026

🇮🇳 એક ભારત • શ્રેષ્ઠ ભારત 🇮🇳

એકતાના રંગો, સંસ્કારોની સુગંધ અને રાષ્ટ્રપ્રેમના ભાવથી રંગાયેલો એક યાદગાર દિવસ… ✨

બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, ધારી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણીમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રસ્તુતિઓ દ્વારા ભારતની વિવિધતામાં એકતાનું જીવંત દર્શન કરાવ્યું. 🇮🇳

🙏 પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિ અને આશીર્વાદથી આ રાષ્ટ્રીય પર્વ વધુ દિવ્ય બની ગયું.

વિવિધ રંગો… એક ભાવ… એક ભારત!..શ્રેષ્ઠ ભારત 🇮🇳

🇮🇳 એક ભારત • શ્રેષ્ઠ ભારત 🇮🇳એકતા આપણા ભારતની શક્તિ…વિવિધતા આપણા ભારતની સુંદરતા…અને સંસ્કાર આપણા ભારતની ઓળખ! આ પાવન ભાવને...
15/08/2026

🇮🇳 એક ભારત • શ્રેષ્ઠ ભારત 🇮🇳

એકતા આપણા ભારતની શક્તિ…
વિવિધતા આપણા ભારતની સુંદરતા…
અને સંસ્કાર આપણા ભારતની ઓળખ!

આ પાવન ભાવને હૃદયમાં ધારણ કરી, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, ધારી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી.

વિદ્યાર્થીઓની વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ભારતની અખંડ એકતા, સમૃદ્ધ સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને વિવિધતામાં રહેલી એકતાનું સુંદર દર્શન થયું.

પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિ અને આશીર્વાદથી ઉજવણી વધુ દિવ્ય બની.

એક ભારત • શ્રેષ્ઠ ભારત
આ માત્ર વિચાર નહીં,
પરંતુ સંસ્કારોથી ઉજાગર થતો રાષ્ટ્રસંકલ્પ છે.

🇮🇳 એક ભારત • શ્રેષ્ઠ ભારત 🇮🇳“यतो धर्मः ततो राष्ट्रम् । वन्देमातरम् ॥”દેશભક્તિ • સંસ્કાર • એકતા • રાષ્ટ્રપ્રેમસાથે ઉજવીએ ...
14/08/2026

🇮🇳 એક ભારત • શ્રેષ્ઠ ભારત 🇮🇳

“यतो धर्मः ततो राष्ट्रम् । वन्देमातरम् ॥”

દેશભક્તિ • સંસ્કાર • એકતા • રાષ્ટ્રપ્રેમ
સાથે ઉજવીએ 80મો સ્વાતંત્ર્ય પર્વ
ગૌરવભેર, સંસ્કારભેર, તિરંગાની શાન સાથે. 🇮🇳

15th August | Independence Day
BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ધારી

🇮🇳 जय हिंद • वन्दे मातरम् 🇮🇳

🌼 प्रमुखस्वामिमहाराजस्य दिव्यस्मरणम् 🌼ભક્તિ, કરુણા, નમ્રતા અને નિઃસ્વાર્થ સેવાના મૂર્તિમંત સ્વરૂપ એવા પૂજ્ય પ્રમુખસ્વામી...
13/08/2026

🌼 प्रमुखस्वामिमहाराजस्य दिव्यस्मरणम् 🌼

ભક્તિ, કરુણા, નમ્રતા અને નિઃસ્વાર્થ સેવાના મૂર્તિમંત સ્વરૂપ એવા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ

તેમનું પાવન જીવન સદાય સેવા, સંસ્કાર અને આધ્યાત્મિક પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહેશે.

“બીજાના સુખમાં આપણું સુખ.”

Address

Dhari

Website

Alerts

Be the first to know and let us send you an email when BAPS Swaminarayan Vidyamandir Dhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share