Edufun Foundation Trust

Edufun Foundation Trust Environment, Education, Health, and, ZeroHunger, Jivdaya Trust began with the vision to help people on grassroot level by charitable activities. (India).
(1)

Edufun Foundation Trust was founded on 24th April 2014 by a group of like-minded social workers in the leadership of Paras Soni. The trust drives social change by fostering an environment where people learn, lead and thrive. The organization aims to empower economically weaker and socially marginalized sections of the society through capacity building of the people. Trust has been working in the a

reas of primary education, medical awareness camps, environment, women empowerment and safety, vocational training camps, motivation camps for children, hunger, natural calamities and animal rescue since 2014.. The go getter attitude of the team led them to set new goals every time. Trust was started with a few members and now its strength is around one hundred people. The members as well as volunteers are very adaptive to every activity done by the Edufun Foundation Trust. Edufun Foundation Trust is a legally constituted voluntary organization having registration under the Societies Registration Act 1860 and 1950 Bombay Public Trust Act. It has been registered under 12AA and 80G in Income tax Dept. It has been registered under FCRA by the Home Ministry of India. We work in Gujarat, Maharashtra, Rajasthan, Rajasthan and Bihar states. We want the villages of India not to be known for poverty. Children should also invent in villages. For that we have to prepare the foundation for them. Edufun foundation consciously provides solutions for alpha generation at village level. Paras V Soni
President of Edufun Foundation Trust

એજ્યુફન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખશ્રી  #પારસભાઈ સોનીના જન્મદિવસ (22 ઓગસ્ટ) નિમિત્તે એમના મિત્રશ્રી  #સંજયભાઈ_દોંગા તરફથી...
22/08/2026

એજ્યુફન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખશ્રી #પારસભાઈ સોનીના જન્મદિવસ (22 ઓગસ્ટ) નિમિત્તે એમના મિત્રશ્રી #સંજયભાઈ_દોંગા તરફથી જીવદયા વાત્સલ્ય ધામમાં એક છોડ દત્તક માટે સહયોગ મળેલ છે.
છોડ દત્તક લઈને તેના નિભાવ માટે આપેલ સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર. પ્રકૃતિ પ્રત્યેની આપની આ સંવેદનશીલ ભાવના સૌ માટે પ્રેરણારૂપ છે. 🌱💚
🎂

12/08/2026

🐄❤️ જીવદયા એટલે માત્ર સેવા નહીં, એક જીવને ફરી જીવન આપવાનો પ્રયાસ… 🙏

જીવદયા વાત્સલ્ય ધામ, ધાનેરા (બનાસકાંઠા) ખાતે નિરાધાર, ઘાયલ અને બીમાર અબોલ જીવોની સારવાર તથા સંભાળ કરવામાં આવે છે. 🐄🐂🐴

આ વિડિયોમાં તમે સારવાર અને ઓપરેશન બાદ સ્વસ્થતા તરફ આગળ વધતી ગાય, એક નાની વાછરડી અને ખચ્ચરને જોઈ શકો છો. ❤️

કોઈ અબોલ જીવ રસ્તા પર ઘાયલ કે બીમાર હાલતમાં જોવા મળે ત્યારે અમારા સુધી જાણ કરો. જરૂરી હોય તો અમારી એમ્બ્યુલન્સ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવે છે અથવા જીવદયા પ્રેમીઓ તેને અમારી હોસ્પિટલ સુધી પહોંચાડે છે.

🏥 અહીં લાવવામાં આવેલા અબોલ જીવનું યોગ્ય ચેકઅપ કરવામાં આવે છે, જરૂરી સારવાર આપવામાં આવે છે અને જરૂર જણાય તો વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરીને સતત સંભાળ રાખવામાં આવે છે.

🙏 એક નાનો પ્રયાસ… એક નિર્દોષ જીવ માટે આખી જિંદગી સમાન બની શકે છે.

📞 જીવદયા વાત્સલ્ય ધામ હેલ્પલાઇન:
9727297187

❤️ આવો, અબોલ જીવો માટે સાથે મળીને જીવદયા કરીએ.
🤝 તમારો સહયોગ અને �

09/08/2026

🐾 મોડી રાત્રે રેલ્વે સ્ટેશનથી એક કોલ આવ્યો...

જાણ કરવામાં આવી કે એક કૂતરી રેલ્વે અકસ્માતમાં ઘાયલ થઈ છે. માહિતી મળતા જ અમારી જીવદયા રથ (એમ્બ્યુલન્સ) ટીમ સ્થળ પર પહોંચી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કૂતરીને વધુ સારવાર અને દેખરેખની જરૂર છે. તેથી તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને જીવદયા રથ દ્વારા જીવદયા વાત્સલ્ય ધામ ખાતે લાવવામાં આવી અને દાખલ કરવામાં આવી.

કૂતરીને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને અત્યારે તે સતત સારવાર હેઠળ છે. 🙏

ચાલો, આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ અબોલ જીવ જલ્દી સ્વસ્થ થાય અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને તેના મૂળ સ્થળે સુરક્ષિત રીતે મુક્ત કરી શકાય. 🐕🤍

જો તમને પણ કોઈ અબોલ જીવ ઘાયલ અથવા મુશ્કેલીમાં જોવા મળે, તો સમયસર અમારો સંપર્ક કરો.

