Government science college, Dhanpur

Government science college, Dhanpur Government science college, Dhanpur

ભૌતિકશાસ્ત્ર વિષયના પ્રયોગો
20/08/2026

ભૌતિકશાસ્ત્ર વિષયના પ્રયોગો

ભારતના 80 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા 2026 ઝુંબેશ અંતર્ગત ધાનપુર તાલુકા કક્ષાના તિરંગા યાત્રામાં, ...
16/08/2026

ભારતના 80 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા 2026 ઝુંબેશ અંતર્ગત ધાનપુર તાલુકા કક્ષાના તિરંગા યાત્રામાં, સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુરના વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આદિવાસી દિવસ 2026 ની ઉજવણીના ભાગરૂપે સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલે...
16/08/2026

આદિવાસી દિવસ 2026 ની ઉજવણીના ભાગરૂપે સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના એક વિદ્યાર્થી દ્વારા આદિવાસી પરંપરા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. તેમજ અન્ય એક વિદ્યાર્થી દ્વારા સ્વતંત્ર સેનાની બિરસા મુંડા નું સરસ ચિત્ર બનાવી રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ કોલેજના પ્રાધ્યાપક શ્રી રાહુલ ગોહિલ સર દ્વારા વિદ્યાર્થીઓને આદિવાસી વિસ્તારના સ્વતંત્ર સેનાનીઓના દેશની આઝાદીમાં ફાળા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

તારીખ 13/07/2026 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે એકેડેમિક વર્ષ 2026-27 થી શરૂ થતાં નવા વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટે...
20/07/2026

તારીખ 13/07/2026 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે એકેડેમિક વર્ષ 2026-27 થી શરૂ થતાં નવા વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, જાંબુઘોડા ના આધ્યાપક ડો. નિશાંત પરમાર સર દ્વારા વિધ્યાર્થીઓને કારકિર્દી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો. કેયુર પટેલ દ્વારા વિધ્યાર્થીઓને વિજ્ઞાન વિષયનું મહત્વ સમજવામાં આવ્યું હતું. તેમજ કોલેજના આધ્યાપકશ્રી રાહુલ ગોહિલ દ્વારા સંપૂર્ણ કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ એડમિશન
06/05/2026

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ એડમિશન

તારીખ 20 માર્ચ 2026 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમ...
26/03/2026

તારીખ 20 માર્ચ 2026 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા ના પ્રાધ્યાપક ડો. પ્રિયંકા સોલંકી અને સરકારી વિજ્ઞાન કોલેજ છોટાઉદેપુરના પ્રાધ્યાપકશ્રી પ્રાચી ભટ્ટ મેડમ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તારીખ 20 /02/2026 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે વિધ્યાર્થીઓ ને ફોરેસ્ટ વિભાગમાં ભરતી બાબતે રતનમહાલ વન્યજીવ અભ્...
21/02/2026

તારીખ 20 /02/2026 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે વિધ્યાર્થીઓ ને ફોરેસ્ટ વિભાગમાં ભરતી બાબતે રતનમહાલ વન્યજીવ અભ્યારણ ખાતે ફરજ બજાવતા RFO જયંતી બારિયા સર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ સાથે વન્યજીવ ની અગત્યતા વિષે પણ વિદ્યાર્થીઓને સમાજ આપવામાં આવી હતી.

સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે દોરડા ખેંચ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
19/02/2026

સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે દોરડા ખેંચ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે તારીખ 18-02-2026 ના રોજ સપ્તધારા અને ઉદિશા પ્રકલ્પ અંતર્ગત વિધાર્થીઓ માટે ગેસ્ટ લેક્ચરન...
18/02/2026

સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે તારીખ 18-02-2026 ના રોજ સપ્તધારા અને ઉદિશા પ્રકલ્પ અંતર્ગત વિધાર્થીઓ માટે ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેપીજીયુ વડોદરા ખાતે ફરજ બજાવતા પ્રાધ્યાપક અને એન એન એસ પ્રોગ્રામ ઓફિસર ડો. ગોપાલ ભટ્ટ સર દ્વારા વિધ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે તારીખ 16-02-2026 ના રોજ ઉદીશા પ્રકલ્પ અંતર્ગત વિધાર્થીઓ માટે ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવા...
16/02/2026

સરકારી વિજ્ઞાન કોલેજ ધાનપુર ખાતે તારીખ 16-02-2026 ના રોજ ઉદીશા પ્રકલ્પ અંતર્ગત વિધાર્થીઓ માટે ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિજ્ઞાન કોલેજ સંતરામપુર ના પ્રાધ્યાપક ડો. અખિલ મિતલ સર દ્વારા વિધ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Address

Dhanpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Government science college, Dhanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Government science college, Dhanpur:

Shortcuts

Share

Category