Jay ambe dharampur

Jay ambe dharampur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jay ambe dharampur, Education, Dharampur.

જય અંબે...🙏વંદે માતરમ,🇮🇳સુજ્ઞ વાલીશ્રીઓ જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ્ (રાધાબા શામલાલ પટેલ વિદ્યાલય, ઘરમપુર) આપ તથા આપના સગા ...
22/03/2023

જય અંબે...🙏

વંદે માતરમ,🇮🇳
સુજ્ઞ વાલીશ્રીઓ
જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ્ (રાધાબા શામલાલ પટેલ વિદ્યાલય, ઘરમપુર) આપ તથા આપના સગા સંબંધીના બાળકો ધોરણ *11 SCIENCE* માં અભ્યાસ કરવા ઇચ્છે છે ? તો છેલ્લા આઠ વર્ષથી ધરમપુર તાલુકામાં SCIENCE ક્ષેત્રે એક નવી ઓળખ આપનાર સંસ્થા *JAY AMBE GROUP OF SCHOOLS માં આગામી તારીખ 10/04/2023 ધોરણ 11 SCIENCE માટે BRIDGE ‌COURSE* શરૂ થઇ રહ્યા છે તો આજે જ નીચે આપેલ Link પર રજીસ્ટેશન કરો.

👉 નોંધ : વહેલા તે પહેલા ના ધોરણે ફ્રી BRIDGE COURSE માં જોડાઈ શકાશે રજીસ્ટ્રેશન મર્યાદિત રહેશે.
Cont:8141789051

https://forms.gle/MwsWeukyb7LyRMjbA

જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા આયોજિત પ્રી -બોર્ડ એક્ઝામ
13/02/2023

જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા આયોજિત પ્રી -બોર્ડ એક્ઝામ

જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા પ્રકાશિત ધોરણ 10 ના પેપર સેટ ની બુક તથા પીડીએફ નીચેની લીંક દ્વારા મેળવી શકશો તો રાહ શેની જ...
27/01/2023

જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા પ્રકાશિત ધોરણ 10 ના પેપર સેટ ની બુક તથા પીડીએફ નીચેની લીંક દ્વારા મેળવી શકશો તો રાહ શેની જુઓ છો! આજે જ મેળવી લો. https://forms.gle/3zpUicWRfWvEJ7Cq8

જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ- ધરમપુર ક્રિકેટ ટુર્નામેન્ટ 2022- 23ખેલગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયાએક્ઝામ પહેલા હળવાશની પળો
08/01/2023

જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ- ધરમપુર ક્રિકેટ ટુર્નામેન્ટ 2022- 23
ખેલગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા
એક્ઝામ પહેલા હળવાશની પળો

જય અંબે ગ્રુપ ઓફ સ્કુલપ્રથમ સામયિક પરીક્ષા પરિણામ સન્માન સમારોહ તથા વાલી સાથે સંવાદ
16/10/2022

જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ
પ્રથમ સામયિક પરીક્ષા પરિણામ સન્માન સમારોહ તથા વાલી સાથે સંવાદ

01/10/2022

Address

Dharampur

Telephone

+919879100463

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay ambe dharampur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category