Virval Primary School

Virval Primary School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Virval Primary School, Education, Virval, Dharampur.

78 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિવિધ પ્રવૃતિઓ કરતા બાળકો..
20/08/2024

78 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિવિધ પ્રવૃતિઓ કરતા બાળકો..

ભાઈ અને બહેનના પવિત્ર અને નિઃસ્વાર્થ પ્રેમ ને વ્યક્ત કરતા રક્ષાબંધન પર્વની ઉજવણી.
18/08/2024

ભાઈ અને બહેનના પવિત્ર અને નિઃસ્વાર્થ પ્રેમ ને વ્યક્ત કરતા રક્ષાબંધન પર્વની ઉજવણી.

બાળ મેળા દરમ્યાન CRC બેન ની મુલાકાત
28/07/2024

બાળ મેળા દરમ્યાન CRC બેન ની મુલાકાત

શાળામાં બાળમેળાની ઉજવણી..
28/07/2024

શાળામાં બાળમેળાની ઉજવણી..

20/07/2024
28/06/2024

વિરવલ પ્રા. શાળામાં બાળકોને લોકશાહી અને ચૂંટણી અંગે પ્રત્યક્ષ અને અનુભવ દ્વારા જ્ઞાન મળી રહે એ માટે બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી અને મહામંત્રી ની પસંદગી કરવામાં આવી.
- જાહેરનામું-ફોર્મ ભરવું-ફોર્મ ખેંચવું-પ્રચાર-ચૂંટણી-મતગણતરી અને વિજય વગેરે જેવી બાબતો બાળકો ખૂબજ આનંદ અને ઉત્સાહથી શીખી રહ્યા હતા એ જોઈ ખૂબ આનંદ થયો.. સમગ્ર શિક્ષક ટીમ અને બાળકોના સહકારથી આ શક્ય બન્યું સૌને અભિનંદન અને સૌનો ખૂબ ખૂબ આભાર..

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સને-2024-25
26/06/2024

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સને-2024-25

75 માં પ્રજાસત્તાકદિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ ની રજુઆત કરતા બાળકો
27/01/2024

75 માં પ્રજાસત્તાકદિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ ની રજુઆત કરતા બાળકો

શિક્ષણનો એક ભાગ એવા શાળાના  વનભોજન દ્વારા બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણ આપવાનો એક પ્રયાસ..
20/01/2024

શિક્ષણનો એક ભાગ એવા શાળાના વનભોજન દ્વારા બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણ આપવાનો એક પ્રયાસ..

🌹🌹જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવવા બદલ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકશ્રીને ખૂબ ખૂબ અભિનંદન🌹🌹ઝોન કક...
13/12/2023

🌹🌹જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવવા બદલ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકશ્રીને ખૂબ ખૂબ અભિનંદન🌹🌹
ઝોન કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરો એવી શુભેચ્છા🙏

Address

Virval
Dharampur
396051

Telephone

+919726345034

Website

Alerts

Be the first to know and let us send you an email when Virval Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Virval Primary School:

Shortcuts

Share

Category