Krishna Academy, Dharampur

Krishna Academy, Dharampur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Krishna Academy, Dharampur, Education Website, Dharampur.

🌅Krishna Academy Dharampur🌅⏺ભારતનું બંધારણ કેવા પ્રકારનું બંધારણ છે.સંઘીય(fedral)/એકાત્મક(unitary) ચર્ચા કરો.⛔સમવાયી/સંઘ...
18/07/2018

🌅Krishna Academy Dharampur🌅
⏺ભારતનું બંધારણ કેવા પ્રકારનું બંધારણ છે.સંઘીય(fedral)/એકાત્મક(unitary) ચર્ચા કરો.
⛔સમવાયી/સંઘીય તંત્રના લક્ષણો
🔹બંધારણ સર્વોચ્ચ
🔹લેખિત બંધારણ
🔹કઠોર(rigid)હોય
🔹બે સરકારો જોવા મળે.1.રાષ્ટ્રીય અને પ્રાદેશિક
🔹સતાનું વિભાજન
🔹સ્વતંત્ર ન્યાયતંત્ર
⛔એકાત્મક લક્ષણો:
🔹કેન્દ્ર પાસે રાજ્યોના નામ,વિસ્તાર,સીમાઓમાં ફેરફાર કરવાની સત્તા
🔹આખા દેશ માટે એક જ બંધારણ છે.રાજ્યો માટે અલગ નથી
🔹એકલ નાગરિકત્વનો સિદ્ધાંત
🔹કટોકટીની જોગવાઈ અનુસાર કટોકટીના સમયે કેન્દ્ર એ રાજ્ય ઉપર સંપુર્ણપણે હાવી થઈ શકે.
🔹કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સતાની વહેંચણી કરે છે પરતું તે અવશિષ્ટ સતાઓ કેન્દ્રને આપે છે.

Follow this link to join

11/06/2018
24/04/2018
🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર.🌅📄આજનું કરંટ 23/3/2018➡આજનો દિવસ શહીદ દિવસ 23 માર્ચ ,ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલીદાનને આ દે...
23/03/2018

🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર.🌅
📄આજનું કરંટ 23/3/2018
➡આજનો દિવસ શહીદ દિવસ 23 માર્ચ ,ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલીદાનને આ દેશ ક્યારે નહિ ભૂલી શકે.આ મહાન વિભૂતિઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું દેશ આઝાદ થઈ શકે અને આપણે દેશવાસીઓ એક સ્વતંત્ર અને સન્માનજનક જીવી શકીએ.
-નરેન્દ્ર મોદી.
➡ભારતે આજના દિવસે રાજસ્થાનના પોખરણમાં બ્રહ્નમોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.
➡ગુજરાતના યુવા શૂટર ઇલાવીનેલ વાલારીવને જુનિયર શૂટીંગ વર્લ્ડકપ 10 મીટરની એર રાઈફલમાં બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા.
➡આજના દિવસે 22 વર્ષ અગાઉ સી આર પી એફ માં દેશની પ્રથમ મહિલા બટાલિયનની રચનાં કરાઈ હતી.

Follow this link to join

🗼वैदिक संस्कृत : प्राचीन भारत का इतिहास🗼● ‘आर्य’ शब्द का अर्थ क्या है— श्रेष्ठ या कुलीन● आर्यों की भाषा क्या थी— संस्कृत...
23/03/2018

