Gorkhada shala

Gorkhada shala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gorkhada shala, Education Website, GORKHADA, Dharampur.

અનોખો પ્રવાસ      અમારી સ્કૂલનો પ્રવાસ અનોખો હતો. શાળાના વિદ્યાર્થીને જયારે પૂછવામાં આવ્યું કે પ્રવાસ માટે ક્યાં જવુ? તો...
14/02/2023

અનોખો પ્રવાસ

અમારી સ્કૂલનો પ્રવાસ અનોખો હતો. શાળાના વિદ્યાર્થીને જયારે પૂછવામાં આવ્યું કે પ્રવાસ માટે ક્યાં જવુ? તો બધાના મોં પર પ્રશ્નાર્થ હતો. મોટાભાગ ના બાળકો વલસાડ રેલવે સ્ટેશન કે તિથલ ગયા ન હતા. તો અમે બાળકોની વ્યકક્ષા પ્રમાણે નાનકડો પ્રવાસ ગોઠવ્યો. ગોરખડા અને ગદિયાપાડા ના બાળકો ને બસ મા બેસાડી હર્ષો ઉલ્લાસ સાથે સફર ચાલુ કરી. ઉમ્ર ના આ પડાવ પર જયારે આપડી આંખોમા ગુમ થઇ ગયેલી જિજ્ઞાસા, તરવરાટ અને તાલાવેલી બાળકોની આંખો મા જોવા મળી. બાળકોને રેલવે સ્ટેશન પર એક્સીલેટરની સીડી પર ચડાવી અમે પણ બાળકો બની ગયા. તિથલ નાસ્તો ભોજન કરાવ્યા પછી બીચ પર બાળકો ને લઇ ગયા તો બાળકો ગાંડાતુર બની ગયા. દરિયામાંથી બાર નિકલે કોણ? બહુ એન્જોય કર્યા બાદ પકડી પકડી બસ મા બેસાડ્યા 😄ત્યાં થી ચાલુ થઇ ધરમપુર સુધી ની મ્યુઝિકલ સફર. બસ મા બાળકો ટેપ ના તાલીમ એટલા નાચ્યાં કે આખી બસ હલાવી નાખી. સાહેબ આ ગીત મૂક પેલું ગીત મૂક ફરમાઈશ ચાલુ. રાજચંદ્ર આશ્રમ ની મુલાકાત લઇ દિવ્યતા અનુભવી પ્રવાસ નો અંત કર્યો.

Address

GORKHADA
Dharampur

Website

Alerts

Be the first to know and let us send you an email when Gorkhada shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share