📞 હેલ્પલાઈન: 97272 97187
📍 જીવદયા વાત્સલ્ય ધામ, ધાનેરા (બનાસકાંઠા)

🌱 Growing a Greener Future, Together! 🌱It was inspiring to witness Raksha Spread, the manufacturing company of Agarbatti...
07/08/2026

🌱 Growing a Greener Future, Together! 🌱

It was inspiring to witness Raksha Spread, the manufacturing company of Agarbatti in Lakhani, organize a Free Tree Sapling Distribution Campaign to promote environmental conservation.

A special honour to have Mr. Manish B. Rathod, Police Inspector, Agthala Police Station, join the event by planting a tree and sharing an inspiring message with the community. He encouraged villagers to preserve native trees and maintain farm boundaries with indigenous trees and natural vegetation instead of replacing them with wire fencing. Such natural borders provide vital shelter and habitat for small birds and wildlife while strengthening local biodiversity.

As part of this initiative, 1,700 native tree saplings will be distributed by the Raksha Agarbatti team, contributing to a greener and more sustainable future.

Heartfelt congratulations and appreciation to Mr. Dinesh Prajapati (CEO) for organizing this meaningful environmental initiative and inspiring community participation.

Together, every tree planted is a step towards a healthier planet. 🌳💚

03/08/2026

🐾 એક ફોન... અને બે અબોલ જીવોને મળ્યું નવું જીવન. 🙏

આજે વહેલી સવારે ગામ સામરવાડા (તા. ધાનેરા) થી રમણભાઈ લુહારનો અમારા હેલ્પલાઈન પર કોલ આવ્યો. તેમણે જાણ કરી કે તેમના બાજુના ખેતરની ખેત તલાવડીમાં બે કૂતરાઓ છેલ્લા 24 કલાકથી પડી ગયા છે. બહાર નીકળવાના અનેક પ્રયાસો છતાં તેઓ બહાર આવી શકતા નહોતા અને અંદર ખૂબ હેરાન થઈ રહ્યા હતા.

માહિતી મળતા જ અમારી જીવદયા ટીમ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે સ્થળ પર પહોંચી. સંપૂર્ણ સુરક્ષા અને સાવચેતી સાથે તલાવડીમાં ઉતરી અને બંને કૂતરાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી.

વિડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે મુક્ત થતાં જ બંને કૂતરાઓ કેવી ખુશી અને ઉત્સાહ સાથે દોડી રહ્યા છે. એ દૃશ્ય જ અમારી સેવાનો સૌથી મોટો પુરસ્કાર છે. ❤️🐕

આ ઘટના આપણને એક મહત્વનો સંદેશ પણ આપે છે...
જો ખેત તલાવડી ખુલ્લી હોય, તો તેમાં માત્ર અબોલ જીવો જ નહીં, પરંતુ કોઈપણ વ્યક્તિ પણ અકસ્માતે પડી શકે છે. તેથી દરેક ખેત તલાવડીની આજુબાજુ સુરક્ષિત જાળી અથવા તાર લગાવ�

I was pleased to participate in a one-day free tree sapling distribution drive organized by Navnirman Seva Sangathan, ai...
03/08/2026

I was pleased to participate in a one-day free tree sapling distribution drive organized by Navnirman Seva Sangathan, aimed at encouraging more people to plant and nurture trees.

The response from the community was truly inspiring. All the saplings were distributed within just two hours, reflecting the growing commitment towards environmental conservation.

My sincere appreciation to the organizers, volunteers, and everyone who contributed to making this initiative a success.

Every sapling planted today is an investment in a greener, healthier, and more sustainable future. Let’s continue working together to protect our environment—one tree at a time. 🌱🌍

I had the opportunity to participate in the Stakeholder Consultation Workshop on Ecosystem Services under the RECAP4NDC ...
01/08/2026

I had the opportunity to participate in the Stakeholder Consultation Workshop on Ecosystem Services under the RECAP4NDC Project for the Banaskantha model site, held in Palanpur.

🌿 The workshop offered valuable insights into Forest Landscape Restoration (FLR), ecosystem services, and collaborative approaches for sustainable landscape management. It served as an excellent platform where government officials, Forest Department representatives, NGOs, local communities, and other stakeholders came together to exchange ideas, identify key challenges, and explore solutions for ecosystem restoration.

🙏 A heartfelt thank you to Dr. Rajendra Bisht, Shwetal Shah, and Ronak Gadhavi for their excellent guidance and facilitation throughout the sessions. Special appreciation to Dr. Mukesh Mali (Assistant Conservator of Forests, Banaskantha), the dedicated Forest Department team, villagers, and fellow NGO representatives for their valuable contributions and meaningful discussions.

🤝 As a representative of Edufun Foundation Trust, I was honored to share our experiences and contribute to discussions on strengthening ecosystem restoration through community participation.

🌱 Looking forward to transforming these valuable learnings into impactful on-ground initiatives for ecological restoration, biodiversity conservation, and sustainable development.

💚 Together, through collaboration and community participation, we can build healthier ecosystems and a greener future.

Address

38, Navgrah Society, Behind Madhusudan Plaza
Dhanera
385310

Alerts

Be the first to know and let us send you an email when Edufun Foundation Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Edufun Foundation Trust:

Shortcuts

Share

Category