🗼वैदिक संस्कृत : प्राचीन भारत का इतिहास🗼

● ‘आर्य’ शब्द का अर्थ क्या है— श्रेष्ठ या कुलीन
● आर्यों की भाषा क्या थी— संस्कृत
● आर्यों का मुख्य व्यवसाय क्या था— पशुपालन एवं कृषि
● आर्यों ने सबसे पहले किस धातु की खोज की— लोहा
● उत्तर वैदिक काल के वेद विरोधी व ब्राह्मण विरोधी धार्मिक अध्यापकों को क्या कहा जाता था— श्रमण
● वैदिक गणित का महत्वपूर्ण अंग क्या है— शुल्व सूत्र
● वेदों की संख्या कितनी है— 4
● सबसे प्राचीन वेद कौन-सा है— ऋ​ग्वेद
● किस वेद द्वारा वैदिक संस्कृति के बारे में ज्ञान होता है— ऋ​ग्वेद द्वारा
● भारत के राजचिन्ह में लिखा ‘सत्य-मेव-ज्यते’ किस उपनिषद से लिया गया है— मुंडक उपनिषद
● भारतीय संगीत का आदि ग्रंथ किस वेद को कहा जाता है— सामवेद
● प्रथम विधि निर्माता कौन है— मनु
● ‘मनुस्मृति’ की रचना किसने की— मनु ने
● कृष्ण भक्ति का प्रथम एवं प्रधान ग्रंथ कौन-सा है— श्रीमद्भागवत गीता
● ऋ​ग्वेद में संपत्ति का मुख्य रूप क्या है— गो धन
● किस मंडल में शुद्रों का उल्लेख ऋ​ग्वेद में पहली बार मिलता है— 10वें
● पुराणों की संख्या कितनी है— 18
● वैदिक धर्म का मुख्य लक्षण किसकी उपासना था— प्रकृति
● किस देवता के लिए ऋ​ग्वेद में पुरंदर शब्द का प्रयोग हुआ है— इंद्र के लिए
● ‘शुल्व सूत्र’ किस विषय से संबंधित है— ज्यामिति से
● ‘असतो मा सद्गमय’ कहाँ से लिया गया है— ऋ​ग्वेद से
● आर्य बाहर से आकार सर्वप्रथम कहाँ बसे थे— पंजाब में
● ऋ​ग्वेद का कौन-सा मंडल पूर्णतः सोम को समर्पित है— नौवाँ मंडल
● ‘दस राजाओं का प्रसिद्ध युद्ध’ दसराज युद्ध किस नदी पर हुआ था—परुणी नदी पर
● धर्म शास्त्रों में भू-राजस्व की दर क्या है— 1/6
● 800 ई. पू. में 600 ई. पू. का युग कौन-सा युग कहा जाता है— ब्राह्मण युग
● प्रसिद्ध गायत्री मंत्र किस पुस्तक में है— ऋ​ग्वेद में
● न्याय दर्शन को किसने प्रचारित किया था— गौतम ने
● प्राचीन भारत में ‘निंक’ के नाम से किसे जाना जाता है— स्वर्ण आभूषणों को
● योग दर्शन का प्रतिपादन किसने किया— पंतजलि
● उपनिषद किस पर आधारित हैं— दर्शनपर
● आरंभिक वैदिक सभ्यता में सबसे बड़ी नदी कौनसी थी— सिंधु नदी
● कौन-सा वेद गद्य और पद्य दोनों में रचित है— यजुर्वेद
● विश्व का सबसे बड़ा महाकाव्य कौन-सा है— महाभारत
● महाभारत का दूसरा नाम क्या है— जयसंहिता
● महाभारत के रचियता कौन हैं— देवव्यास
● रामायण किसके द्वारा रचित है— वाल्मीकि
● उपनिषद काल के राजा अश्वपति किस स्थान के शासक थे— केकैय
● अध्यात्मक ज्ञान के संबंध में नचिकेता और यम का संवाद किस उपनिषद से प्राप्त होता है— कठोपनिषद्
● वैदिक नदी ‘कुभा’ का स्थान कहाँ हैं— अफगानिस्तान में
● कपिल मुनि द्वारा प्रतिपातिद की गई दार्शनिक प्रणाली कौन-सी है—सांख्य दर्शन
● भारत के किस स्थल की खुदाई में लौहधातु के प्रचलन के प्रमाण मिले—अतरंजीखेड़ा
● किस वेद का संकलन ऋ​ग्वेद पर आधारित है— सामवेद
● कर्म का सिद्धांत किससे संबंधित है— मीमांसा से
● ‘चरक संहिता’ किससे संबंधित है— चिकित्सा से
● यज्ञ संबंधी विधि-विधानों का पता किस वेद से चलता है— यजुर्वेद से
● वैदिक युग की सभा क्या कहलाती थी— मंत्री परिषद
● कौन-सी दस्तकारी आर्यों के द्वारा व्यवहार में नहीं लाई गई थी— लुहारगिरी
● किस देव में जादुई माया और वशीकरण का वर्णन किया गया है—अथर्ववेद
● प्राचीन व्याकरण ग्रंथ ‘अष्टाध्यायी’ किसके द्वारा रचित है— पाणिनी
● मनुस्मृति किससे संबंधित है— समाज व्यवस्था से
● गायत्री मंत्र की रचना किसने की— विश्वामित्र ने
● अवेस्ता किस क्षेत्र से संबंधित है— ईरान से
● आर्य भारत में कहाँ से आए— मध्य एशिया से
● सैंधववासी मिठास के लिए किस वस्तु का प्रयोग करते थें— शहद का
● सैंधव सभ्यता में कौन-सी प्रथा पचलित थी— पर्दाप्रथा व वेश्यावृत्ति
● वैदिक काल की दो प्रसिद्ध विदुषी महिलाएं कौन थीं— अपाला व घोषा
● ऋ​ग्वेद में ‘अघन्य’ शब्द किस पशु के लिए प्रयोग किया गया है— गाय
🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼🗼

🔻☆☆Our Other Channel☆☆🔻 🔻☆☆☆CHANNEL LINK☆☆☆🔻

🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર.🌅📃📃આજનું કરંટ 20/3/2018➡રશિયામાં રાષ્ટ્રપતિ નું ચૂંટણીનું પરિણામ પુટીન ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા...
20/03/2018

🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર.🌅
📃📃આજનું કરંટ 20/3/2018
➡રશિયામાં રાષ્ટ્રપતિ નું ચૂંટણીનું પરિણામ પુટીન ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા.
➡20-21 માર્ચના રોજ દિવસ અને રાત સરખા જોવા મળે.
➡ભારતીય ફુટબોલ ટિમ ફીફા રેન્કિંગમાં ટોપ 100 માં એન્ટ્રી.
➡ભારત અને ફ્રાસ્ના નૌકા દળ દ્વારા 🗺વરુણા 18 🗺 દરિયાઈ કવાયત શરૂ કરવામાં આવી છે.
➡કર્ણાટકમાં લિગાયતને અલગ દરજ્જો આપવામાં આવ્યો છે.
➡આજના રોજ 75 વર્ષ સુધી આફ્રિકાના કબ્જામાં રહેલ નામીબિયાને મળી હતી આઝાદી.
➡આજે મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યુટન અને વિશ્વનાથ ભટ્ટ નો જન્મ દિવસ.
➡આજે વિશ્વ ચકલી દિવસ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Share to all

Follow this link to join

🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર.🌅આજનું કરંટ 15/૩/2018 ,ગુરુવાર.➡15 માર્ચ વિશ્વ ગ્રાહક દિન.➡વિશ્વમાં જીવવા માટે સૌથી સુખી દેશ ફિન...
15/03/2018

🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર.🌅
આજનું કરંટ 15/૩/2018 ,ગુરુવાર.
➡15 માર્ચ વિશ્વ ગ્રાહક દિન.
➡વિશ્વમાં જીવવા માટે સૌથી સુખી દેશ ફિનલેન્ડ છે.
➡સૌ પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ (15-19 માર્ચ 1877 માં ) ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ હતી.
➡ફિલ્મ અભિનેતા નરેન્દ્ર ઝા નું હાર્ટ એટેકથી મૃત્યુ.
➡જર્મનીમાં એન્જેલા મેર્કલ ચોથી વખત ચાન્સલેસર બન્યા.
➡પાલનપુરના બાલારામ પાસે 451 ગીધ પક્ષીની ગણતરી કરાઈ.

Follow this link to join

07/01/2018

🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર🌅
➡ફ્રી માર્ગદર્શન સેમિનાર 10 જાન્યુઆરી બુધવાર સવારે 9 વાગ્યે.
➡કોમ્પેટીટીવ પરિક્ષા કઈ રીતે પાસ કરી શકાય એના માટેનો સંપૂર્ણ ફ્રી સેમિનાર.
➡ જે સ્ટુડન્ટસ સ્કૂલનું શિક્ષણ અને કોમ્પેટીટીવ પરીક્ષાનું શિક્ષણ ન સમજવાના કારણે 2 થી 3 વર્ષ સુધી મેહનત કરવાથી પણ તલાટી કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષા પાસ કરી શકતો નથી કારણકે એને સાચી દિશાનું જ્ઞાન મળ્યું જ ન હોવાના કારણે.
➡દિવસે દિવસે કોમ્પેટીટીવ પરીક્ષા નું કોમ્પટીસન વધતું જાય છે એના માટેની સ્ટુડન્ટ્સને સાચી દિશાનું જ્ઞાન મળી રહે અને
➡કયા વિષયને કઈ રીતે તૈયાર કરવો અને કઈ રીતે તૈયારી કરવાથી ઘણા સમય સુધી નહિ ભૂલી શકાય.
➡2018 માં આવનારી ભરતીઓ માટે તૈયારીઓ કઈ રીતે કરવી જેથી પાસ કરી શકાય અને પોતાનું ભવિષ્ય બનાવી શકાય.
➡સંપૂર્ણ ફ્રી સેમિનાર માં ભાગ લેવા માટે ફરજીયાત રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. 9537873701 vimal patel.
🔹પહેલો માળ,અક્ષરધામ કોમ્પ્લેક્ષ,સરકારી દવાખાનાની સામે,એસ એમ એસ એમ હાઈસ્કૂલની બાજુમાં,ધરમપુર.🔹

🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર🌅➡ ફ્રી માર્ગદર્શન સેમિનાર 2018 માં આવનારી ભરતી માટે ➡સેમિનારમાં જોડાવા માટે સંપર્ક કરો:953787370...
02/01/2018

🌅ક્રિષ્ના એકેડમી ધરમપુર🌅
➡ ફ્રી માર્ગદર્શન સેમિનાર 2018 માં આવનારી ભરતી માટે
➡સેમિનારમાં જોડાવા માટે સંપર્ક કરો:9537873701.
➡તા:10/1/2018 થી નવા બેચ શરૂ કોન્સ્ટેબલ તથા જનરલ(ફેબ્રુઆરી 2018 માં આવનારી ભરતી માટે)
➡DGVCL તથા સ્ટાફ સિલેકશન કમીશન કલાર્કની પરીક્ષા 4/3/2018 માં લેવાનારી છે તેના માટે તથા
➡જેમાં 2018 માં આવનારી ભરતી માટેની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે.
➡UPSC ના નિષ્ણાતો દ્વારા બનાવાયેલ ગાંધીનગરનું સંપૂર્ણ સાહિત્ય ફ્રી

Address

Dharampur

Telephone

9537873701

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishna Academy, Dharampur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share